gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

એર ઈન્ડિયાના CEO કેમ્પબેલ વિલ્સનનું રાજીનામું! અમદાવાદ પ્લેન ક્રેશ કેસ અને એરસ્પેસ વિવાદ વચ્ચે હવે ન…

G METRO NEWS by G METRO NEWS
April 7, 2026
in Business
0 0
0
એર ઈન્ડિયાના CEO કેમ્પબેલ વિલ્સનનું રાજીનામું! અમદાવાદ પ્લેન ક્રેશ કેસ અને એરસ્પેસ વિવાદ વચ્ચે હવે ન…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Air India CEO and MD Campbell Wilson Resigns: ટાટા ગ્રુપની માલિકીની એર ઈન્ડિયામાં ફરી એકવાર મોટી ઉથલપાથલ જોવા મળી છે. એરલાઈનના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર(CEO) કેમ્પબેલ વિલ્સને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. વર્ષ 2022માં 5 વર્ષના કોન્ટ્રાક્ટ પર નિમણૂક પામેલા વિલ્સનનો કાર્યકાળ જુલાઈ 2027માં પૂર્ણ થવાનો હતો, પરંતુ સતત વધી રહેલી આર્થિક ખોટ અને નિયામકીય તપાસના દબાણ વચ્ચે તેમણે અચાનક આ નિર્ણય લીધો છે. ખાસ કરીને ગયા વર્ષે થયેલા અમદાવાદના બોઈંગ વિમાન અકસ્માતમાં 260 લોકોના મોત બાદ એરલાઈન પર કડક દેખરેખ રાખવામાં આવી રહી છે.

એર ઈન્ડિયા પર આર્થિક સંકટ

એર ઈન્ડિયા માટે હાલની પરિસ્થિતિ અત્યંત ગંભીર છે. આર્થિક અંદાજો મુજબ, નાણાકીય વર્ષ 2026માં એર ઈન્ડિયાની ખોટ Rs. 20,000 કરોડ સુધી પહોંચવાની શક્યતા છે, જે અગાઉના Rs. 2,000 કરોડના અંદાજ કરતા 10 ગણી વધારે છે. પાકિસ્તાન દ્વારા તેની એરસ્પેસ બંધ કરવામાં આવતા એર ઈન્ડિયાના પશ્ચિમી રૂટ પર માઠી અસર પડી છે. આ ઉપરાંત ક્રૂડ ઓઈલના વધતા ભાવ(100 ડોલરથી ઉપર) અને અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધની સ્થિતિએ એરલાઈન માટે પરફેક્ટ સ્ટોર્મ જેવી સ્થિતિ સર્જી છે. ટાટા ગ્રુપની અન્ય નવી કંપનીઓની સંયુક્ત ખોટ પણ Rs. 29,000 કરોડ થવાનો અંદાજ છે, જેમાં સૌથી મોટો હિસ્સો એર ઈન્ડિયાનો છે.

આ પણ વાંચો: 148 શેલ કંપનીઓનું નેટવર્ક, 1379 સાયબર છેતરપિંડીના કેસો

ભૌગોલિક-રાજકીય સ્થિતિ એર ઈન્ડિયા માટે મોટો પડકાર

નિષ્ણાતોનું માનવું છે કે માત્ર મેનેજમેન્ટને આ ખોટ માટે જવાબદાર ઠેરવવું યોગ્ય નથી, કારણ કે ભૌગોલિક-રાજકીય પરિસ્થિતિઓ બાહ્ય પરિબળ છે. જોકે, ખાનગીકરણના 4 વર્ષ બાદ પણ ગ્રાહક સેવા અને સુવિધાઓમાં સુધારો ન થવો એ ટાટા ગ્રુપ માટે ચિંતાનો વિષય છે. કેમ્પબેલ વિલ્સન પાસે એવિએશન ઉદ્યોગનો 30 વર્ષનો બહોળો અનુભવ છે અને તેઓ સિંગાપોર એરલાઈન્સની સબસિડીરી ‘સ્કૂટ’ના સ્થાપક CEO રહી ચૂક્યા છે. હવે એર ઈન્ડિયા માટે સૌથી મોટો પડકાર આ આર્થિક ખાડામાંથી બહાર આવવાનો અને ગ્રાહકોનો વિશ્વાસ ફરી જીતવાનો રહેશે.

એર ઈન્ડિયાના CEO કેમ્પબેલ વિલ્સનનું રાજીનામું! અમદાવાદ પ્લેન ક્રેશ કેસ અને એરસ્પેસ વિવાદ વચ્ચે હવે નેતૃત્વ સંકટ 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટ્રમ્પની ધમકી બાદ શેરબજાર કડડભૂસ! સેન્સેક્સમાં 800 પોઈન્ટનો ધબડકો, અબજો રૂપિયા સ્વાહા | Stock Market…
Business

ટ્રમ્પની ધમકી બાદ શેરબજાર કડડભૂસ! સેન્સેક્સમાં 800 પોઈન્ટનો ધબડકો, અબજો રૂપિયા સ્વાહા | Stock Market…

April 7, 2026
સૌથી વધુ ટ્રેકટર્સનું વેચાણ વીસ ટકા જેટલું વધી 10.50 લાખ થયું | Sales of tractors increased by 20% t…
Business

સૌથી વધુ ટ્રેકટર્સનું વેચાણ વીસ ટકા જેટલું વધી 10.50 લાખ થયું | Sales of tractors increased by 20% t…

April 7, 2026
બેંકિંગ, ઓટો, કન્ઝયુમર શેરો ફંડોનું ઘટાડે શોર્ટ કવરિંગ : સેન્સેક્સ 787 પોઈન્ટ ઉછળી 74107 | Banking a…
Business

બેંકિંગ, ઓટો, કન્ઝયુમર શેરો ફંડોનું ઘટાડે શોર્ટ કવરિંગ : સેન્સેક્સ 787 પોઈન્ટ ઉછળી 74107 | Banking a…

April 7, 2026
Next Post
ટ્રમ્પની ધમકી બાદ શેરબજાર કડડભૂસ! સેન્સેક્સમાં 800 પોઈન્ટનો ધબડકો, અબજો રૂપિયા સ્વાહા | Stock Market…

ટ્રમ્પની ધમકી બાદ શેરબજાર કડડભૂસ! સેન્સેક્સમાં 800 પોઈન્ટનો ધબડકો, અબજો રૂપિયા સ્વાહા | Stock Market...

લાલપુરના ભણગોર ગામે પોલીસનો જુગાર અંગે દરોડો : 6 શખ્સો ઝડપાયા, 84 હજારનો મુદ્દામાલ જપ્ત | Police rai…

લાલપુરના ભણગોર ગામે પોલીસનો જુગાર અંગે દરોડો : 6 શખ્સો ઝડપાયા, 84 હજારનો મુદ્દામાલ જપ્ત | Police rai...

જામનગરના સોની વેપારીને મિત્રતામાં દગો થયો : સોનાનો ચેઇન ગુમાવ્યો, ઉપરાંત લેપટોપ અને સાઉન્ડ સિસ્ટમના …

જામનગરના સોની વેપારીને મિત્રતામાં દગો થયો : સોનાનો ચેઇન ગુમાવ્યો, ઉપરાંત લેપટોપ અને સાઉન્ડ સિસ્ટમના ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કોણ છે તિરુચિ શિવા? જેમને NDAના રાધાકૃષ્ણન વિરુદ્ધ ઉમેદવાર બનાવી શકે છે I.N.D.I.A. ગઠબંધન | Who Is T…

કોણ છે તિરુચિ શિવા? જેમને NDAના રાધાકૃષ્ણન વિરુદ્ધ ઉમેદવાર બનાવી શકે છે I.N.D.I.A. ગઠબંધન | Who Is T…

8 months ago
ખેડૂતો સાવધાન: PM કિસાનનો 22મો હપ્તો મેળવવા ‘ફાર્મર આઈડી’ ફરજિયાત, જાણો રજિસ્ટ્રેશન પ્રક્રિયા | Prad…

ખેડૂતો સાવધાન: PM કિસાનનો 22મો હપ્તો મેળવવા ‘ફાર્મર આઈડી’ ફરજિયાત, જાણો રજિસ્ટ્રેશન પ્રક્રિયા | Prad…

3 months ago
વડોદરાથી તમિલનાડુ ખાતે ટ્રાન્સપોર્ટમાં મોકલેલી કાર ગૂમ કરી દીધી | Car sent for transport from Vadoda…

વડોદરાથી તમિલનાડુ ખાતે ટ્રાન્સપોર્ટમાં મોકલેલી કાર ગૂમ કરી દીધી | Car sent for transport from Vadoda…

6 months ago
રાજકોટમાં મેગા ડિમોલિશનની તૈયારી, 1400થી વધુ ગેરકાયદે સંપત્તિ પર ફરશે બુલડોઝર | rajkot jangleshwar m…

રાજકોટમાં મેગા ડિમોલિશનની તૈયારી, 1400થી વધુ ગેરકાયદે સંપત્તિ પર ફરશે બુલડોઝર | rajkot jangleshwar m…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News