gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

2024માં પાકિસ્તાન ખાતે ભારતની નિકાસ 1.21 અબજ ડોલર સાથે પાંચ વર્ષની ટોચે | India’s exports to Pakista…

G METRO NEWS by G METRO NEWS
April 25, 2025
in Business
0 0
0
2024માં પાકિસ્તાન ખાતે ભારતની નિકાસ 1.21 અબજ ડોલર સાથે પાંચ વર્ષની ટોચે | India’s exports to Pakista…
1
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : પાકિસ્તાન સાથેના સંબંધો અટકાવી દેવાતા ભારત-પાકિસ્તાન વેપાર વ્યવહાર પણ અટકી ગયા છે. ખાસ કરીને અટ્ટારી-વાઘા કોરિડોર માલસામાનની અવરજવર માટે મુખ્ય માર્ગ છે  જે હવે અટકી પડયો છે. વેપાર વ્યવહાર અટકી પડવાને કારણે પાકિસ્તાન કરતા ભારતના વેપારને વધુ નુકસાન થવાનું જોવાઈ રહ્યું છે. પાકિસ્તાન ઉપરાંત અફઘાનિસ્તાન સાથેના વેપાર પર પણ અસર પડવાની શકયતા રહેલી છે. 

પાકિસ્તાન સાથેના વેપારમાં ભારત લાંબા સમયથી વેપાર પુરાંત ધરાવતું રહ્યું છે. 

ભારત-પાકિસ્તાન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલી તાણ છતાં પણ ૨૦૨૪માં પાકિસ્તાન ખાતે ભારતની માલસામાનની નિકાસ વધી ૧.૨૧ અબજ ડોલર સાથે પાંચ વર્ષની ઊંચી સપાટીએ રહી હતી. આ અગાઉ ૨૦૧૮માં પાકિસ્તાન ખાતે નિકાસ આંક ૨.૩૫ અબજ ડોલર રહ્યો હતો. ૨૦૨૩ની સરખામણીએ નિકાસમાં ૧૨૭ ટકા વધારો થયો હતો. 

૨૨ એપ્રિલના કાશમીરમાં થયેલા ત્રાસવાદી હુમલા બાદ પાકિસ્તાન સાથેના ભારતના સંબંધો ફરી કથળ્યા છે અને ભારત સરકારે પાકિસ્તાન પર ડિપ્લોમેટિક સ્ટ્રાઈક કરીને તેની સાથેની સરહદો સીલ કરી દીધી છે.

પાકિસ્તાન સાથેના વેપારમાં ભારત લાંબા સમયથી વેપાર પુરાંત ધરાવે છે. પાકિસ્તાન ખાતે ભારતની નિકાસમાં મુખ્યત્વે ઓર્ગેનિક રસાયણ, સોયાબીન, લાલ મરચાં, ફાર્મા પ્રોડકટસ, ખાંડ, મિઠાઈઓ વગેરેનો સમાવેશ થાય છે જ્યારે પાકિસ્તાન ખાતેથી ભારતમાં સફરજન, ડ્રાયફુટસ, મીઠું, સિમેન્ટ જેવા માલસામાનની આયાત થાય છે.

૨૦૧૯માં પુલવામા હુમલા બાદ ભારતે પાકિસ્તાનના દરેક માલસામાન પર આયાત ડયૂટી વધારી ૨૦૦ ટકા કરી નાખી હતી જેેને પરિણામે પાકિસ્તાન ખાતેથી ભારતમાં નિકાસ જે ૨૦૧૯માં ૫૪.૭૪ કરોડ ડોલર રહી હતી તે ૨૦૨૪ સુધીમાં ઘટીને ૪.૮૦ લાખ ડોલર પર આવી ગઈ હતી. 

જો કે પાકિસ્તાન ખાતે ભારતની નિકાસ ૨૦૨૦થી ૨૦૨૪ સુધીમાં ૩૦૦ ટકા વધી ગઈ હોવાનું પ્રાપ્ત ડેટા જણાવે છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
દસ લાખ ટનની છૂટ સામે સાત લાખ ટન ખાંડ નિકાસ થવાનો અંદાજ | Estimated to export seven lakh tonnes of su…

દસ લાખ ટનની છૂટ સામે સાત લાખ ટન ખાંડ નિકાસ થવાનો અંદાજ | Estimated to export seven lakh tonnes of su...

જીવન વીમા કંપનીઓની નવા બિઝનેસ પ્રીમિયમ આવકમાં પાંચ ટકા વધારો | Life insurance companies’ new busines…

જીવન વીમા કંપનીઓની નવા બિઝનેસ પ્રીમિયમ આવકમાં પાંચ ટકા વધારો | Life insurance companies' new busines...

સોનામાં આંચકા પચાવી બજાર ફરી ઉંચકાઈ

સોનામાં આંચકા પચાવી બજાર ફરી ઉંચકાઈ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહાપાલિકાના ફૂડ વિભાગે છેલ્લાં 3 માસમાં ખાદ્યપદાર્થના 40 નમૂના લીધા | The Municipal Corporation Food…

મહાપાલિકાના ફૂડ વિભાગે છેલ્લાં 3 માસમાં ખાદ્યપદાર્થના 40 નમૂના લીધા | The Municipal Corporation Food…

1 year ago
વર્લ્ડ પ્રેસ ફ્રીડમની યાદીમાં ભારત છેક 151મા ક્રમે, ટ્રમ્પના શાસનમાં અમેરિકા 57મા ક્રમે ગગડ્યું | wo…

વર્લ્ડ પ્રેસ ફ્રીડમની યાદીમાં ભારત છેક 151મા ક્રમે, ટ્રમ્પના શાસનમાં અમેરિકા 57મા ક્રમે ગગડ્યું | wo…

1 year ago
પેટ્રોલમાં ઈથેનોલની જેમ LPGમાં DME ઉમેરવાની તૈયારી, પુણેની લેબમાં તૈયાર થશે દેશી કૂકિંગ ગેસ | indias…

પેટ્રોલમાં ઈથેનોલની જેમ LPGમાં DME ઉમેરવાની તૈયારી, પુણેની લેબમાં તૈયાર થશે દેશી કૂકિંગ ગેસ | indias…

2 months ago
EDની ટીમ દરોડા પાડવા પહોંચી તો બિઝનેસમેને પાલતુ કૂતરા છોડ્યા, ઝારખંડ-બંગાળમાં એક્શન | ed raid coal m…

EDની ટીમ દરોડા પાડવા પહોંચી તો બિઝનેસમેને પાલતુ કૂતરા છોડ્યા, ઝારખંડ-બંગાળમાં એક્શન | ed raid coal m…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News