gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

માણસાના માર્કેટયાર્ડમાં એરંડાનો પાક પાણીમાં તણાતા દોડધામ મચી | Castor oil crop submerged in water ca…

G METRO NEWS by G METRO NEWS
April 7, 2026
in GUJARAT
0 0
0
ચાર ચાર દિવસ સુધી બેન્ક ખાતેદારોને પૈસા જમા ન મળ્યાની ફરિયાદો વધી | constant clearing becomes an iss…
0
VIEWS
Share on FacebookShare on Twitter

કમોસમી વરસાદે વ્યાપક વિનાશ વેર્યો

માવઠાના કારણે ખેતરોમાં તૈયાર પાકને પણ વ્યાપક નુકસાન ઃ
ખેડૂતોના મોંએ આવેલો કોળીયો છીનવાયો

માણસા : માણસા શહેર અને તાલુકામાં આજે બપોરે ૧૨વાગ્યા પછી
વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને બપોરે ૨ વાગ્યા પછી શહેર તેમજ તાલુકામાં ભારે
વરસાદ સાથે મીની વાવાઝોડું પણ શરૃ થયું હતું જેના કારણે ખેડૂતને એરંડા જુવાર બાજરી
જેવા ઉભા પાકને ભારે નુકસાન થયું છે તો ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની અંદર પણ
વેપારી લોકોએ રાખેલો માલ પણ પાણીમાં તણાઈ ગયો હતો.

 રાજ્યમાં હવામાન
વિભાગની આગાહી મુજબ આજે માણસા શહેરમાં બપોરે ૧૨ 
વાગ્યા પછી અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ઘેરા વાદળો મંડાયા હતા અને
બે વાગ્યા પછી સાંજે ૫  વાગ્યા સુધી સતત
કમોસમી વરસાદ પડયો હતો જેને કારણે તાલુકાના ખેડૂતોએ વાવેલ ઉભા પાકને ભારે નુકસાન
થયું છે જે બાબતે એપીએમસીના ડિરેક્ટર તેમજ ખેડૂત આગેવાનના જણાવ્યા મુજબ અત્યારે
હાલમાં ખેડૂતોના ખેતરમાં જુવાર એરંડા તેમજ બાજરીના જે ઉભા પાક છે તેમાં ભારે
નુકસાન થયું છે તો અમુક જગ્યાએ ખેડૂતોના ઘઉં જે ખુલ્લામાં પડયા છે અથવા સૂકો
ઘાસચારો છે તેમાં પણ ભારે નુકસાન થયું છે આ ઉપરાંત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની
અંદર પણ વેપારીના માલ પણ વરસાદમાં તણાઈ ગયા છે જેથી વરસાદને કારણે માણસા વિસ્તારના
ખેડૂતો તેમજ વેપારીઓને ભારે નુકસાન થયું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…
GUJARAT

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…

July 10, 2026
જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…
GUJARAT

જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…

July 10, 2026
જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ
GUJARAT

જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ

July 10, 2026
Next Post
મફતમાં ચેનલો જોવા એપ ડાઉનલોડ કરતા મોબાઇલ હેક ઃરૃા. ૧.૩૭ લાખ ઉપડી ગયા | Rs 1 37 lakhs ra soläni atun …

મફતમાં ચેનલો જોવા એપ ડાઉનલોડ કરતા મોબાઇલ હેક ઃરૃા. ૧.૩૭ લાખ ઉપડી ગયા | Rs 1 37 lakhs ra soläni atun ...

શેરડી રસના વેપારીઓ સામે લાલ આંખ ઃ ગંદકી ફેલાવનારા ૬૧ને દંડ | Red eye against sugarcane juice traders…

શેરડી રસના વેપારીઓ સામે લાલ આંખ ઃ ગંદકી ફેલાવનારા ૬૧ને દંડ | Red eye against sugarcane juice traders...

ચૂંટણીને અનુલક્ષીને વડોદરા પોલીસનો એક્શન પ્લાનઃ11 ચેકપોસ્ટ બનાવીઃઅર્ધ લશ્કરીદળો તૈનાત | vadodara pol…

ચૂંટણીને અનુલક્ષીને વડોદરા પોલીસનો એક્શન પ્લાનઃ11 ચેકપોસ્ટ બનાવીઃઅર્ધ લશ્કરીદળો તૈનાત | vadodara pol...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO : દિલ્હીના આકાશમાં રાતે દેખાયો અદભૂત નજારો, કોઈ ડર્યું તો કોઈ અચંબામાં પડ્યું | Rare meteor br…

VIDEO : દિલ્હીના આકાશમાં રાતે દેખાયો અદભૂત નજારો, કોઈ ડર્યું તો કોઈ અચંબામાં પડ્યું | Rare meteor br…

10 months ago
અમદાવાદ પાલડી ખાતે શ્રી પંકજ જૈન સંઘની 50મી ઉજવણીના ધ્વજાનો સુવર્ણ મહોત્સવ યોજાશે

અમદાવાદ પાલડી ખાતે શ્રી પંકજ જૈન સંઘની 50મી ઉજવણીના ધ્વજાનો સુવર્ણ મહોત્સવ યોજાશે

6 months ago
હું કારના ટાયરમાં ફસાયો ન હોત તો વધુ લોકો કચડાયા હોત..’ તથ્યકાંડમાં સાક્ષીની ચોંકાવનારી જુબાની | tat…

હું કારના ટાયરમાં ફસાયો ન હોત તો વધુ લોકો કચડાયા હોત..’ તથ્યકાંડમાં સાક્ષીની ચોંકાવનારી જુબાની | tat…

7 months ago
અમદાવાદના નોબલનગર નજીક કચરામાં મહિલાનો સળગેલી હાલતમાં મૃતદેહ મળ્યો, પોલીસે તપાસ હાથ ધરી | Ahmedabad:…

અમદાવાદના નોબલનગર નજીક કચરામાં મહિલાનો સળગેલી હાલતમાં મૃતદેહ મળ્યો, પોલીસે તપાસ હાથ ધરી | Ahmedabad:…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News