gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

વાયદા બજારમાં ચાંદી 12,000 અને સોનું 5,700 થી વધુ ઉછળ્યું, રોકાણકારો ખુશખુશાલ | Gold and Silver Pric…

G METRO NEWS by G METRO NEWS
March 25, 2026
in Business
0 0
0
વાયદા બજારમાં ચાંદી 12,000 અને સોનું 5,700 થી વધુ ઉછળ્યું, રોકાણકારો ખુશખુશાલ | Gold and Silver Pric…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Silver and Gold Price Hike : વૈશ્વિક બજારમાં કિંમતી ધાતુઓના ભાવમાં આવેલા જબરદસ્ત ઉછાળાની સીધી અસર ભારતીય વાયદા બજાર (MCX) પર જોવા મળી રહી છે. આજે ટ્રેડિંગ દરમિયાન સોના અને ચાંદીના ભાવમાં પ્રચંડ તેજી જોવા મળી છે, જેના કારણે રોકાણકારોમાં ખુશીનો માહોલ છે. 

ચાંદીમાં ₹12,196 નો રેકોર્ડબ્રેક ઉછાળો

ઉલ્લેખનીય છે કે ચાંદીમાં છેલ્લા કેટલાક દિવસોથી યુદ્ધને કારણે કડાકાની સ્થિતિ જોવા મળી રહી હતી પરંતુ આજે અચાનક જ મોટો ગેપ અપ ઉછાળો આવ્યો છે. બજાર ખુલતા જ ચાંદીના ભાવમાં આજે એકઝાટકે મોટો ઉછાળો નોંધાયો છે. જોકે આજે ચાંદી ઊંચામાં 236137ની સપાટીને સ્પર્શી હતી. જેના પરથી કહી શકાય કે ચાંદી લગભગ 12196 રૂપિયા મોંઘી થઈ હતી. 

જૂનો બંધ ભાવ (Prev. Close): 2,23,941.00

આજનો ઓપન ભાવ (Open): 2,32,898.00

સમાચાર લખાય છે ત્યારે સ્થિતિ: ચાંદી હાલમાં 2,34,550.00 પર ટ્રેડ થઈ રહી છે. એટલે કે, ચાંદીમાં અત્યાર સુધીમાં +10,609.00 (+4.74%) નો વધારો જોવા મળી રહ્યો છે. દિવસ દરમિયાન ચાંદી ઊંચામાં 2,36,137.00 સુધી પહોંચી હતી, જે અગાઉના બંધ ભાવથી આશરે 12,196.00 રૂપિયા જેટલી વધારે છે.

સોનું ₹1.47 લાખને પાર

સોનાના ભાવમાં પણ આજે તેજીનો કરંટ જોવા મળ્યો છે. રોકાણકારોમાં ખુશીની લાગણી પર્વર્તી રહી છે. સોનામાં આજે પ્રતિ 10 ગ્રામ લગભગ 5500થી વધુનો એકઝાટકે ઉછાળો આવ્યો હતો. જ્યારે સોનાએ આજે 147925 ની ટોચ બનાવી હતી. જેના પરથી કહી શકાય કે ચાંદી ગઈકાલની તુલનાએ આજે 5730 રૂપિયા વધુ મોંઘુ થયું હતું. 

જૂનો બંધ ભાવ (Prev. Close): 1,42,195.00

આજનો ઓપન ભાવ (Open): 1,46,460.00

સમાચાર લખાય છે ત્યારે સ્થિતિ: સોનું હાલમાં +5,324.00 (+3.74%) ના વધારા સાથે 1,47,519.00 પર ટ્રેડ થઈ રહ્યું છે. આજે સોનાએ ઊંચામાં 1,47,925.00 ની સપાટી વટાવી હતી, જે અગાઉના બંધ ભાવ કરતા આશરે 5,730.00 રૂપિયા જેટલી વધુ છે.

તેજીનું મુખ્ય કારણ: આંતરરાષ્ટ્રીય સ્તરે ભૌગોલિક-રાજકીય તણાવ (Geopolitical Tension) અને ડોલરના મૂલ્યમાં થતી વધઘટને કારણે રોકાણકારો સોના-ચાંદીને સુરક્ષિત રોકાણ માની રહ્યા છે, જેને કારણે બજારમાં આ પ્રચંડ તેજી જોવા મળી રહી છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
પંજાબમાં વધુ એક ધારાસભ્યની ધરપકડ, દુષ્કર્મના આરોપમાં 6 મહિનાથી ફરાર હતા | punjab aap mla harmeet sin…

પંજાબમાં વધુ એક ધારાસભ્યની ધરપકડ, દુષ્કર્મના આરોપમાં 6 મહિનાથી ફરાર હતા | punjab aap mla harmeet sin...

ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની ઘોર બેદરકારી, 19 વર્ષથી હિસાબ જ નથી આપ્યો: CAG | gujarat pavit…

ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની ઘોર બેદરકારી, 19 વર્ષથી હિસાબ જ નથી આપ્યો: CAG | gujarat pavit...

વડોદરામાં પાન-પડીકી ખાઇને રોડ પર પિચકારી નહીં મારવા મ્યુ. કમિશનર અરુણ બાબુની અપીલ | VMC Commissioner…

વડોદરામાં પાન-પડીકી ખાઇને રોડ પર પિચકારી નહીં મારવા મ્યુ. કમિશનર અરુણ બાબુની અપીલ | VMC Commissioner...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO : કટિહારમાં ટોળાનો પોલીસ સ્ટેશન પર હુમલો, પથ્થરમારામાં પાંચ કર્મચારી ઘાયલ, પોલીસનું ફાયરિંગ | …

VIDEO : કટિહારમાં ટોળાનો પોલીસ સ્ટેશન પર હુમલો, પથ્થરમારામાં પાંચ કર્મચારી ઘાયલ, પોલીસનું ફાયરિંગ | …

1 year ago
ભારતમાં ઘૂસી હતી ચીનની સેના…, રાહુલ ગાંધીએ મુદ્દો ઉઠાવતા સંસદમાં ભારે હોબાળો, કેન્દ્રીય મંત્રીઓનો …

ભારતમાં ઘૂસી હતી ચીનની સેના…, રાહુલ ગાંધીએ મુદ્દો ઉઠાવતા સંસદમાં ભારે હોબાળો, કેન્દ્રીય મંત્રીઓનો …

5 months ago
અમદાવાદમાં જ્યાં પ્લેન ક્રેશ થયું ત્યાં નવી હોસ્ટેલ બનાવવાનો સરકારનો નિર્ણય, પીડિતોએ કહ્યું – સ્મારક…

અમદાવાદમાં જ્યાં પ્લેન ક્રેશ થયું ત્યાં નવી હોસ્ટેલ બનાવવાનો સરકારનો નિર્ણય, પીડિતોએ કહ્યું – સ્મારક…

1 month ago
વૌઠાના પરંપરાગત મેળામાં કમોસમી વરસાદનું વિઘ્ન, વેપારીઓ નિરાશ | Unseasonal rain disrupts traditional …

વૌઠાના પરંપરાગત મેળામાં કમોસમી વરસાદનું વિઘ્ન, વેપારીઓ નિરાશ | Unseasonal rain disrupts traditional …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News