gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મફતમાં ચેનલો જોવા એપ ડાઉનલોડ કરતા મોબાઇલ હેક ઃરૃા. ૧.૩૭ લાખ ઉપડી ગયા | Rs 1 37 lakhs ra soläni atun …

G METRO NEWS by G METRO NEWS
April 7, 2026
in GUJARAT
0 0
0
મફતમાં ચેનલો જોવા એપ ડાઉનલોડ કરતા મોબાઇલ હેક ઃરૃા. ૧.૩૭ લાખ ઉપડી ગયા | Rs 1 37 lakhs ra soläni atun …
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, મંગળવાર

સાયબર ગઠિયા લોકોને છેતરવા માટે અવનવી યુક્તિઓ અપનાવી રહ્યા છે. શાહઆલમમાં મેડીકલનો વ્યવસાય કરતા વેપારીએ બધા દેશની ચેનલો મફતમાંક જોવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી. એપ ડાઉનલોડ થતાંની સાથે તેમને ફોન હેક કરીને સાયબર ગઠિયાએ કુલ રૃા. ૧.૩૭ લાખ એકાઉન્ટમાંથી ટ્રાન્સફર કરી લીધા હતા. પોલીસ તપાસમાં ફેસબુકમાં રીલ્સ જોઇને તેમને એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી. આ બનાવ અંગે ઇસનપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સાયબર ગઠિયાએ વધુ રૃપિયા ઉપાડવા પ્રયત્ન કર્યો પણ વેપારીએ  એપ્લિકેશ ડીલીટ કરતાં બીજા રૃપિયા બચી ગયાઃઇસનપુર પોલીસે  ગુનો નોંધી તપાસ શરુ કરી

શાહઆલમમાં  રહેતા અને મેડિકલની દુકાન ધરાવી ધંધો કતા યુવકે ઇસનપુર પોલીસ સ્ટેશનમાં અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે કે તા.૦૧-૦૪-૨૬ના રોજ સવારે તે ફેસબુક જોતા હતા ત્યારે એક ટીવી વર્લ્ડ નામની એપ્લીકેશન જોઇ હતી. તેમાં ફ્રીમાં બધા દેશની ચેનલો જોવા મળશે તેવું લખેલ હતું. જેથી તે વેપારીએ એપ્લિકેશન  ડાઉનલોડ કરી હતી. બાદમાં બીજા દિવસે તે એપ્લિકેશન ચાલુ કરતા મોબાઇલ ફોન હેક થઇ ગયો હતો. બાદમાં તેમના એકાઉન્ટમાંથી ટુકડે-ટુકડે કુલ રૃા. ૧.૩૭ લાખ કપાઇ ગયાના મેસેજ આવ્યા હતા. જેથી તાત્કાલિક એપ્લીકેશન ડીલીટ કરીને સાયબર ક્રાઇમમાં ૧૯૩૦માં ફોન કરીને ફરિયાદ કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભુજના રાયધણપર ગામે ધોકા-પાઇપો વડે ટોળાનો હિંસક હુમલો: પોલીસ વાહનો પર કર્યો પથ્થરમારો, 20ની અટકાયત | …
GUJARAT

May 30, 2026
સુરત: પિતાનું કેન્સરમાં મૃત્યુ થતા દીકરાએ રાસાયણિક ખાતરને ત્યજી પ્રાકૃતિક ખેતી અપનાવી: આજે દેશમાં ‘ર…

…એ ત્રણ સેકન્ડ અને યમરાજનો ભેટો ટળી ગયો! જામનગરમાં ભારે પવન ફૂંકાતા LED હોર્ડિંગ ધરાશાયી, ચાલકોનો …

Next Post
શેરડી રસના વેપારીઓ સામે લાલ આંખ ઃ ગંદકી ફેલાવનારા ૬૧ને દંડ | Red eye against sugarcane juice traders…

શેરડી રસના વેપારીઓ સામે લાલ આંખ ઃ ગંદકી ફેલાવનારા ૬૧ને દંડ | Red eye against sugarcane juice traders...

ચૂંટણીને અનુલક્ષીને વડોદરા પોલીસનો એક્શન પ્લાનઃ11 ચેકપોસ્ટ બનાવીઃઅર્ધ લશ્કરીદળો તૈનાત | vadodara pol…

ચૂંટણીને અનુલક્ષીને વડોદરા પોલીસનો એક્શન પ્લાનઃ11 ચેકપોસ્ટ બનાવીઃઅર્ધ લશ્કરીદળો તૈનાત | vadodara pol...

આઠ વર્ષની બાળકી સાથે અડપલા કરનારા આરોપીને ૨૦ વર્ષની સખ્ત કેદ | Accused of molesting eight year old g…

આઠ વર્ષની બાળકી સાથે અડપલા કરનારા આરોપીને ૨૦ વર્ષની સખ્ત કેદ | Accused of molesting eight year old g...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ફલોલીની પરિણીતાની પતિ, સાસરિયાના ત્રાસથી કંટાળી નહેરમાં મોતની છલાંગ | fed up with the harassment of …

4 months ago
CM નીતીશે ભાજપની વધારી મુશ્કેલી! બિહારમાં પોસ્ટરો લગાવી મચાવ્યું રાજકીય ઘમસાણ | Bihar : 25 To 30 Aga…

1 year ago
એપ્રિલમાં ફરવા જવાનો પ્લાન છે? તો આ રહ્યા દેશના પાંચ સુંદર સ્થળ, ફેમિલી સાથે માણો વેકેશન | These are…

આર્ટસમાં પહેલી વખત ૯૦૦ વિદ્યાર્થીઓ ઈન્ટર્નશિપ કરશે | students of faculty of arts of msu will do inte…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News