gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

યુદ્ધ વિરામની વાતો વચ્ચે હુમલાઓ ચાલુ રહેતાં ક્રૂડ તેલ ફરી ઉછળ્યું | Crude oil rebounds as attacks co…

G METRO NEWS by G METRO NEWS
April 10, 2026
in Business
0 0
0
યુદ્ધ વિરામની વાતો વચ્ચે હુમલાઓ ચાલુ રહેતાં ક્રૂડ તેલ ફરી ઉછળ્યું | Crude oil rebounds as attacks co…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં  ઉછાળા ઊભરા જેવા નિવડતાં ભાવ ફરી તૂટયા હતા. વિશ્વ બજારના સમાચાર ઉછાળે ફંડોનું સેલીંગ બતાવી રહ્યા હતા. વિશ્વ બજાર ઘટતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ નીચી ઉતરતાં દેશના ઝવેરી બજારોમાં આજે વધ્યા મથાળે વેચનારા વધુ તથા લેનારા ઓછા રહ્યા હતા.  

અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના જે બુધવારે રૂ.૩૦૦૦ વધ્યા હતા તે આજે રૂ.૧૦૦૦ ઘટયા હતા જયારે અમદાવાદ ચાંદીના ભાવ રૂ.૮૦૦૦ વધ્યા હતા તે આજે રૂ.૭૦૦૦ તૂટયા હતા.

 વિશ્વ બજારમાં સોનાના ભાવ આજે ઔંસના ૪૭૯૦ વાળા ઘટી નીચામાં ભાવ ૪૬૯૮ થઈ ૪૭૪૩થી ૪૭૪૪ ડોલર રહ્યા હતા. સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ ૭૬.૭૫ વાળા નીચામાં ભાવ ૭૨.૮૯ થઈ ૭૪.૨૨થી ૭૪.૨૩ ડોલર રહ્યા હતા.

 દરમિયાન, યુદ્ધ વિરામ છતાં ઈઝરાયલે લેબેનોન પર હુમલાઓ ચાલુ રાખતાં વિશ્વ બજારમાં આના પગલે અજંપો વધ્યાના વાવડ મળ્યા હતા. આના પગલે વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ આંચકા પચાવી ફરી ઉછળતા જોવા મળ્યા હતા. ક્રૂડના ભાવ ૧૭થી ૧૮ ટકા તૂટયા પછી ૪થી ૫ ટકા વધી આવ્યા હતા.

દરમિયાન, અમદાવાદ બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના ૯૯૫ના ઘટી રૂ.૧૫૪૨૦૦ તથા ૯૯૯ના ઘટી  રૂ.૧૫૪૫૦૦ તથા અમદાવાદ ચાંદીના ભાવ કિલોના ઘટી રૂ.૨૩૩૦૦૦ રહ્યા હતા. 

દરમિયાન, મુંબઈ બુલિયન બજારમાં  આજે સોનાના ભાવ રૂ.૧૨૦૦ તથા ચાંદીના ભાવ રૂ.૮૦૦૦ તૂટયા હતા. મુંબઈ બજારમાં સોનાના ભાવ ઘટી જીએસટી વગર ૯૯૫ના રૂ.૧૪૮૯૩૭ થઈ રૂ.૧૪૯૩૩૭ તથા ૯૯૯ના ભાવ ઘટી રૂ.૧૪૯૫૩૬ થઈ રૂ.૧૪૯૯૩૭  રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર નીચામાં રૂ.૨૩૫૪૭૫ થઈ રૂ.૨૩૬૧૫૮ રહ્યા હતા. 

 વિશ્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના ભાવ બેરલના ૯૧.૯૧ ડોલર થયા હતા તે ફરી વધી ૯૮.૮૩ થઈ ૯૮.૩૦ ડોલર રહ્યા હતા જ્યારે યુએસ ક્રૂડના ભાવ ૯૨.૫૪  વાળા વધી ૯૯.૬૯ થઈ ૯૯.૨૪ ડોલર રહ્યા હતા.

 દરમિયાન, વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ૨૦૪૪ ડોલર રહ્યા હતા. જ્યારે પેલેડીયમના ભાવ  ૧૫૬૧ ડોેલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૦.૮૭ ટકા માઈનસમાં રહ્યા હતા. દરમિયાન, મુંબઈ બુલિયન બજારમાં પ્લેટીનમના ભાવ રૂ.૬૪૭૫૩ના મથાળે બંધ રહ્યા હતા.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
ક્રૂડ સ્ટીલ ઉત્પાદન 2025-26માં વાર્ષિક 10.7% વધીને 168.4 મિલિયન ટન | Crude steel production to grow …

ક્રૂડ સ્ટીલ ઉત્પાદન 2025-26માં વાર્ષિક 10.7% વધીને 168.4 મિલિયન ટન | Crude steel production to grow ...

ડિજિટલ કરન્સીની લેવડદેવડ નવા શિખરે, CBDCમાં રૂ.34,000 કરોડના વ્યવહારો | Digital currency transaction…

ડિજિટલ કરન્સીની લેવડદેવડ નવા શિખરે, CBDCમાં રૂ.34,000 કરોડના વ્યવહારો | Digital currency transaction...

છત્તીસગઢમાં ગમખ્વાર અકસ્માત, 2 કાર વચ્ચે ભીષણ ટક્કરમાં 6 લોકોના દર્દનાક મોત, 3 ગંભીર | 6 killed in 2…

છત્તીસગઢમાં ગમખ્વાર અકસ્માત, 2 કાર વચ્ચે ભીષણ ટક્કરમાં 6 લોકોના દર્દનાક મોત, 3 ગંભીર | 6 killed in 2...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નકલી પોલીસનો ટ્રેન્ડ! વડોદરામાં યુવક પાસેથી 20 હજાર રૂપિયા પડાવ્યા હતા, પછી અસલી પોલીસની ઝપટે ચડ્યો …

નકલી પોલીસનો ટ્રેન્ડ! વડોદરામાં યુવક પાસેથી 20 હજાર રૂપિયા પડાવ્યા હતા, પછી અસલી પોલીસની ઝપટે ચડ્યો …

1 year ago
બિહારમાં સફળતા મળ્યા પછી 2026માં એનડીએની અગ્નિપરીક્ષા

બિહારમાં સફળતા મળ્યા પછી 2026માં એનડીએની અગ્નિપરીક્ષા

8 months ago
લાંક – વરાસી ડેમમાંથી પાણી છોડતા કપડવંજના 11 ગામોને સાવધ કરાયા | Lanka 11 villages in Kapadvanj warn…

લાંક – વરાસી ડેમમાંથી પાણી છોડતા કપડવંજના 11 ગામોને સાવધ કરાયા | Lanka 11 villages in Kapadvanj warn…

10 months ago
નાણાકીય વર્ષ 2024-25ના અંતિમ માસમાં સરકારની તિજોરી છલકાઈ, જીએસટી કલેક્શન 10 ટકા વધ્યું | gst collect…

નાણાકીય વર્ષ 2024-25ના અંતિમ માસમાં સરકારની તિજોરી છલકાઈ, જીએસટી કલેક્શન 10 ટકા વધ્યું | gst collect…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News