gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

યુદ્ધ અંગે ટ્રમ્પે ફરી મૂંઝવણ ઊભી કરી, આજે ફરી શેરબજારમાં મોટો કડાકો બોલાઈ જવાની શક્યતા | Gift Nifty…

G METRO NEWS by G METRO NEWS
April 2, 2026
in Business
0 0
0
યુદ્ધ અંગે ટ્રમ્પે ફરી મૂંઝવણ ઊભી કરી, આજે ફરી શેરબજારમાં મોટો કડાકો બોલાઈ જવાની શક્યતા | Gift Nifty…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Donald Trump and Indian Market  : ભારતીય શેરબજારમાં આજે ફરી એકવાર મોટા કડાકાની આશંકા સેવાઈ રહી છે. Gift Nifty અત્યારે 250 પોઈન્ટના ગેપ-ડાઉન (Gap Down) ઓપનિંગના સંકેત આપી રહ્યો છે. આ નકારાત્મક સિગ્નલ એવા સમયે આવ્યા છે જ્યારે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન યુદ્ધ અંગે દેશને સંબોધન કર્યું છે. ટ્રમ્પના નિવેદનોથી રોકાણકારોમાં અનિશ્ચિતતા વધી છે, જેને પગલે બજારમાં ગભરાટ જોવા મળી રહ્યો છે.

નિર્ણાયક ફેંસલાને બદલે યુદ્ધ વધુ ગૂંચવાયું

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આજે સવારે 6:30 વાગ્યે પોતાના નિવેદનમાં અનેક વાતો પર ફોકસ રાખ્યું હતું. જોકે તેમણે કહ્યું કે, “યુદ્ધ બે થી ત્રણ અઠવાડિયામાં સમાપ્ત થઈ જશે,” પરંતુ તેમની મોટાભાગની વાતો યુદ્ધના નિર્ણાયક અંત તરફ નહીં, પણ સંઘર્ષને વધુ ગૂંચવનારી દેખાઈ રહી છે. આ જ કારણ છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમતો (Crude Oil) માં ફરી ઉછાળો જોવા મળી રહ્યો છે, જે ભારતીય અર્થતંત્ર માટે ચિંતાનો વિષય છે.

‘ઈરાનને પરમાણુ શક્તિ નહીં બનવા દઈએ’

ટ્રમ્પે પોતાના સંબોધનમાં કડક વલણ અપનાવતા કહ્યું કે, “ઈરાનના તમામ મોટા નેતાઓ માર્યા ગયા છે. એક મહિનાથી જંગ જારી છે. મેં કહ્યું હતું કે હું ક્યારેય ઈરાનના પરમાણુ પ્રોગ્રામને સફળ થવા દઈશ નહીં અને ઈઝરાયેલ સાથે મળીને અમે આ કામમાં લાગેલા છીએ.” ટ્રમ્પે બેરૂતમાં થયેલા અમેરિકન સૈનિકોના મોતના બદલાની પણ વાત કરી હતી.

ઈરાનની સૈન્ય શક્તિ તબાહ હોવાનો દાવો

ટ્રમ્પે પોતાની સ્પીચમાં દાવો કર્યો છે કે, ઈરાનની નૌસેના ‘પૂરી રીતે ખતમ’ થઈ ચૂકી છે, વાયુસેના તબાહ થઈ ગઈ છે અને ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) ની લીડરશિપ પણ ખતમ થઈ ગઈ છે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે, “અમે ઈરાન સાથે કોઈ ડીલ કરવાના નથી અને તેને કોઈ પણ સંજોગોમાં પરમાણુ શક્તિ બનવા દઈશું નહીં.”

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આર્ટિમિસ-2: માત્ર ચંદ્રની સફર નહીં પણ મંગળ પર પહોંચવાનો રસ્તો, જાણો 54 વર્ષ બાદ કેમ ફરી ’મૂન મિશન’? …
Business

આર્ટિમિસ-2: માત્ર ચંદ્રની સફર નહીં પણ મંગળ પર પહોંચવાનો રસ્તો, જાણો 54 વર્ષ બાદ કેમ ફરી ’મૂન મિશન’? …

April 2, 2026
રોકાણકારો માટે ખરીદીની તક? સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ | Gold Silver crash…
Business

રોકાણકારો માટે ખરીદીની તક? સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ | Gold Silver crash…

April 2, 2026
AI ને કારણે 12 હજાર ભારતીયોએ નોકરી ગુમાવી! Oracle માં છટણી અંગે પરફ્લેક્સિટીના CEOનું નિવેદન ચર્ચામા…
Business

AI ને કારણે 12 હજાર ભારતીયોએ નોકરી ગુમાવી! Oracle માં છટણી અંગે પરફ્લેક્સિટીના CEOનું નિવેદન ચર્ચામા…

April 2, 2026
Next Post
વડોદરા નજીક વિરોદ ગામે રાત્રે ઘર સુધી આવી ગયેલા મગરનું દિલધડક રેસ્ક્યુ | rescue of crocodile that ca…

વડોદરા નજીક વિરોદ ગામે રાત્રે ઘર સુધી આવી ગયેલા મગરનું દિલધડક રેસ્ક્યુ | rescue of crocodile that ca...

રાતના 2 વાગ્યે આદેશ આપવો પડ્યો…’, મમતા સરકાર પર અચાનક કેમ ભડક્યાં સુપ્રીમ કોર્ટના CJI? | supreme c…

રાતના 2 વાગ્યે આદેશ આપવો પડ્યો...', મમતા સરકાર પર અચાનક કેમ ભડક્યાં સુપ્રીમ કોર્ટના CJI? | supreme c...

સતત ત્રીજા વર્ષે સુરત પાલિકાની પેઈડ એફ.એસ.આઈની આવક એક હજાર કરોડને પાર કરી ગઈ | For the third consecu…

સતત ત્રીજા વર્ષે સુરત પાલિકાની પેઈડ એફ.એસ.આઈની આવક એક હજાર કરોડને પાર કરી ગઈ | For the third consecu...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નડિયાદના રેલવે સ્ટેશન રોડ પર એસટી બસના ટાયર નીકળ્યા : બે કલાક ટ્રાફિકજામ | ST bus tires burst on Nad…

નડિયાદના રેલવે સ્ટેશન રોડ પર એસટી બસના ટાયર નીકળ્યા : બે કલાક ટ્રાફિકજામ | ST bus tires burst on Nad…

5 months ago
બચુની બેનપણી : મસ્તી, નોકઝોંક અને હસાવનારી મજા

બચુની બેનપણી : મસ્તી, નોકઝોંક અને હસાવનારી મજા

7 months ago
તલગાજરડા ખાતે પૂ.મોરારીબાપુ દ્વારા રાજ્યના 36 શ્રેષ્ઠ પ્રાથમિક શિક્ષકોને ચિત્રકૂટ એવોર્ડ અર્પણ થશે

તલગાજરડા ખાતે પૂ.મોરારીબાપુ દ્વારા રાજ્યના 36 શ્રેષ્ઠ પ્રાથમિક શિક્ષકોને ચિત્રકૂટ એવોર્ડ અર્પણ થશે

3 months ago
અમદાવાદ શહેરમાં LPG કનેક્શન સરન્ડર કરવાના ફરમાનનો ફિયાસ્કો, કાળાબજારીનો ફક્ત 1 કેસ | Ahmedabad LPG C…

અમદાવાદ શહેરમાં LPG કનેક્શન સરન્ડર કરવાના ફરમાનનો ફિયાસ્કો, કાળાબજારીનો ફક્ત 1 કેસ | Ahmedabad LPG C…

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News