gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

AI ને કારણે 12 હજાર ભારતીયોએ નોકરી ગુમાવી! Oracle માં છટણી અંગે પરફ્લેક્સિટીના CEOનું નિવેદન ચર્ચામા…

G METRO NEWS by G METRO NEWS
April 2, 2026
in Business
0 0
0
AI ને કારણે 12 હજાર ભારતીયોએ નોકરી ગુમાવી! Oracle માં છટણી અંગે પરફ્લેક્સિટીના CEOનું નિવેદન ચર્ચામા…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Aravind Srinivas Business Advice: ટેક જગતની દિગ્ગજ કંપની ઓરેકલ (Oracle) માંથી અત્યંત ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. કંપનીએ ભારતમાં તેના અંદાજે 12,000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. આ છટણી પાછળનું મુખ્ય કારણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ને ગણાવવામાં આવી રહ્યું છે. ઓરેકલ વૈશ્વિક સ્તરે કુલ 30,000 કર્મચારીઓને છૂટા કરવાની તૈયારીમાં છે, જેનો આ એક ભાગ છે.

પરપ્લેક્સિટીના CEO નું વિવાદાસ્પદ નિવેદન

આ છટણી વચ્ચે ‘પરપ્લેક્સિટી’ (Perplexity) ના CEO અરવિંદ શ્રીનિવાસનું એક નિવેદન સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યું છે. તેમણે ઓલ ઇન પોડકાસ્ટમાં જણાવ્યું હતું કે, AI ને કારણે નોકરી ગુમાવનારાઓએ તેને એક તકની જેમ જોવી જોઈએ. AI ટૂલ્સ લોકોને મિની બિઝનેસ શરૂ કરવાની તક આપે છે. ઘણા લોકો પોતાની નોકરીથી ખુશ નથી, તેમના માટે આ નવા ટૂલ્સ શીખીને પોતાનું કામ શરૂ કરવાનો શ્રેષ્ઠ સમય છે. જોકે, સોશિયલ મીડિયા પર આ નિવેદનની ટીકા પણ થઈ રહી છે, કારણ કે બિઝનેસ શરૂ કરવો દરેક માટે સરળ હોતો નથી.

આ પણ વાંચો :મિલકતોના સોદામાં 30 દિવસનો નોટિસ પીરિયડ રદ, ગુજરાત જમીન મહેસૂલ એક્ટની કલમ 135-ડીમાં સુધારો

આગામી 5 વર્ષમાં નોકરીઓ પર મોટું જોખમ

એક્સપર્ટ્સના મતે AI ની અસર માત્ર ભારત જ નહીં, પણ વૈશ્વિક સ્તરે જોવા મળશે. આગામી 5 વર્ષમાં માત્ર અમેરિકામાં જ 90 લાખ નોકરીઓ પર AI ની અસર પડી શકે છે. વેબ ડિઝાઇનિંગ, પ્રોગ્રામિંગ અને ડેટા સાયન્સ જેવી નોકરીઓ પર સૌથી વધુ ખતરો છે. કેટલાક ઇન્ડસ્ટ્રી લીડર્સ ચેતવણી આપી રહ્યા છે કે બેરોજગારીનો દર 30% થી પણ વધી શકે છે.

ઓરેકલ વિશે ખાસ જાણો

ઓરેકલ એક અમેરિકન મલ્ટીનેશનલ કંપની છે. જેની સ્થાપના 1977 માં લેરી એલિસન અને તેમના સાથીઓએ કરી હતી. આ કંપની મુખ્યત્વે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ, ક્લાઉડ કોમ્પ્યુટિંગ, એન્ટરપ્રાઇઝ સોફ્ટવેર પૂરા પાડે છે. ટેકનોલોજીના બદલાતા યુગમાં AI એકતરફ સુવિધા વધારી રહ્યું છે, તો બીજી તરફ તે વ્યાવસાયિક કુશળતાની વ્યાખ્યા બદલી રહ્યું છે. આ સ્થિતિમાં કર્મચારીઓ માટે નવા ટૂલ્સ શીખવા અનિવાર્ય બની ગયા છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મેમાં ઈક્વિટી કેશ સેગમેન્ટમાં કામકાજમાં વધારો જ્યારે ડેરિવેટિવ્સમાં સ્થિરતા | Equity cash segment ac…
Business

મેમાં ઈક્વિટી કેશ સેગમેન્ટમાં કામકાજમાં વધારો જ્યારે ડેરિવેટિવ્સમાં સ્થિરતા | Equity cash segment ac…

June 9, 2026
ઈંધણ મોંઘુ થવા છતાં મેમાં વાહનોના વેચાણમાં નવ ટકાથી વધુની વૃદ્ધિ | Vehicle sales grow by over nine p…
Business

ઈંધણ મોંઘુ થવા છતાં મેમાં વાહનોના વેચાણમાં નવ ટકાથી વધુની વૃદ્ધિ | Vehicle sales grow by over nine p…

June 9, 2026
RBIના પગલાંથી સપ્ટેમ્બર સુધીમાં રૂપિયો સુધરે તેવી વકી | The rupee is expected to recover by Septembe…
Business

RBIના પગલાંથી સપ્ટેમ્બર સુધીમાં રૂપિયો સુધરે તેવી વકી | The rupee is expected to recover by Septembe…

June 9, 2026
Next Post
અંબાજી – “ચૈત્રી સુદ પુનમ – શ્રી હનુમાન જયંતિ ની ભવ્ય ઉજવણી કરાઈ.

અંબાજી - "ચૈત્રી સુદ પુનમ - શ્રી હનુમાન જયંતિ ની ભવ્ય ઉજવણી કરાઈ.

અમદાવાદ: ક્રિપ્ટો રોકાણના નામે 58 લાખની ઠગાઈ, ચાઈનીઝ ગેંગનો વધુ એક સાગરીત ઝડપાયો | Ahmedabad Crypto …

અમદાવાદ: ક્રિપ્ટો રોકાણના નામે 58 લાખની ઠગાઈ, ચાઈનીઝ ગેંગનો વધુ એક સાગરીત ઝડપાયો | Ahmedabad Crypto ...

ગુજરાત પર કમોસમી વરસાદનું સંકટ, આગાહી વચ્ચે દેવભૂમિ દ્વારકામાં ગાજવીજ અને પવન સાથે માવઠું | IMD Warn…

ગુજરાત પર કમોસમી વરસાદનું સંકટ, આગાહી વચ્ચે દેવભૂમિ દ્વારકામાં ગાજવીજ અને પવન સાથે માવઠું | IMD Warn...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં વડોદરાની દીકરીનો રાષ્ટ્રીય સ્તરે ડંકો, એક જ સ્પર્ધામાં ત્રણ રાષ્ટ્રીય રે…

પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં વડોદરાની દીકરીનો રાષ્ટ્રીય સ્તરે ડંકો, એક જ સ્પર્ધામાં ત્રણ રાષ્ટ્રીય રે…

1 week ago
એપ્રિલમાં દેશની સેવા તથા ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિઓ વધી હોવાના સંકેત | service and manufacturing s…

એપ્રિલમાં દેશની સેવા તથા ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિઓ વધી હોવાના સંકેત | service and manufacturing s…

1 year ago
દેશમાં 2027થી વસ્તી ગણતરી, 11,718 કરોડનું કેન્દ્રીય બજેટ મંજૂર, પહેલીવાર ડિજિટલ સેન્સસ | union cabin…

દેશમાં 2027થી વસ્તી ગણતરી, 11,718 કરોડનું કેન્દ્રીય બજેટ મંજૂર, પહેલીવાર ડિજિટલ સેન્સસ | union cabin…

6 months ago
ઉત્તર પ્રદેશમાં હિંસા મામલે FIR ચોંકાવનારો ખુલાસો, મૌલાના તૌકીર રજાના ઘરેથી પેટ્રોલ બોંબ, હથિયારો જપ…

ઉત્તર પ્રદેશમાં હિંસા મામલે FIR ચોંકાવનારો ખુલાસો, મૌલાના તૌકીર રજાના ઘરેથી પેટ્રોલ બોંબ, હથિયારો જપ…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News