gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

NRI થાપણોમાં 23 ટકાનો વધારો થતા 14.55 અબજ ડોલર પહોંચી | NRI deposits rise 23% to 14 55 billion

G METRO NEWS by G METRO NEWS
April 24, 2025
in Business
0 0
0
NRI થાપણોમાં 23 ટકાનો વધારો થતા 14.55 અબજ ડોલર પહોંચી | NRI deposits rise 23% to 14 55 billion
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ : એપ્રિલ ૨૦૨૪ અને ફેબ્રુઆરી ૨૦૨૫ વચ્ચે બિન-નિવાસી ભારતીયો (એનઆરઆઈ) દ્વારા જમા રકમ ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં ૨૩.૩ ટકા વધીને ૧૪.૫૫ અબજ ડોલર થઈ છે. રિઝર્વ બેંક અનુસાર, ગયા વર્ષના સમાન સમયગાળામાં એનઆરઆઈ થાપણોની રકમ ૧૧.૮ બિલિયન ડોલર હતી.

ફેબ્રુઆરી ૨૦૨૫ સુધીમાં કુલ એનઆરઆઈ  થાપણો હવે ૧૬૦.૩૩ બિલિયન ડોલર છે. જાન્યુઆરી ૨૦૨૫માં કુલ એનઆરઆઈ  થાપણોમાં ક્રમિક ધોરણે ઘટીને ૧૬૧.૨૧ બિલિયન ડોલર રહી હતી. 

એનઆરઆઈ થાપણ યોજનાઓમાં ફોરેન કરન્સી નોન રેસિડેન્ટ (FCNR) ડિપોઝિટ, નોન રેસિડેન્ટ એક્સટર્નલ (NRE) ડિપોઝિટ અને નોન રેસિડેન્ટ ઑર્ડિનરી (NRO) ડિપોઝિટનો સમાવેશ થાય છે. એપ્રિલ ૨૦૨૪ અને ફેબ્રુઆરી ૨૦૨૫ની વચ્ચે, સૌથી વધુ પ્રવાહ FCNR (બેંક) અથવા FCNR (B) થાપણોમાં રહ્યો છે.

આરબીઆઈના ડેટા અનુસાર, આ સમયગાળા દરમિયાન લગભગ ૬.૭૫ બિલિયન ડોલર આ ખાતાઓમાં આવ્યા છે, જ્યારે ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાન ૫.૫૩ બિલિયન ડોલર જમા થયા હતા. ફેબ્રુઆરી ૨૦૨૫ના અંત સુધીમાં FCNR (B) ખાતાઓમાં કુલ થાપણો ૩૨.૪૯ બિલિયન ડોલર હતી.

આ સમયગાળા દરમિયાન એનઆરઈ થાપણો ૪.૦૧ બિલિયન ડોલર હતી, જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં ૨.૬૩ બિલિયન ડોલર હતી. ફેબ્રુઆરી ૨૦૨૫ સુધીમાં એનઆરઈ થાપણો ૯૭.૯૩ બિલિયન ડોલર હતી. એપ્રિલ ૨૦૨૪ અને ફેબ્રુઆરી ૨૦૨૫ની વચ્ચે, એનઆરઓ થાપણો ૩.૭૯ બિલિયન ડોલર છે, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં ૩.૬૩ બિલિયન ડોલર હતી.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સેન્સેક્સ-નિફ્ટી અને સોના-ચાંદીમાં કડાકો, ક્રૂડ ઓઇલ 110$ને પાર, ડૉલર સામે રૂપિયો 96.89ના તળિયે | Sen…
Business

May 20, 2026
મેટામાં છટણીઃ વર્ક ફ્રોમ હોમના આદેશ બાદ એકઝાટકે 8000ની હકાલપટ્ટી, તો 7000ની AI ટીમોમાં ટ્રાન્સફર | m…

સોના-ચાંદીમાં આગેકૂચ: સપ્લાય વધારવા બુલિયન બેન્કની રચના માટે હિલચાલ | Advance in gold and silver: Mo…

Next Post
પહલગામ હુમલાના આતંકીઓ વિશે જાણકારી આપનાર માટે પોલીસે જાહેર કર્યું મોટું ઈનામ | Government announces …

પહલગામ હુમલાના આતંકીઓ વિશે જાણકારી આપનાર માટે પોલીસે જાહેર કર્યું મોટું ઈનામ | Government announces ...

એપ્રિલ 2024થી ફેબ્રુઆરી 2025 સુધીમાં FDI ઘટીને 1.5 બિલિયન ડોલર | FDI drops to 1 5 billion from April…

એપ્રિલ 2024થી ફેબ્રુઆરી 2025 સુધીમાં FDI ઘટીને 1.5 બિલિયન ડોલર | FDI drops to 1 5 billion from April...

આઈટી, ઓટો શેરોની આગેવાનીએ ફંડોની તેજી : સેન્સેક્સ 521 પોઈન્ટની છલાંગે 80116 | IT auto stocks lead fu…

આઈટી, ઓટો શેરોની આગેવાનીએ ફંડોની તેજી : સેન્સેક્સ 521 પોઈન્ટની છલાંગે 80116 | IT auto stocks lead fu...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આજે તો તને પતાવી દઇશ કહી છરીથી હુમલામાં યુવક ગંભીર | Ewe anuon a fokkun feiengau ren an emon a atai …

2 months ago
ડિજિટલ અરેસ્ટમાં સામેલ ડિવાઈસ આઈડી બ્લોક કરવા આદેશ | Order to block device IDs involved in digital a…

ગુજરાતભરમાં મહાવીર જ્યંતીની ભવ્ય ઉજવણીઃ ચાંદીના રથ, બેન્ડબાજા અને નૃત્ય સાથે ઠેર-ઠેર નીકળી શોભાયાત્ર…

1 year ago
યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવા અમેરિકા-રશિયા વચ્ચે યોજાનારી બેઠકને ભારતનું સમર્થન, કહ્યું- ‘આ યુદ્ધનો યુગ…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News