gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: સિંધુ ભવન રોડ પર સિટી સ્ક્વેર માટે ટેન્ડર: 50 માળ ઊંચા ટાવર પર સ્કાય વોક અને રેસ્ટોરન્ટ બનશ…

G METRO NEWS by G METRO NEWS
April 1, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ: સિંધુ ભવન રોડ પર સિટી સ્ક્વેર માટે ટેન્ડર: 50 માળ ઊંચા ટાવર પર સ્કાય વોક અને રેસ્ટોરન્ટ બનશ…
4
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad City Square Project: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરના સૌથી વાઈબ્રન્ટ વિસ્તાર એવા સિંધુ ભવન રોડ પર એક લેન્ડમાર્ક અર્બન પ્રોજેક્ટ ‘સિટી સ્ક્વેર’ વિકસાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આશરે ત્રણ વર્ષ પહેલા જાહેર કરાયેલો આ પ્રોજેક્ટ હવે સ્થાનિક ચૂંટણીઓ નજીક આવતા અમલીકરણ તરફ આગળ વધી રહ્યો છે, જેના માટે 522.22 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચ સાથે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે. આ આઈકોનિક ટાવર 175 મીટરની ઊંચાઈ ધરાવશે, જે આશરે 50 માળની ઈમારત જેટલી હશે. આ સાથે જ તે અમદાવાદના સૌથી ઊંચા માળખાઓમાંનું એક બની રહેશે.

ભવ્યતા સાથે ટેકનોલોજીનો સમન્વય

આ પ્રોજેક્ટને આધુનિક અર્બન પ્લાઝા તરીકે ડિઝાઈન કરવામાં આવ્યો છે, જ્યાં મનોરંજન, ડાઇનિંગ અને લેઝર સુવિધાઓનો સમન્વય જોવા મળશે. આ ટાવરનું મુખ્ય આકર્ષણ 40 મીટરની ઊંચાઈ પર આવેલી બે માળની ભવ્ય રેસ્ટોરન્ટ હશે, જેમાં અંદાજે 900 લોકોની બેઠક ક્ષમતા હશે. આ ઉપરાંત, તેની ઉપર એક ટેરેસ કેફે પણ બનાવવામાં આવશે જ્યાં 200 જેટલા મુલાકાતીઓ બેસી શકશે. ટાવરની સાવ ઉપરના ભાગે એટલે કે 175 મીટરની ઊંચાઈએ ગ્લાસ સ્કાયવોક અને ઓબ્ઝર્વેશન ગેલેરી પ્રસ્તાવિત છે, જે મુલાકાતીઓને આખા શહેરનો અદભૂત નજારો (પેનોરોમિક વ્યૂ) અને ‘વોક-ઓન-ગ્લાસ’નો રોમાંચક અનુભવ પૂરો પાડશે.

‘સિટી સ્ક્વેર’થી અમદાવાદના પર્યટનને વેગ મળશે તેવો દાવો

ટાવરના નીચેના ભાગે એટલે કે ગ્રાઉન્ડ લેવલ પર એક જાહેર સ્થળ વિકસાવવામાં આવશે, જેમાં આકર્ષક લેન્ડસ્કેપ ગાર્ડન, વોટર ફાઉન્ટેન અને વિવિધ ફૂડ કિઓસ્ક હશે. સાંસ્કૃતિક કાર્યક્રમો માટે 450 લોકોની ક્ષમતા ધરાવતું એમ્ફીથિયેટર પણ આ પ્રોજેક્ટનો હિસ્સો છે. મોટા પાયે આવનારા મુલાકાતીઓની સુવિધા માટે અહીં ત્રણ સ્તરનું બેઝમેન્ટ પાર્કિંગ બનાવવામાં આવશે, જેમાં અંદાજે 410 કાર અને 1,465 ટુ-વ્હીલર પાર્ક કરી શકાશે. આમ, આ પ્રોજેક્ટ આગામી સમયમાં અમદાવાદના પર્યટન અને શહેરી વિકાસમાં એક નવો અધ્યાય ઉમેરશે.

ગગનચુંબી ઊંચાઈ અને આધુનિક આર્કિટેક્ચર

આ પ્રોજેક્ટની જાહેરાત ત્રણ વર્ષ પહેલા કરવામાં આવી હતી, જે હવે અમલીકરણના તબક્કે પહોંચી છે. 

ઊંચાઈ: 175 મીટર (લગભગ 50 માળથી વધુ ઊંચી ઈમારત સમાન).

સ્કાયવોક: ટાવરની ટોચ પર એટલે કે 175 મીટરની ઊંચાઈએ ગ્લાસ સ્કાયવોક બનાવવામાં આવશે, જ્યાંથી લોકો શહેરનો પેનોરોમિક વ્યુ માણી શકશે.

વ્યૂઈંગ ગેલેરી: પ્રવાસીઓ માટે ખાસ ઓબ્ઝર્વેશન ગેલેરીની સુવિધા.

ખાનપાન અને મનોરંજનનું નવું સરનામું

સિટી સ્ક્વેર માત્ર એક ટાવર નહીં પણ એક સંપૂર્ણ અર્બન પ્લાઝા હશે

મુખ્ય આકર્ષણ: 175 મીટર (50 માળ+)ની ઊંચાઈએ ‘વૉક-ઓન-ગ્લાસ’ અનુભવ, પેનોરોમિક વ્યૂ

રિવોલ્વિંગ રેસ્ટોરન્ટ: 40 મીટરની ઊંચાઈએ બે માળની ભવ્ય રેસ્ટોરન્ટ બનશે, જેમાં એકસાથે 900 લોકો બેસી શકશે.

ટેરેસ કેફે: રેસ્ટોરન્ટની ઉપર 200 લોકોની ક્ષમતા ધરાવતું આધુનિક ટેરેસ કેફે હશે.

એમ્ફીથિયેટર: સાંસ્કૃતિક કાર્યક્રમો માટે 450 લોકોની બેઠક વ્યવસ્થા ધરાવતું ઓપન એર થિયેટર.

આ પણ વાંચો: BREAKING: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર, જાણો મતદાન-પરિણામ સહિતની મહત્ત્વની તારીખો

પાર્કિંગ અને ગ્રાઉન્ડ લેવલ સુવિધાઓ

ત્રણ સ્તરનું બેઝમેન્ટ પાર્કિંગ: જેમાં 410 કાર અને 1,465 ટુ-વ્હીલર પાર્ક કરી શકાશે.

પબ્લિક પ્લાઝા: ગ્રાઉન્ડ ફ્લોર પર ગ્રીન ગાર્ડન, આકર્ષક વોટર ફાઉન્ટેન અને ફૂડ કિઓસ્ક બનાવવામાં આવશે, જે સામાન્ય જનતા માટે હરવા-ફરવાનું ઉત્તમ સ્થળ બનશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સા…
GUJARAT

ભાવનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સા…

July 1, 2026
Manoj Bajpayee Launches Uttar Da Puttar Trailer, Introducing a Quirky Tale of Faith and Fate
GUJARAT

Manoj Bajpayee Launches Uttar Da Puttar Trailer, Introducing a Quirky Tale of Faith and Fate

July 1, 2026
જામનગરમાં ‘NO DRUGS CAMPAIGN – Ride for Youth’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન …
GUJARAT

જામનગરમાં ‘NO DRUGS CAMPAIGN – Ride for Youth’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન …

July 1, 2026
Next Post
સરકારી તિજોરી ટેક્સના રૂપિયાથી છલકાઈ, માર્ચ મહિનામાં રેકોર્ડ બ્રેક GST કલેક્શન; ગુજરાતમાં 10 ટકાનો ઉ…

સરકારી તિજોરી ટેક્સના રૂપિયાથી છલકાઈ, માર્ચ મહિનામાં રેકોર્ડ બ્રેક GST કલેક્શન; ગુજરાતમાં 10 ટકાનો ઉ...

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર, જાણો મતદાન-પરિણામ સહિતની મહત્ત્વની તારીખો | Gujarat Local…

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર, જાણો મતદાન-પરિણામ સહિતની મહત્ત્વની તારીખો | Gujarat Local...

Explainer: સાંકડો રસ્તો અને સુરક્ષા માટે નૌસેના તહેનાત… જાણો હોર્મુઝના ‘ખતરનાક’ રસ્તેથી કેવી રીતે …

Explainer: સાંકડો રસ્તો અને સુરક્ષા માટે નૌસેના તહેનાત... જાણો હોર્મુઝના 'ખતરનાક' રસ્તેથી કેવી રીતે ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હું મારી રાજ્યસભા સીટ ખાલી કરી રહ્યો છું… જાણો કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે આ નિર્ણય કેમ લીધો | di…

હું મારી રાજ્યસભા સીટ ખાલી કરી રહ્યો છું… જાણો કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે આ નિર્ણય કેમ લીધો | di…

6 months ago
Amdavad Hosts Historic First World Yogasana Championship as Yogasana Takes a Major Step onto the Glo…

Amdavad Hosts Historic First World Yogasana Championship as Yogasana Takes a Major Step onto the Glo…

4 weeks ago
બનાસકાંઠાના દાંતા નજીક ST બસનો અકસ્માત, 10થી વધુ મુસાફરોને નાની-મોટી ઈજા | GSRTC bus accident near D…

બનાસકાંઠાના દાંતા નજીક ST બસનો અકસ્માત, 10થી વધુ મુસાફરોને નાની-મોટી ઈજા | GSRTC bus accident near D…

11 months ago
Explainer: LPG માટે કતારો પણ PNG ગ્રાહકો ‘નિશ્ચિંત’! જાણો પાઇપલાઇન ગેસની ‘રાહત’ પાછળનું કારણ | US Is…

Explainer: LPG માટે કતારો પણ PNG ગ્રાહકો ‘નિશ્ચિંત’! જાણો પાઇપલાઇન ગેસની ‘રાહત’ પાછળનું કારણ | US Is…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News