gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જૂની અદાવતમાં બે પિતરાઈ ભાઈઓ ઉપર આઠ શખ્સોનો હિંસક હુમલો | Eight men violently attack two cousins ​​o…

G METRO NEWS by G METRO NEWS
March 26, 2026
in GUJARAT
0 0
0
જૂની અદાવતમાં બે પિતરાઈ ભાઈઓ ઉપર આઠ શખ્સોનો હિંસક હુમલો | Eight men violently attack two cousins ​​o…
1
VIEWS
Share on FacebookShare on Twitter

ગાંધીનગરના સેક્ટર-23 ગાર્ડન પાસે

પાઇપ અને દાંતી લઈને તૂટી પડેલા શખ્સોએ કારમાં પણ તોડફોડ કરી : બંને ઘાયલોને સારવાર માટે ખસેડાયા

ગાંધીનગર: ગાંધીનગર શહેરના સેક્ટર ૨૩ ગાર્ડન પાસે ગઈ કાલે રાત્રે કાર લઈને ઊભા રહેલા બે પિતરાઈ ભાઈઓ ઉપર આઠ જેટલા શખ્સો દ્વારા હથિયારોથી હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના આવી છે. બંને ઘાયલોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ મામલે પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે

સેક્ટર-૨૧માં વાસ્તુ નિર્માણ ખાતે રહેતા અને સરગાસણ ચોકડી પાસે ૧૯૪૪ નામની રેસ્ટોરન્ટ ચલાવતા હરપાલસિંહ જીતેન્દ્રસિંહ વાઘેલાએ ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે રાત્રે તે અને તેમના કાકાના દીકરા વિશ્વરાજસિંહ પોતાની ગાડી લઈને સેક્ટર-૨૩ના ગાર્ડન પાસે આવેલ શોપિંગ સેન્ટર નજીક ઉભા હતા. તે સમયે હેમરાજસિંહ અનિલસિંહ વાઘેલા, રણવીરસિંહ અને ઊંધી નામનો એક ઇસમ તથા અન્ય પાંચ અજાણ્યા શખ્સો ત્યાં આવી પહોંચ્યા હતા.  

હેમરાજસિંહે ત્યાં આવીને હરપાલસિંહને અગાઉ પાંચ મહિના પહેલા સેક્ટર-૨૮ ખાતે બોલાવી જે પૈસાની માંગણી કરી હતી, તે બાબતે પૂછપરછ કરી ગાળાગાળી શરૂ કરી હતી. જ્યારે હરપાલસિંહ અને તેમના ભાઈએ ગાળો બોલવાની ના પાડી, ત્યારે ઉશ્કેરાયેલા આ શખ્સો ગાડીમાંથી પાઈપ અને દાંતી જેવા હથિયારો કાઢી જીવલેણ હુમલો કર્યો હતો.

 હેમરાજસિંહે વિશ્વરાજસિંહને માથાના ભાગે દાંતી મારી દીધી હતી, જેના કારણે તેઓ લોહીલુહાણ થઈ નીચે પડી ગયા હતા. અન્ય આરોપી રણવીરસિંહે પાઈપ વડે હરપાલસિંહને માર માર્યો હતો, જ્યારે ઊંધી નામના શખ્સે છાતીમાં ફેટ મારી ગડદાપાટુનો માર માર્યો હતો. આ સાથે આવેલા અન્ય પાંચ શખ્સોએ આજે તો આમને મારી જ નાખવા છે તેવી ધમકી આપી હુમલો ચાલુ રાખ્યો હતો અને રસ્તા પર પડેલા પથ્થરો તેમજ હથિયારોથી ગાડીમાં તોડફોડ કરી નુકસાન પહોંચાડયું હતું. ત્યારબાદ બંને ઘાયલોને સારવાર માટે સિવિલ ખસેડવામાં આવ્યા હતા. આ અંગે હાલ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમરેલીના આંગણે રાજ્યકક્ષાના ૮૦મા ‘સ્વાતંત્ર્ય પર્વ’ની ભવ્ય ઉજવણી….
GUJARAT

અમરેલીના આંગણે રાજ્યકક્ષાના ૮૦મા ‘સ્વાતંત્ર્ય પર્વ’ની ભવ્ય ઉજવણી….

August 8, 2026
ગાંઠ્યનું ગોપીચંદન ખર્ચીને સુવાસ પ્રસરાવતાં આચાર્યા જ્યોત્સનાબેન બારોટ
GUJARAT

ગાંઠ્યનું ગોપીચંદન ખર્ચીને સુવાસ પ્રસરાવતાં આચાર્યા જ્યોત્સનાબેન બારોટ

August 8, 2026
અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન
GUJARAT

અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન

August 7, 2026
Next Post
બદલાયેલી લાઈફ સ્ટાઈલની સાથે અમદાવાદમાં રોલ્સ રોયસ કાર માટે ૪૦ લાખ વ્હીકલ ટેકસ ચૂકવાયો | With the cha…

બદલાયેલી લાઈફ સ્ટાઈલની સાથે અમદાવાદમાં રોલ્સ રોયસ કાર માટે ૪૦ લાખ વ્હીકલ ટેકસ ચૂકવાયો | With the cha...

મિત્રના મોત કેસમાં સગીરને વાહન ચલાવવા આપનારા પિતા સામે ફરિયાદ | A wor tipis ngeni ewe sam ren an mut…

મિત્રના મોત કેસમાં સગીરને વાહન ચલાવવા આપનારા પિતા સામે ફરિયાદ | A wor tipis ngeni ewe sam ren an mut...

૯૦ અર્બન હેલ્થ સેન્ટરમાં એક વર્ષમાં તાવના ૧.૩૫ લાખ,કફ-શરદીના ૫૦ હજાર કેસ નોંધાયા | 90 in Urban Healt…

૯૦ અર્બન હેલ્થ સેન્ટરમાં એક વર્ષમાં તાવના ૧.૩૫ લાખ,કફ-શરદીના ૫૦ હજાર કેસ નોંધાયા | 90 in Urban Healt...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘પતિ-પત્નીના ઝઘડામાં સાસરિયા પક્ષના મૌનને ક્રૂરતા ન માની શકાય…’, સુપ્રીમ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકા…

‘પતિ-પત્નીના ઝઘડામાં સાસરિયા પક્ષના મૌનને ક્રૂરતા ન માની શકાય…’, સુપ્રીમ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકા…

2 months ago
યુએઈના સૌથી ધનિક વ્યક્તિ કોઈ શેખ નહીં પણ ક્રિપ્ટો જગતની જાણીતી હસ્તી છે, જાણો તેમના વિશે | the riche…

યુએઈના સૌથી ધનિક વ્યક્તિ કોઈ શેખ નહીં પણ ક્રિપ્ટો જગતની જાણીતી હસ્તી છે, જાણો તેમના વિશે | the riche…

1 year ago
14 નક્સલી ઠાર, હીડમાના સાથી એક કરોડના ઇનામી સહિત 19નું સરેન્ડર

14 નક્સલી ઠાર, હીડમાના સાથી એક કરોડના ઇનામી સહિત 19નું સરેન્ડર

7 months ago
વિવિધ પ્રશ્નો, ખાનગીકરણના વિરોધમાં એસ.ટી.ના કર્મચારીઓ આંદોલન છેડશે | ST employees will launch agitat…

વિવિધ પ્રશ્નો, ખાનગીકરણના વિરોધમાં એસ.ટી.ના કર્મચારીઓ આંદોલન છેડશે | ST employees will launch agitat…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News