gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ભારતનું ઓનલાઈન બજાર 66 બિલિયન ડોલરને પાર | India’s online market crosses 66 billion

G METRO NEWS by G METRO NEWS
April 11, 2026
in Business
0 0
0
ભારતનું ઓનલાઈન બજાર 66 બિલિયન ડોલરને પાર | India’s online market crosses 66 billion
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ : ભારતમાં ઓનલાઈન રિટેલ (ઈ-રિટેલ) બજાર ૨૦૨૫માં સંપુર્ણ જોશ સાથે આગળ વધ્યું છે. બેઈન એન્ડ કંપનીના હાઉ ઈન્ડિયા શોપ્સ ઓનલાઈન ૨૦૨૬ અહેવાલ અનુસાર, ઓનલાઈન રિટેલ બજારનું ગ્રોસ મર્ચેન્ડાઇઝ મૂલ્ય (જીએમવી) આશરે ૬૫-૬૬ બિલિયન ડોલર સુધી પહોંચ્યું છે, જે મૂલ્યની દ્રષ્ટિએ ૨૧ ટકા જેટલો વધારો છે.

જીએસટી દરમાં ઘટાડા, આવકવેરામાં રાહત, ફુગાવામાં ઘટાડો અને ઘટતા વ્યાજ દરોને કારણે ૨૦૨૫માં ખાનગી વપરાશ વૃદ્ધિ ૨૦૨૨-૨૪માં ૮ ટકાથી વધીને ૧૦.૫ ટકા થઈ છે. ભારતના ઈ-રિટેલ બજારમાં છેલ્લા એક વર્ષમાં મજબૂત વૃદ્ધિ જોવા મળી હોવા છતાં, ૨૦૩૦ સુધીમાં ૧.૬ ટ્રિલિયન ડોલર સુધી પહોંચવાનો વ્યાપક રિટેલ ક્ષેત્રનો લક્ષ્યાંક દર્શાવે છે કે વિશાળ ભારતીય ગ્રાહક આધાર સુધી પહોંચવા માટે ઑફલાઇન ઇન્ફ્રાસ્ટ્રક્ચર મહત્વપૂર્ણ ઔરહે છે.

અહેવાલમાં જણાવ્યું હતું કે, પાંચ વર્ષ પહેલાં, ભારતનો ઇ-રિટેલ વ્યવસાય સંભાવના પર આધારિત હતો, પરંતુ હવે તે વાસ્તવિકતા બની ગયો છે. કુલ બજાર મૂલ્ય બમણાથી વધુ થઈ ગયું છે, વાર્ષિક સક્રિય ખરીદદારોની સંખ્યા લગભગ ૩૦૦ મિલિયન સુધી પહોંચી ગઈ છે, અને વિક્રેતા ઇકોસિસ્ટમ ત્રણ ગણી થઈ ગઈ છે, જેમાં વૃદ્ધિ મુખ્યત્વે મધ્યમ-સ્તરના શહેરો અને જેન ઝેડ દ્વારા ઔસંચાલિત છે.

જેમ જેમ ભારતનો માથાદીઠ જીડીપી ૪,૦૦૦ ડોલરના સીમાચિહ્ન નજીક આવી રહ્યો છે, અન્ય ઉભરતા બજારોમાં વિવેકાધીન ખર્ચમાં ઐતિહાસિક વધારો થઈ રહ્યો છે, તેમ તેમ ઇ-રિટેલ વધુ આકર્ષણ મેળવી રહ્યું છે. આગામી પાંચ વર્ષ નિ:શંકપણે ભારતના ઇ-રિટેલ બજારમાં વૃદ્ધિની આગામી લહેરને આગળ ધપાવશે.

જેન ઝેડ ગ્રુપ એક મહત્વપૂર્ણ સેગમેન્ટ તરીકે ઉભરી આવ્યું છે, જે ઈ-રિટેલ ખરીદદારોના ૪૦-૪૫ ટકા હિસ્સો ધરાવે છે. મેટ્રો શહેરોમાં અન્ય જૂથોની તુલનામાં પ્રતિ ખરીદદાર ખર્ચમાં ૨.૫ ગણો વધારો જોવા મળ્યો છે. આ વૃદ્ધિ ભૌગોલિક રીતે વધુને વધુ વૈવિધ્યસભર બની રહી છે, ટાયર ૨ અને તેનાથી ઉપરના શહેરો ૨૦૨૫ સુધીમાં ઓનલાઈન ઓર્ડરમાં ૫૦ ટકાનો વધારો થયો છે, જ્યારે ઈન્ટરનેટ વપરાશકર્તાઓમાં તેમનો પ્રવેશ માત્ર ૨૫-૩૦ ટકા છે.

મજબૂત વિસ્તરણ છતાં, ભારતમાં ઈ-રિટેલ પ્રવેશ કુલ સ્થાનિક ઉત્પાદન (જીડીપી)ના ૧.૬ ટકા જેટલો ઓછો રહે છે. ચીનમાં ૧૩-૧૪ ટકા અને ઇન્ડોનેશિયામાં ૪-૪.૫ ટકાની તુલનામાં, આ લાંબા ગાળાની વૃદ્ધિની નોંધપાત્ર સંભાવના સૂચવે છે.

રિપોર્ટમાં જણાવાયું છે કે ભારત ક્વિક-કોમર્સ (ઇન્સ્ટન્ટ ડિલિવરી સેગમેન્ટ)માં વૈશ્વિક નેતા તરીકે ઉભરી આવ્યું છે. ઈ-કોમર્સના કુલ ગ્રોસ રિટેલ વેલ્યુના ૧૬થી ૧૭ ટકા ક્વિક-કોમર્સ દ્વારા ઉત્પન્ન થાય છે, જે ચીન સહિત મોટાભાગના બજારો કરતા નોંધપાત્ર રીતે આગળ છે.

છેલ્લા બે વર્ષમાં આ સેગમેન્ટ વાર્ષિક ધોરણે બમણું થયું છે, જેમાં કુલ ગ્રોસ રિટેલ વેલ્યુ ૨૦૨૫ સુધીમાં ૧૦થી ૧૧ બિલિયન ડોલર સુધી પહોંચી છે. ૨૦૩૦ સુધીમાં તે ૬૫થી ૭૦ બિલિયન ડોલર સુધી પહોંચવાની અને ઈ-રિટેલના કુલ કુલ ગ્રોસ રિટેલ વેલ્યુમાં ૪૫થી ૫૦ ટકા યોગદાન આપવાની ધારણા છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગત મહિને ઈ-વે બિલ જનરેટ થવાની સંખ્યા 14 કરોડ સાથે ઓલ ટાઈમ હાઈ | The number of e way bills generated …
Business

ગત મહિને ઈ-વે બિલ જનરેટ થવાની સંખ્યા 14 કરોડ સાથે ઓલ ટાઈમ હાઈ | The number of e way bills generated …

April 11, 2026
યુદ્ધવિરામનો લાભ લઈ વિમાન માર્ગે માલ રવાના કરવા નિકાસકારો ઉતાવળા | Exporters rush to airlift goods t…
Business

યુદ્ધવિરામનો લાભ લઈ વિમાન માર્ગે માલ રવાના કરવા નિકાસકારો ઉતાવળા | Exporters rush to airlift goods t…

April 11, 2026
ઈક્વિટી ફંડોમાં રોકાણ 56% વધીને રૂ.40,450 કરોડ | Investment in equity funds increases by 56% to Rs 4…
Business

ઈક્વિટી ફંડોમાં રોકાણ 56% વધીને રૂ.40,450 કરોડ | Investment in equity funds increases by 56% to Rs 4…

April 11, 2026
Next Post
જામનગરમાં અનંત અંબાણીએ વન્યજીવ અને પશુચિકિત્સા વિજ્ઞાન માટે વિશ્વની પ્રથમ ‘વનતારા યુનિવર્સિટી’ લોન્ચ…

જામનગરમાં અનંત અંબાણીએ વન્યજીવ અને પશુચિકિત્સા વિજ્ઞાન માટે વિશ્વની પ્રથમ 'વનતારા યુનિવર્સિટી' લોન્ચ...

અમદાવાદના ચાંદખેડામાં બે બાળકીના મોત મામલે પોલીસે માતાની પણ મોડી રાત સુધી કરી પૂછપરછ, જાણો શું જાણવા…

અમદાવાદના ચાંદખેડામાં બે બાળકીના મોત મામલે પોલીસે માતાની પણ મોડી રાત સુધી કરી પૂછપરછ, જાણો શું જાણવા...

આવું તો ભાજપમાં જ બને… વ્યારામાં કોંગ્રેસી નેતાએ બપોરે ખેસ પહેર્યો અને સાંજે ટિકિટ મળી ગઈ | BJP Ti…

આવું તો ભાજપમાં જ બને... વ્યારામાં કોંગ્રેસી નેતાએ બપોરે ખેસ પહેર્યો અને સાંજે ટિકિટ મળી ગઈ | BJP Ti...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

USનું જાહેર દેવું ઈમિગ્રન્ટ્સ વિના GDPના 200%થી વધુ પહોંચી ગયું હોત | US public debt would have reac…

USનું જાહેર દેવું ઈમિગ્રન્ટ્સ વિના GDPના 200%થી વધુ પહોંચી ગયું હોત | US public debt would have reac…

2 months ago
ગાંધીનગર: માથે લાકડા અને સિલિન્ડર લઈને વિધાનસભા પહોંચ્યા કોંગ્રેસના ધારાસભ્યો, ગેસની તંગી મુદ્દે વિર…

ગાંધીનગર: માથે લાકડા અને સિલિન્ડર લઈને વિધાનસભા પહોંચ્યા કોંગ્રેસના ધારાસભ્યો, ગેસની તંગી મુદ્દે વિર…

4 weeks ago
ગુજરાતમાં 3 વર્ષમાં વિદ્યાર્થીઓએ 2300 કરોડની લોન લીધી, 95% અરજી વિદેશમાં અભ્યાસ માટે | gujarat stude…

ગુજરાતમાં 3 વર્ષમાં વિદ્યાર્થીઓએ 2300 કરોડની લોન લીધી, 95% અરજી વિદેશમાં અભ્યાસ માટે | gujarat stude…

8 months ago
નશીલા દ્રવ્યોનો કારોબાર કરનાર આરોપીની અટકાયત | Drug dealer detain

નશીલા દ્રવ્યોનો કારોબાર કરનાર આરોપીની અટકાયત | Drug dealer detain

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News