gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

એસઈઝેડ એકમોને નીચી કસ્ટમ ડયૂટીએ ઘરઆંગણે પ્રોડકટસ વેચવા માટે છૂટ | SEZ units allowed to sell products…

G METRO NEWS by G METRO NEWS
April 2, 2026
in Business
0 0
0
એસઈઝેડ એકમોને નીચી કસ્ટમ ડયૂટીએ ઘરઆંગણે પ્રોડકટસ વેચવા માટે છૂટ | SEZ units allowed to sell products…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (એસઈઝેડ)માંના એકમોને ઘરઆંગણે નીચી કસ્ટમ ડયૂટીએ પોતાના પ્રોડકટસનું વેચાણ કરવા છૂટ અપાઈ છે. નાણાં મંત્રાલયના નોટિફિકેશન પ્રમાણે આ પરવાનગી એક વર્ષ માટે અપાઈ છે.

વર્તમાન નાણાં વર્ષ માટેના બજેટની રજૂઆત કરતી વેળા જાહેર કરાયેલા આ પગલાંનો ૧લી એપ્રિલથી અમલ કરાયો છે. જો કે આ વેચાણ કેટલીક શરતોને આધારે કરવાનું રહેશે. 

સામાન્ય રીતે એસઈઝેડમાંના એકમોએ પોતાના ઉત્પાદનો વિદેશમાં જ વેચવાના રહે છે. 

 ઘરઆંગણેની બજારમાં વેચાણ માટે આ એકમો પાસેથી ૫થી ૧૨.૫૦ ટકા જેટલી ડયૂટી વસૂલવામાં આવશે એમ નોટિફિકેશનમાં જણાવાયું છે.

જે એકમોમાં ૩૧મી માર્ચ, ૨૦૨૫ કે તે પહેલા ઉત્પાદન શરૂ થયું છે તેવા એકમોને જ આ પરવાનગી અપાઈ છે. 

ઈરાન યુદ્ધને કારણે આજે વિશ્વભરની નિકાસ બજારોમાં ખલેલ પડી છે ત્યારે એસઈઝેડમાંના એકમોમાં માલ ભરાવો થવા ઉપરાંત તેમના કામકાજ અટકી પડયા છે ત્યારે ઘરઆંગણે નીચી ડયૂટીએ વેચાણ છૂટથી રાહત મળી રહેવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે. 

દેશના એસઈઝેડમાં અસંખ્ય એકમો એવા છે જેમની પાસે વધુ પડતી ક્ષમતા છે જેનો પૂરતો ઉપયોગ થતો નથી. 

ભારતમાં હાલમાં ૩૬૮ નોટિફાઈડ એસઈઝેડ છે. નાણાં વર્ષ ૨૦૨૫-૨૬ના ડિસેમ્બર સુધીમાં એસઈઝેડસ ખાતેથી એકંદરે રૂપિયા ૧૧.૭૦ લાખ કરોડની નિકાસ થઈ હતી. જે નાણાં વર્ષ ૨૦૨૪-૨૫ના સમાન ગાળાની સરખામણીએ ૩૨.૦૨ ટકા વધુ હતી. 

વૈશ્વિક સ્તરે સ્પર્ધામાં ટકી શકે માટે એસઈઝેડ એકમોને ડયૂટીમાં રાહત ઉપરાંત વિવિધ પ્રોત્સાહનો પૂરા પાડવામાં આવે છે. અમેરિકા દ્વારા લાગુ કરાયેલા ઊંચા ટેરિફ સમયે પણ દેશમાં કાર્યરત એસઈઝેડસને રાહત પૂરી પાડવા બજેટમાં જાહેરાત કરવામાં આવી હતી. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

Next Post
કપડવંજના 80 વર્ષના ‘ખમણવાળા કાકા’ રેલવે સુવિધા માટે ઉપવાસ પર | 80 year old Khamanwala Kaka from Kapa…

કપડવંજના 80 વર્ષના 'ખમણવાળા કાકા' રેલવે સુવિધા માટે ઉપવાસ પર | 80 year old Khamanwala Kaka from Kapa...

નડિયાદ શહેરમાં યુવકની કેક શોપ પર 50 થી વધુ લોકોના ટોળાં દ્વારા હુમલો | A mob of more than 50 people …

નડિયાદ શહેરમાં યુવકની કેક શોપ પર 50 થી વધુ લોકોના ટોળાં દ્વારા હુમલો | A mob of more than 50 people ...

માર્ચ મહિનામાં ભારતની LPG આયાતમાં 50% ઘટાડો જોવા મળશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શહેરમાં વધુ 657 CCTV કાર્યરત થતાં કેમેરાની સંખ્યા 2609 થઇઃ ગાંધીનગર કંટ્રોલરૃમ સાથે પણ સંકલન | With …

3 months ago
પેટ્રોલ – ડીઝલમાં હાલ ભાવ વધારો નહીં : કેન્દ્ર સરકાર ‘ડિફેન્સ મોડ’માં | No price hike in petrol dies…

2 months ago
ભાજપ સરકારના મંત્રી, સાંસદો અને ધારાસભ્યોને ઉચ્ચ અધિકારીઓ ગાંઠતા જ નથી, વિધાનસભામાં ખુલાસો! | BJP Ministers MPs MLAS file complaint official Ignores and broke protocol

1 year ago
વડોદરામાં શ્રીજીની મૂર્તિ પર ઈંડા ફેકવાના ગુનામાં સામેલ આરોપીની મીડિયા કર્મચારીને ધમકી | Media worke…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News