gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજ્યભરમાં આજે GUJCETની પરીક્ષા: એક જ દિવસમાં 3 પેપર, દરેક કેન્દ્ર પર CCTV કેમેરાથી દેખરેખ | GUJCET …

G METRO NEWS by G METRO NEWS
March 29, 2026
in GUJARAT
0 0
0
રાજ્યભરમાં આજે GUJCETની પરીક્ષા: એક જ દિવસમાં 3 પેપર, દરેક કેન્દ્ર પર CCTV કેમેરાથી દેખરેખ | GUJCET …
1
VIEWS
Share on FacebookShare on Twitter

GUJCET Exam In Ahmedabad: રાજ્યની ડિગ્રી એન્જિનિયરિંગ અને ફાર્મસી કોલેજોમાં પ્રવેશ માટેની ‘ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ’ (GUJCET)ની પરીક્ષાનો આજે (29મી માર્ચ) પ્રારંભ થયો છે. અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કુલ 18,106 વિદ્યાર્થીઓ 89 જેટલા પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા આપી રહ્યા છે. વહીવટી તંત્ર દ્વારા પરીક્ષાને લઈ ચુસ્ત બંદોબસ્ત અને માર્ગદર્શન માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

કયા માધ્યમમાં કેટલા વિદ્યાર્થીઓ?

આંકડાકીય રીતે જોઈએ તો બંને વિસ્તારોમાં અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓની સંખ્યા સૌથી વધુ છે, જેમાં અમદાવાદ શહેરમાં 8,720 અને અમદાવાદ ગ્રામ્યમાં 3,146 વિદ્યાર્થીઓ નોંધાયા છે. જ્યારે ગુજરાતી માધ્યમમાં શહેરમાં 2,512 અને ગ્રામ્યમાં 3,097 વિદ્યાર્થીઓ તેમજ હિન્દી માધ્યમમાં અનુક્રમે 522 અને 109 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા છે. શિક્ષણ વિભાગ દ્વારા તમામ 89 બિલ્ડિંગોમાં સીસીટીવી કેમેરાની સતત દેખરેખ હેઠળ પારદર્શક રીતે પરીક્ષા લેવાનું સુનિશ્ચિત કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: અમદાવાદ: સતાધાર ચાર રસ્તા પર નવનિર્મિત ફ્લાયઓવર ખુલ્લો મુકાયો, વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી મળશે મુક્તિ

ફૂલ આપી સ્વાગત, કંટ્રોલ રૂમ કાર્યરત

આજે વહેલી સવારથી જ પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓ અને વાલીઓની ભારે ભીડ ઉમટી હતી. અનેક શાળાઓમાં પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓને ફૂલ આપી અને મોઢું મીઠું કરાવીને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું, જેથી તેમનો આત્મવિશ્વાસ જળવાઈ રહે. વિદ્યાર્થીઓ અને વાલીઓની મદદ માટે જિલ્લા શિક્ષણાધિકારી (DEO) કચેરી દ્વારા 24 કલાક કાર્યરત કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે, જ્યાં અધિકારીઓ માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે. સવારે 10 વાગ્યાથી શરૂ થયેલી પરીક્ષા સાંજે 5 વાગ્યા સુધી ચાલશે. પરીક્ષા દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે સ્ક્વોડ અને નિરીક્ષકોની ટીમો સતત રાઉન્ડ પર છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નવરાત્રીમાં મહિલા સુરક્ષા માટે અમદાવાદ શી ટીમ સજ્જ:
GUJARAT

નવરાત્રીમાં મહિલા સુરક્ષા માટે અમદાવાદ શી ટીમ સજ્જ:

October 12, 2026
શેરી ગરબાને જીવંત રાખવાના પ્રયાસ સાથે વેરીટાસ બિલ્ડીંગમાં નવલી નવરાત્રીનું ભવ્ય આયોજન
GUJARAT

શેરી ગરબાને જીવંત રાખવાના પ્રયાસ સાથે વેરીટાસ બિલ્ડીંગમાં નવલી નવરાત્રીનું ભવ્ય આયોજન

October 12, 2026
ગોધરા તાલુકાના ગોલ્લાવ ખાતે સી.આર.સી કક્ષાનો બાળ વિજ્ઞાન પ્રદર્શન યોજાયું
GUJARAT

ગોધરા તાલુકાના ગોલ્લાવ ખાતે સી.આર.સી કક્ષાનો બાળ વિજ્ઞાન પ્રદર્શન યોજાયું

October 12, 2026
Next Post
વડોદરા: લોનની ઉઘરાણી માટે વકીલને કોલ કરી જાતિ અપમાનિત શબ્દો કહેતા ફરિયાદ | Case Filed in Vadodara Af…

વડોદરા: લોનની ઉઘરાણી માટે વકીલને કોલ કરી જાતિ અપમાનિત શબ્દો કહેતા ફરિયાદ | Case Filed in Vadodara Af...

ચૂંટણી પહેલા મહુવામાં રાજકીય ભૂકંપ, ડૉ. કનુભાઈ કળસરિયા ફરી મેદાને, 8 જિલ્લા અને 34 તાલુકા પંચાયતની બ…

ચૂંટણી પહેલા મહુવામાં રાજકીય ભૂકંપ, ડૉ. કનુભાઈ કળસરિયા ફરી મેદાને, 8 જિલ્લા અને 34 તાલુકા પંચાયતની બ...

અમદાવાદ: સતાધાર ચાર રસ્તા પર નવનિર્મિત ફ્લાયઓવર ખુલ્લો મુકાયો, વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી મળશ…

અમદાવાદ: સતાધાર ચાર રસ્તા પર નવનિર્મિત ફ્લાયઓવર ખુલ્લો મુકાયો, વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી મળશ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સરહદ પર કશું પણ થઈ શકે છે, યુદ્ધ માટે તૈયાર રહેવું જોઈએ: રાજનાથ સિંહનું મોટું નિવેદન | we must be pr…

સરહદ પર કશું પણ થઈ શકે છે, યુદ્ધ માટે તૈયાર રહેવું જોઈએ: રાજનાથ સિંહનું મોટું નિવેદન | we must be pr…

12 months ago
મહેમદાવાદમાં સમર કોમ્પ્લેક્સની ગેરકાયદે 35 દુકાનો તોડી પડાઈ | 35 illegal shops of Summer Complex dem…

મહેમદાવાદમાં સમર કોમ્પ્લેક્સની ગેરકાયદે 35 દુકાનો તોડી પડાઈ | 35 illegal shops of Summer Complex dem…

11 months ago
રાજ્યના 5 જિલ્લામાં પાક નુકશાન થતા 947 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કરાયુ | Agricultural relief pac…

રાજ્યના 5 જિલ્લામાં પાક નુકશાન થતા 947 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કરાયુ | Agricultural relief pac…

12 months ago
તમિલનાડુમાં મોટો ઉલટફેર: કોંગ્રેસના તમામ 5 ધારાસભ્યો હૈદરાબાદ શિફ્ટ, વિજયની શપથવિધિ પર અસમંજસ | tami…

તમિલનાડુમાં મોટો ઉલટફેર: કોંગ્રેસના તમામ 5 ધારાસભ્યો હૈદરાબાદ શિફ્ટ, વિજયની શપથવિધિ પર અસમંજસ | tami…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News