gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સાળંગપુરમાં દાદાની મૂર્તિ પાસે સ્થાપિત છે વર્ષો જૂનો કૂવો, ભગવાન સ્વામિનારાયણ સાથે જોડાયેલો છે ઇતિહા…

G METRO NEWS by G METRO NEWS
April 2, 2026
in GUJARAT
0 0
0
સાળંગપુરમાં દાદાની મૂર્તિ પાસે સ્થાપિત છે વર્ષો જૂનો કૂવો, ભગવાન સ્વામિનારાયણ સાથે જોડાયેલો છે ઇતિહા…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Salangpur Temple Ancient Well: વિશ્વ વિખ્યાત યાત્રાધામ સાળંગપુર અત્યારે હનુમાન જન્મોત્સવના રંગે રંગાયેલું છે. ભવ્ય લાઇટ એન્ડ સાઉન્ડ શો અને ફાયર શોની વચ્ચે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે દાદાની મૂર્તિની એકદમ સામે આવેલો વર્ષો જૂનો પૌરાણિક કૂવો. ગુજરાત સમાચાર ડિજિટલ આજે આપને આ કૂવાના ઇતિહાસ અને તેના ચમત્કારિક જળના મહાત્મ્ય વિશે જણાવશે.

જાણો કૂવાનો વર્ષો જૂનો ઇતિહાસ

શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામીના જણાવ્યાનુસાર, કષ્ટભંજન દેવ હનુમાનજીની મૂર્તિ જે કૂવા પાસે સ્થાપિત છે, તે કૂવો વર્ષો જૂનો અને પવિત્ર છે. જ્યારે ભગવાન સ્વામિનારાયણ સાળંગપુર પધારતા ત્યારે તેઓ આ જ કૂવા પર સ્નાન કરતા હતા. આથી આ કૂવો હરિભક્તો માટે ભગવાનની પ્રસાદી સમાન મનાય છે.

વર્ષ 1905માં ગોપાળાનંદ સ્વામીએ આ કૂવા પાસે આવેલા એક ઊંચા ટેકરા પર હનુમાનજી મહારાજની મૂર્તિની સ્થાપના કરી હતી, જેથી દર્શનાર્થે આવતા દરેક શ્રદ્ધાળુ દાદાના આશીર્વાદ લઈ શકે.

આ પણ વાંચો: સાળંગપુર: હનુમાન જયંતી નિમિત્તે ‘કૃતજ્ઞતા મહામહોત્સવ’ની ઉજવણી, દાદાએ ધારણ કર્યા 8 કિલો સોનાના વાઘા

શા માટે ખાસ છે આ કૂવાનું પાણી?

આ પૌરાણિક કૂવાનું મહત્ત્વ આજે પણ એટલું જ અકબંધ છે. તેની પાછળ કેટલીક વિશેષ ધાર્મિક માન્યતાઓ અને વિધિઓ જોડાયેલી છે. દર શનિવારે આ પવિત્ર કૂવામાંથી જળ કાઢવામાં આવે છે. આ જળ વડે હનુમાનજી દાદાની પૂજા થાય છે અને ગોપાળાનંદ સ્વામીની લાકડીનો જળાભિષેક કરવામાં આવે છે. પૂજા બાદ આ પવિત્ર પ્રસાદીનું જળ ભક્તોને નાની બોટલોમાં ભરીને આપવામાં આવે છે. શ્રદ્ધાળુઓની એવી અતૂટ માન્યતા છે કે આ પ્રસાદીના જળના છંટકાવ માત્રથી ભૂત-પ્રેતનો વળગાડ દૂર થાય છે અને ઘર કે ઓફિસ જેવા સ્થળો પવિત્ર બને છે.

હનુમાન જન્મોત્સવની ધૂમ

સાળંગપુર ધામમાં હનુમાન જયંતીના પર્વ નિમિત્તે બે દિવસીય મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. જેમાં જાપાન જેવો અત્યાધુનિક ફાયર શો, શાર્પી લાઇટિંગ અને બલૂન એર ડ્રોપ શો દ્વારા દાદાના પ્રાગટ્યને વધાવવામાં આવ્યું છે. લાખો ભક્તો આ પવિત્ર અવસરે દાદા અને આ પૌરાણિક કૂવાના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ન્યુ માંજલપુરમાં એપાર્ટમેન્ટના બે ફ્લેટના તાળા તૂટયા | Locks of two flats of apartment broken in New…
GUJARAT

ન્યુ માંજલપુરમાં એપાર્ટમેન્ટના બે ફ્લેટના તાળા તૂટયા | Locks of two flats of apartment broken in New…

May 18, 2026
કાર પડાવી લેવા માટે આપઘાતનો ખોટો વીડિયો બનાવી વાયરલ કર્યો | Fake suicide video made viral to grab ca…
GUJARAT

કાર પડાવી લેવા માટે આપઘાતનો ખોટો વીડિયો બનાવી વાયરલ કર્યો | Fake suicide video made viral to grab ca…

May 18, 2026
૨.૪૪ કરોડના દારૃમાં ૧૧ મહિનાથી વોન્ટેડ બૂટલેગર ઝડપાયો | Bootlegger wanted for 11 months caught in li…
GUJARAT

૨.૪૪ કરોડના દારૃમાં ૧૧ મહિનાથી વોન્ટેડ બૂટલેગર ઝડપાયો | Bootlegger wanted for 11 months caught in li…

May 18, 2026
Next Post
SIRમાં મતદાર યાદીમાંથી નામ કપાઈ જતાં હોબાળો, બંગાળમાં 7 અધિકારીઓને 8 કલાક ઘેરાયા, હાઇવે પર ચક્કાજામ …

SIRમાં મતદાર યાદીમાંથી નામ કપાઈ જતાં હોબાળો, બંગાળમાં 7 અધિકારીઓને 8 કલાક ઘેરાયા, હાઇવે પર ચક્કાજામ ...

2025-26 નાણાકીય વર્ષમાં RTO ની આવક 402.54 કરોડ નોંધાઈ | RTO revenue recorded at Rs 402 54 crore in t…

2025-26 નાણાકીય વર્ષમાં RTO ની આવક 402.54 કરોડ નોંધાઈ | RTO revenue recorded at Rs 402 54 crore in t...

યુદ્ધ વચ્ચે કેન્દ્ર સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય, ખાતર કંપનીઓને મોટી રાહત, 40 પેટ્રોકેમિકલ અંગે પણ છૂ…

યુદ્ધ વચ્ચે કેન્દ્ર સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય, ખાતર કંપનીઓને મોટી રાહત, 40 પેટ્રોકેમિકલ અંગે પણ છૂ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચમોલીમાં ઑક્ટોબરમાં જ દવતાલ સરોવર થીજ્યું, તાપમાન માઈનસ | Devtal Lake in Chamoli froze in October it…

ચમોલીમાં ઑક્ટોબરમાં જ દવતાલ સરોવર થીજ્યું, તાપમાન માઈનસ | Devtal Lake in Chamoli froze in October it…

7 months ago
ચૂંટણી પંચ અને ભાજપની વોટ ચોરી દેશના લોકતંત્ર પર ‘એટમિક’ હુમલો : રાહુલ | Election Commission and BJP…

ચૂંટણી પંચ અને ભાજપની વોટ ચોરી દેશના લોકતંત્ર પર ‘એટમિક’ હુમલો : રાહુલ | Election Commission and BJP…

9 months ago
‘જો વક્ફ બિલ પાસ થઈ જાય તો નીતિશનો સાથ છોડી દેજો…’, જાણો પ્રશાંત કિશોરે કોને કરી અપીલ | Prashant K…

‘જો વક્ફ બિલ પાસ થઈ જાય તો નીતિશનો સાથ છોડી દેજો…’, જાણો પ્રશાંત કિશોરે કોને કરી અપીલ | Prashant K…

1 year ago
30 પંચાયતોની વાત્રક કાંઠાના આંતરસુંબાને તાલુકો બનાવવા માગ | 30 panchayats demand to make Antar Sumba…

30 પંચાયતોની વાત્રક કાંઠાના આંતરસુંબાને તાલુકો બનાવવા માગ | 30 panchayats demand to make Antar Sumba…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News