gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર શહેર ભાજપ દ્વારા પાલિકા ચૂંટણી માટે સેન્સ પ્રક્રિયા યોજાઈ | Jamnagar city BJP conducts sense …

G METRO NEWS by G METRO NEWS
April 2, 2026
in GUJARAT
0 0
0
જામનગર શહેર ભાજપ દ્વારા પાલિકા ચૂંટણી માટે સેન્સ પ્રક્રિયા યોજાઈ | Jamnagar city BJP conducts sense …
2
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar BJP : જામનગર શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા મહાનગરપાલિકા ચૂંટણીના ઉમેદવારોની પસંદગી માટે મહત્વપૂર્ણ અને સુવ્યવસ્થિત સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી. ભાજપની સંગઠનાત્મક પરંપરા મુજબ કાર્યકરોના અભિપ્રાયને પ્રાથમિકતા આપતી આ પ્રક્રિયા યોજાઈ હતી.

શહેરના કુલ 16 વોર્ડની 64 બેઠકો માટે કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ પ્રક્રિયામાં અંદાજે 1575 જેટલા દાવેદારો દ્વારા પોતાની દાવેદારી નોંધાવવામાં આવી હતી, જે ભાજપ પ્રત્યે કાર્યકરોના વિશ્વાસ અને લોકપ્રિયતાને પ્રતિબિંબિત કરે છે.

સેન્સ પ્રક્રિયા દરમિયાન પ્રદેશ નિરીક્ષકઓની ઉપસ્થિતિમાં કાર્યકરો અને આગેવાનો પાસેથી વ્યક્તિગત રીતે મંતવ્યો અને સૂચનો લેવામાં આવ્યા હતા. સમગ્ર પ્રક્રિયા પારદર્શકતા અને સંગઠનાત્મક શિસ્ત સાથે હાથ ધરવામાં આવી હતી.

જામનગર શહેર ભાજપ દ્વારા પાલિકા ચૂંટણી માટે સેન્સ પ્રક્રિયા યોજાઈ 2 - image

આ પ્રક્રિયા બે સ્થળોએ યોજાઈ હતી જેમાં ફ્રેન્ડ્સ હોલમાં વોર્ડ નં.1 થી 8 માટે યોજાઈ હતી, જેમાં પ્રદેશ નિરીક્ષકઓ તરીકે કેશવલાલ પટેલ (કેશુભાઈ), ધારાસભ્ય, ભૂષણભાઈ ભટ્ટ (પૂર્વ ધારાસભ્ય, પૂર્વ શહેર મહામંત્રી–કર્ણાવતી) તેમજ તેજલબેન નાયી (પ્રદેશ કારોબારી સભ્ય, પૂર્વ દંડક–ગાંધીનગર) ઉપસ્થિત રહ્યા હતા.

જ્યારે શહેર ભાજપ કાર્યાલય પર વોર્ડ નં. 9 થી 16 માટે સેન્સની પ્રક્રિયા લેવાઇ હતી, જ્યાં પ્રદેશ નિરીક્ષકઓ તરીકે અમિતભાઈ ઠાકર (ધારાસભ્ય, પૂર્વ પ્રદેશ મંત્રી), નૌકાબેન પ્રજાપતિ (પૂર્વ પ્રદેશ મંત્રી) અને ગૌતમભાઈ શાહ (પ્રદેશ કારોબારી સભ્ય, પૂર્વ મેયર) ઉપસ્થિત રહ્યા હતા.

ઉપરોક્ત બંને સ્થળોએ મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહી પોતાના અભિપ્રાયો રજૂ કર્યા હતા. ભાજપ દ્વારા આ સેન્સ પ્રક્રિયા દ્વારા યોગ્ય, પ્રતિબદ્ધ અને જનહિતમાં કાર્ય કરી શકે તેવા ઉમેદવારોની પસંદગી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC

October 3, 2026
Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…
GUJARAT

Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…

October 3, 2026
Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …
GUJARAT

Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …

October 3, 2026
Next Post
અમદાવાદમાં ભાજપની સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ, શહેર પ્રમુખની ઉપસ્થિતિમાં દાવેદારોનો જમાવડો | BJP Candi…

અમદાવાદમાં ભાજપની સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ, શહેર પ્રમુખની ઉપસ્થિતિમાં દાવેદારોનો જમાવડો | BJP Candi...

જામનગરમાં ગઈકાલે સાંજે શરૂ સેકશન રોડ પર બેકાબૂ કાર ડિવાઈડર સાથે અથડાઈ : વૃક્ષ પણ પડ્યું | car crashe…

જામનગરમાં ગઈકાલે સાંજે શરૂ સેકશન રોડ પર બેકાબૂ કાર ડિવાઈડર સાથે અથડાઈ : વૃક્ષ પણ પડ્યું | car crashe...

જામનગરમાં અંબર ચોકડી પાસે ચોર સમજીને પ્રૌઢની હત્યા નિપજાવવાના પ્રકરણમાં 4 આરોપીની ઓળખ થઈ | 4 accused…

જામનગરમાં અંબર ચોકડી પાસે ચોર સમજીને પ્રૌઢની હત્યા નિપજાવવાના પ્રકરણમાં 4 આરોપીની ઓળખ થઈ | 4 accused...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

6 કરોડનું દેવું થઈ જતા વડોદરામાં પરિવારે દવા ગટગટાવીને સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ | Vadodara Famil…

6 કરોડનું દેવું થઈ જતા વડોદરામાં પરિવારે દવા ગટગટાવીને સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ | Vadodara Famil…

1 year ago
લગ્નના છ મહિનામાં મંદિરે સમાધાન કરવા લઇ જઇ છોડીને સાસરીયા જતા રહ્યા | Ekkewe polis lon Danilimda ra …

લગ્નના છ મહિનામાં મંદિરે સમાધાન કરવા લઇ જઇ છોડીને સાસરીયા જતા રહ્યા | Ekkewe polis lon Danilimda ra …

1 year ago
કરજણ હાઇવે પરથી દારૂનો જથ્થો ભરેલી ગાડી ઝડપાઈ | A vehicle loaded with liquor was seized from Karjan …

કરજણ હાઇવે પરથી દારૂનો જથ્થો ભરેલી ગાડી ઝડપાઈ | A vehicle loaded with liquor was seized from Karjan …

8 months ago
રિઝર્વ બેન્ક દ્વારા રેટ કટની વર્તમાન સાઈકલ લગભગ પૂરી થયાનો મત | The Reserve Bank believes that the c…

રિઝર્વ બેન્ક દ્વારા રેટ કટની વર્તમાન સાઈકલ લગભગ પૂરી થયાનો મત | The Reserve Bank believes that the c…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News