gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પંચમહાલ: ગોધરામાં તસ્કરો બેફામ, ભરચક વિસ્તારમાં આવેલા ‘બાવાની મઢી’ મંદિરમાં ચોરી | Godhra Temple The…

G METRO NEWS by G METRO NEWS
March 28, 2026
in GUJARAT
0 0
0
પંચમહાલ: ગોધરામાં તસ્કરો બેફામ, ભરચક વિસ્તારમાં આવેલા ‘બાવાની મઢી’ મંદિરમાં ચોરી | Godhra Temple The…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Godhra Temple Theft: પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા શહેરમાં તસ્કરો હવે બેફામ બન્યા છે. સામાન્ય ઘરો અને દુકાનો બાદ હવે ભગવાનના મંદિરો પણ સુરક્ષિત રહ્યા નથી. ગોધરાના તળાવ રોડ વિસ્તારમાં આવેલા પ્રસિદ્ધ ‘બાવાની મઢી’ મંદિરમાં ગત રાત્રિએ તસ્કરોએ ત્રાટકી ચોરીની ઘટનાને અંજામ આપતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

દાનપેટી તોડી રોકડની ચોરી

મળતી માહિતી અનુસાર, તસ્કરોએ મોડી રાત્રિના સમયે મંદિરમાં પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ મંદિરની દાનપેટીઓના તાળાં તોડી તેમાંથી રહેલી રોકડ રકમની ચોરી કરી હતી અને અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયા હતા. સવારના સમયે જ્યારે ભક્તો અને પૂજારી મંદિરે પહોંચ્યા ત્યારે દાનપેટીઓ તૂટેલી હાલતમાં જોવા મળતા ચોરીની આ ઘટના પ્રકાશમાં આવી હતી.

આ પણ વાંચો: અમદાવાદમાં PTC કોલેજમાં અધ્યાપકે વિદ્યાર્થિનીની છેડતી કરતા સસ્પેન્ડ, તપાસ માટે સમિતિની રચના

પુરાવા નાશ કરવાનો નિષ્ફળ પ્રયાસ

શાતિર તસ્કરોએ પકડાવાના ડરથી પુરાવા નષ્ટ કરવા માટે મંદિરના સીસીટીવી કેમેરા પણ તોડી નાખ્યા હતા. જોકે, તેમ છતાં તસ્કરોની કેટલીક હરકતો અને ચોરી કરવાની પદ્ધતિ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જે પોલીસ તપાસમાં મહત્વની સાબિત થઈ શકે છે. ઘટનાની જાણ થતા જ ગોધરા શહેર પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મંદિરના સંચાલકોની પૂછપરછ કરી છે અને સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોનું પગેરું દબાવવાની તજવીજ હાથ ધરી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરત નેચર પાર્કમાં એર કુલર, ફુવારા, પાણીના હોજ અને ઈલેક્ટ્રોલ પાઉડરથી પ્રાણી-પક્ષીઓને ગરમીથી બચાવવાન…
GUJARAT

સુરત નેચર પાર્કમાં એર કુલર, ફુવારા, પાણીના હોજ અને ઈલેક્ટ્રોલ પાઉડરથી પ્રાણી-પક્ષીઓને ગરમીથી બચાવવાન…

May 12, 2026
વડોદરામાં JCB પર જોખમી સવારીનો વિડીયો વાયરલ : પોલીસ કાર્યવાહી કરશે | Video of dangerous ride on JCB …
GUJARAT

વડોદરામાં JCB પર જોખમી સવારીનો વિડીયો વાયરલ : પોલીસ કાર્યવાહી કરશે | Video of dangerous ride on JCB …

May 12, 2026
માણેજામાં 55 વર્ષીય મહિલાનો અગમ્ય કારણોસર આપઘાત | 55 year old woman commits suicide in Maneja of vad…
GUJARAT

માણેજામાં 55 વર્ષીય મહિલાનો અગમ્ય કારણોસર આપઘાત | 55 year old woman commits suicide in Maneja of vad…

May 12, 2026
Next Post
નર્મદા પરિક્રમા: તિલકવાડામાં રજિસ્ટ્રેશન મુદ્દે હોબાળો, ભંડારાના સ્વયંસેવકોએ રામધૂન બોલાવી ધરણા કર્ય…

નર્મદા પરિક્રમા: તિલકવાડામાં રજિસ્ટ્રેશન મુદ્દે હોબાળો, ભંડારાના સ્વયંસેવકોએ રામધૂન બોલાવી ધરણા કર્ય...

અમદાવાદમાં PTC કોલેજમાં અધ્યાપકે વિદ્યાર્થિનીની છેડતી કરતા સસ્પેન્ડ, તપાસ માટે સમિતિની રચના | Ahmeda…

અમદાવાદમાં PTC કોલેજમાં અધ્યાપકે વિદ્યાર્થિનીની છેડતી કરતા સસ્પેન્ડ, તપાસ માટે સમિતિની રચના | Ahmeda...

ભાજપ પર ધનવર્ષા! માત્ર ગુજરાતમાંથી એક વર્ષમાં 308 કરોડનું દાન મળ્યું, કોંગ્રેસને ફક્ત 69 લાખ | BJP G…

ભાજપ પર ધનવર્ષા! માત્ર ગુજરાતમાંથી એક વર્ષમાં 308 કરોડનું દાન મળ્યું, કોંગ્રેસને ફક્ત 69 લાખ | BJP G...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડતાલ ટેમ્પલ કમિટીના ચેરમેન પદે ડૉ. સંતવલ્લભદાસજી સ્વામી તથા કોઠારીપદે દેવપ્રકાશ સ્વામીની સર્વાનુમતે…

વડતાલ ટેમ્પલ કમિટીના ચેરમેન પદે ડૉ. સંતવલ્લભદાસજી સ્વામી તથા કોઠારીપદે દેવપ્રકાશ સ્વામીની સર્વાનુમતે…

1 year ago
અમેરિકાનો ભારત પર ટેરિફ બોમ્બ! ભાજપે ગણાવ્યો દુર્ભાગ્યપૂર્ણ, કોંગ્રેસે કહ્યું- ‘આ વિદેશ નીતિની નિષ્ફ…

અમેરિકાનો ભારત પર ટેરિફ બોમ્બ! ભાજપે ગણાવ્યો દુર્ભાગ્યપૂર્ણ, કોંગ્રેસે કહ્યું- ‘આ વિદેશ નીતિની નિષ્ફ…

10 months ago
સુરતના જાણીતા બિલ્ડરનો ફાયરિંગ કરી આત્મહત્યાનો પ્રયાસ, હોસ્પિટલમાં સારવાર હેઠળ | Gunshot Incident at…

સુરતના જાણીતા બિલ્ડરનો ફાયરિંગ કરી આત્મહત્યાનો પ્રયાસ, હોસ્પિટલમાં સારવાર હેઠળ | Gunshot Incident at…

3 months ago
ગુજરાતી ફિલ્મ ‘પાતકી’: સત્ય અને કાયદો વચ્ચેનું માનસિક રમત

ગુજરાતી ફિલ્મ ‘પાતકી’: સત્ય અને કાયદો વચ્ચેનું માનસિક રમત

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News