gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

શેરોમાં તોફાની તેજી : ઈન્વેસ્ટરોની સંપતિમાં રૂ.16.25 લાખ કરોડનો વિક્રમી વધારો | Stormy rally in stoc…

G METRO NEWS by G METRO NEWS
April 9, 2026
in Business
0 0
0
શેરોમાં તોફાની તેજી : ઈન્વેસ્ટરોની સંપતિમાં રૂ.16.25 લાખ કરોડનો વિક્રમી વધારો | Stormy rally in stoc…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– યુદ્વ વિરામે ક્રુડ ઓઈલના ભાવ 18 ટકા તૂટી 100 ડોલરની સપાટી અંદર

– ચાર મહિનાના સૌથી મોટા ઉછાળામાં સેન્સેક્સમાં 2946 પોઈન્ટ, નિફટીમાં 874 પોઈન્ટની તેજી જોવાઈ : સોના-ચાંદીમાં ભાવો ઉંચકાયા

મુંબઈ : ઈરાનના માથે અમેરિકા અને ઈઝરાયેલે થોપેલા મહાયુદ્વમાં બન્ને તરફ મોટી ખુવારી બાદ ૪૦માં દિવસે બન્ને પક્ષો બે અઠવાડિયા માટે યુદ્વ વિરામ માટે સંમત થતાં વૈશ્વિક અર્થતંત્ર પર કટોકટીનું મોટું જોખમ ટળતાં આજે ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવમાં ૧૮ ટકા જેટલો કડાકો બોલાઈ જવા સાથે વૈશ્વિક શેર બજારોમાં ફરી તેજી હિલોળા લેવા લાગી હતી. ભારતીય શેર બજારોમાં આજે ચાર મહિનાની સૌથી મોટી તેજી આવ્યા સાથે રોકાણકારોના ચહેરા પરની ૪૦ દિવસથી છીનવાયેલી ખુશી પરત ફરતી જોવાઈ હતી. શેરોમાં રોકાણકારોની સંપતિમાં એક દિવસનો વિક્રમી રૂ.૧૬.૨૫ લાખ કરોડનો જંગી વધારો થયો હતો. દેશના ઝવેરી બજારોમાં આજે વિશ્વ બજાર પાછળ સોના અને ચાંદીના ભાવોમાં ઝડપી ઉછાળો જોવાયો હતો.

પશ્ચિમ એશીયાના યુદ્વમાં અંતે વિરામને લઈ હવે ઈરાન સાથે મિડલ ઈસ્ટના દેશોમાં થયેલા ઈન્ફ્રાસ્ટ્રકચરના મોટા નુકશાનને લઈ આગામી મહિનાઓમાં નવા પ્રોજેક્ટોના નિર્માણની તકો સર્જાવાની ધારણા અને હોર્મુઝ માર્ગે અટકેલો વિદેશ વેપાર પુન:પટરી પર આવવાની અપેક્ષાએ આજે સિમેન્ટ, સ્ટીલ-મેટલ, ઓટોમોબાઈલ, પાવર-કેપિટલ ગુડઝ, બેંકિંગ-ફાઈનાન્સ, કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં તોફાની તેજી જોવાઈ હતી. સેન્સેક્સ  ૩.૯૫ ટકા એટલે કે ૨૯૪૬.૩૨ પોઈન્ટની છલાંગે ૭૭૫૬૨.૯૦ અને નિફટી ૫૦ ઈન્ડેક્સ ૩.૭૮ ટકા એટલે કે ૮૭૩.૭૦ પોઈન્ટના ઉછાળે ૨૩૯૯૭.૩૫ની સપાટીએ પહોંચી ગયા હતા.

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે શેરોમાં વેચવાલી ધીમી પડી માત્ર રૂ.૨૮૧૨ કરોડની રહી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની ખરીદી જળવાઈ રૂ.૪૧૬૮ કરોડની રહી હતી.  શેરોમાં આજે રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૧૬.૨૫  લાખ કરોડ વધીને રૂ.૪૪૫.૫૧ લાખ કરોડ પહોંચ્યું હતું.

ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવમાં આજે ઈન્ટ્રા-ડે ૧૮થી ૨૦ ટકાનો કડાકો બોલાઈ ગયો હતો. મોડી સાંજે બેરલ દીઠ ન્યુયોર્ક-નાયમેક્ષ ક્રુડના ભાવ ૧૭.૫૦ ટકા એટલે કે ૨૦ ડોલર તૂટીને ૯૩ ડોલર નજીક અને બ્રેન્ટ ક્રુડના ભાવ ૧૬ ટકા એટલે કે ૧૭ ડોલર તૂટીને ૯૨ ડોલર નજીક રહ્યા હતા. ફોરેક્સ માર્કેટમાં પણ આજે યુદ્વ વિરામની અસરે અને તાજેતરના રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના સટ્ટોડિયો સામે કડક અંકુશોની અસરે રૂપિયામાં મજબૂતી આગળ વધી હતી. અમેરિકી ડોલર સામે રૂપિયો ઝડપી મજબૂત બન્યો હતો. ડોલર સામે રૂપિયો ૪૧ પૈસા સુધરીને ૯૨.૫૮ રહ્યો હતો. યુદ્વ વિરામની અસરે વિશ્વ બજારમાં ડોલર ઈન્ડેક્સ ઘટીને ૯૯ની અંદર ઉતરતા બે સપ્તાહના તળીયે આવી ગયો હતો. દેશના ઝવેરી બજારોમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂપિયા ૩૦૦૦ વધ્યા હતા. જ્યારે ચાંદીના ભાવ રૂ.૧૨૦૦૦થી ૧૩૦૦૦ વધ્યા હતા.

વર્ષ 2026માં સેન્સેક્સના પ્રમુખ ઉછાળા

વર્ષ ૨૦૨૬

પોઈન્ટ

૮,એપ્રિલ

+૨૯૪૬

૩,ફેબુ્રઆરી

+૨૦૭૨

૧૮, માર્ચ

+૮૧૦

૬,એપ્રિલ

+૭૮૦

૭,એપ્રિલ

+૫૫૦

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કોરોના કાળની જેમ શું ફરી બેંક લોનના હપ્તા ભરવામાં રાહત મળશે? RBIએ આપ્યું મોટું નિવેદન | Loan Morator…
Business

કોરોના કાળની જેમ શું ફરી બેંક લોનના હપ્તા ભરવામાં રાહત મળશે? RBIએ આપ્યું મોટું નિવેદન | Loan Morator…

April 13, 2026
અમેરિકા-ઈરાન વચ્ચે શાંતિ મંત્રણા નિષ્ફળ જતાં ક્રૂડ ઓઈલના ભાવમાં ‘બ્લાસ્ટ’, ફરી 100 ડૉલરને પાર | Crud…
Business

અમેરિકા-ઈરાન વચ્ચે શાંતિ મંત્રણા નિષ્ફળ જતાં ક્રૂડ ઓઈલના ભાવમાં ‘બ્લાસ્ટ’, ફરી 100 ડૉલરને પાર | Crud…

April 13, 2026
શેરબજારમાં ભૂકંપ: અમેરિકા-ઈરાન મંત્રણા ફેઈલ થતા સેન્સેક્સ 1680 અને નિફ્ટી 495 પોઈન્ટ તૂટ્યા | Indian…
Business

શેરબજારમાં ભૂકંપ: અમેરિકા-ઈરાન મંત્રણા ફેઈલ થતા સેન્સેક્સ 1680 અને નિફ્ટી 495 પોઈન્ટ તૂટ્યા | Indian…

April 13, 2026
Next Post
હાશ ! અંતે યુદ્વ વિરામે શેરોમાં ઉછાળા ભરી તોખાર તેજી . | Finally the ceasefire has caused a surge in…

હાશ ! અંતે યુદ્વ વિરામે શેરોમાં ઉછાળા ભરી તોખાર તેજી . | Finally the ceasefire has caused a surge in...

પાળિયાદમાં રહેતા કિન્નરને માર મારી લૂંટ ચલાવી | A transgender living in Paliyad was beaten and robbe…

પાળિયાદમાં રહેતા કિન્નરને માર મારી લૂંટ ચલાવી | A transgender living in Paliyad was beaten and robbe...

ક્રિકેટ મેચ ઉપર હારજીતનો સટ્ટો રમાડતો શખ્સ ઝબ્બે | Man arrested for betting on cricket matches

ક્રિકેટ મેચ ઉપર હારજીતનો સટ્ટો રમાડતો શખ્સ ઝબ્બે | Man arrested for betting on cricket matches

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બાવળા પાલિકાનું રૂ. 35 કરોડનું પુરાંતવાળું બજેટ સર્વાનુમતે પસાર | Bavla Municipality Rs 35 crore sur…

બાવળા પાલિકાનું રૂ. 35 કરોડનું પુરાંતવાળું બજેટ સર્વાનુમતે પસાર | Bavla Municipality Rs 35 crore sur…

3 months ago
વિરમગામમાં રિક્ષામાં લૂંટ ચલાવનાર શખ્સ ઝડપાયો, રૃ.16 હજારનો મુદ્દામાલ રિકવર | Man arrested for robbi…

વિરમગામમાં રિક્ષામાં લૂંટ ચલાવનાર શખ્સ ઝડપાયો, રૃ.16 હજારનો મુદ્દામાલ રિકવર | Man arrested for robbi…

9 months ago
આઠમા પગાર પંચને કેબિનેટની મંજૂરી : 1 જાન્યુ. 2026થી અમલની શક્યતા | Cabinet approves 8th Pay Commissi…

આઠમા પગાર પંચને કેબિનેટની મંજૂરી : 1 જાન્યુ. 2026થી અમલની શક્યતા | Cabinet approves 8th Pay Commissi…

6 months ago
ગ્લેશિયર પીગળતાં અરુણાચલ પ્રદેશમાં ભયાનક પૂરની આશંકા, ઉ.ભારતના આ રાજ્યો સામે સંકટ! | glacier melting…

ગ્લેશિયર પીગળતાં અરુણાચલ પ્રદેશમાં ભયાનક પૂરની આશંકા, ઉ.ભારતના આ રાજ્યો સામે સંકટ! | glacier melting…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News