gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરત: જીવ દયાના નામે બેદરકારીનો ખેલ: રસ્તા પર ચણ ફેંકતા કબુતર માટે મોતનો જાળ | Surat: Negligence in …

G METRO NEWS by G METRO NEWS
April 12, 2026
in GUJARAT
0 0
0
સુરત: જીવ દયાના નામે બેદરકારીનો ખેલ: રસ્તા પર ચણ ફેંકતા કબુતર માટે મોતનો જાળ | Surat: Negligence in …
2
VIEWS
Share on FacebookShare on Twitter

સુરત શહેરમાં શરુ થયેલી ગરમીમાં કેટલાક કહેવાતા જીવદયા પ્રેમીઓની બેદરકારી- જીદ તથા પાલિકાની શાહમૃગ વૃત્તિ ના કારણે ટ્રાફિક સમસ્યા અને અકસ્માતની ભીતિ સાથે રોજ સંખ્યાબંધ કબુતર ના મોત થઈ રહ્યાં છે.  ટ્રાફિક ધમધમતા રોડ પર ફેંકવામાં આવેલા ચણ ખાવા આવતા કબુતરો દોડતા વાહનોની અડફેટમાં આવે છે અને મોતને ભેટી રહ્યા છે. તો બીજી તરફ રોડ પર મુકવામાં આવેલા પાણીના કુંડા ના કારણે અકસ્માત થાય તેવી ભીતિ છે. જોકે, આવી સ્થિતિ છતાં પાલિકા તંત્ર કોઈ નક્કર પગલાં ભરતી ન હોવાથી સ્થાનિકોના આરોગ્ય જોખમાઈ અને અકસ્માતની રાહ જોઈ રહી છે. 

સુરતના કેટલાક સર્કલમાં કહેવાતા જીવદયા પ્રેમીઓ ચણ અને પાણી સાથે વધેલો ખોરાક નાંખતા હોવાથી ભારે ગંદકી થઈ રહી છે અને તેના કારણે આસપાસના લોકોના આરોગ્ય સામે ખતરો થઈ રહ્યો છે. આવી સંખ્યાબંધ ફરિયાદથી પાલિકાએ ટ્રાફિક માટે સમસ્યારૂપ અને ગંદકી ફેલાવતા સર્કલ દુર કરી દીધા છે. જોકે, આવી સ્થિતિ છતાં પણ કેટલાક કહેવાતા જીવદયા પ્રેમીઓ ટ્રાફિકથી ધમધમતા રસ્તા પર જ રોડ પર જ ચણ અને પાણીના કુંડા મુકી રહ્યાં છે. કહેવાતા જીવદયા પ્રેમીઓની આ જીદને કારણે શહેરના અનેક વિસ્તારમાં અકસ્માતની ભીતિ વધી રહી છે અને શાંતિદુત કહેવાતા કબુતરોના મોતની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. 

આવી જ એક સમસ્યા પાલનપોર ગામ સાઈતિર્ધ ચાર રસ્તા પર બહાર આવી છે. આ ચાર રસ્તાના સર્કલ માં કેટલાક લોકો ચણ અને પાણીના કુંડા પક્ષીઓ માટે મુકી રહ્યાં છે. આ સર્કલમાં કેટલાક વધેલો ખોરાક નાંખી રહ્યાં છે અને પાણી ચણ પડ્યા હોવાથી ભારે ગંદકી થઈ રહી છે. તીવ્ર વાસ આવવા સાથે ગંદકી થતા આસપાસના લોકોના આરોગ્ય સામે મોટો ખતરો છે. આ સર્કલ ના કારણે અનેક સમસ્યા થતા પાલિકાએ સર્કલ દુર કરી રસ્તો બનાવ્યો છે. 

આ ચાર રસ્તા સતત ટ્રાફિકથી ધમધમી રહ્યો છે તેમ છતાં કેટલાક લોકો અહી ચણ અને પાણી માટે કુંડા મુકી રહ્યા છે. જેના કારણે ટ્રાફિકથી ધમધમતા રોડ  પર વાહન અડફેટમાં અનેક કબુતર આવી મોતને ભેટી રહ્યા છે. આટલું ઓછું હોય તેમ રસ્તા પર પક્ષીઓ માટે મુકેલા પાણીના કુંડા વાહન ચાલકો માટે અડચણ ઉભી કરી રહ્યાં છે અને તેના કારણે અકસ્માત થવાની શક્યતા છે. એક તરફ કબુતર મરી રહ્યાં છે બીજી તરફ મુકાયેલી ઈંટ અને કુંડા અકસ્માતનું કારણ બની રહી હોવા છતાં પાલિકા તંત્ર ચૂપ છે. આવી રીતે જાહેરમાં ન્યુસન્સ થાય તેવી રીતે ચણ પાણીના કુંડા મૂકનાર સામે કોઈ કાર્યવાહી કરતી ન હોવાથી ગંદકી વધવા સાથે અકસ્માત વધી રહ્યાં છે તેથી પાલિકા કડકાઈ નો ઉપયોગ કરે તેવી માંગણી સ્થાનિકો કરી રહ્યાં છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એક વર્ષમાં 497 પીડીત મહિલાઓએ પીબીએસસી હેલ્પલાઈનની મદદ માગી | 497 aggrieved women sought help from PB…
GUJARAT

એક વર્ષમાં 497 પીડીત મહિલાઓએ પીબીએસસી હેલ્પલાઈનની મદદ માગી | 497 aggrieved women sought help from PB…

May 28, 2026
ગુજરાતના 12 જિલ્લામાં 4 દિવસ વરસાદ અને વાવાઝોડું: 40થી 50 કિમી પ્રતિકલાકે પવન ફૂંકાશે | gujarat weat…
GUJARAT

ગુજરાતના 12 જિલ્લામાં 4 દિવસ વરસાદ અને વાવાઝોડું: 40થી 50 કિમી પ્રતિકલાકે પવન ફૂંકાશે | gujarat weat…

May 28, 2026
ગુજરાતમાં અસહ્ય ગરમીના કારણે લંબાશે ઉનાળુ વેકેશન? શાળા સંચાલકોની સરકારને ખાસ માંગણી! | Gujarat Heatw…
GUJARAT

ગુજરાતમાં અસહ્ય ગરમીના કારણે લંબાશે ઉનાળુ વેકેશન? શાળા સંચાલકોની સરકારને ખાસ માંગણી! | Gujarat Heatw…

May 28, 2026
Next Post
અમદાવાદ પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસે પાથરણાવાળા બહેનને મેદાને ઉતાર્યા, ભાજપ-AAPના ગણિત ઉંધા પાડવાની …

અમદાવાદ પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસે પાથરણાવાળા બહેનને મેદાને ઉતાર્યા, ભાજપ-AAPના ગણિત ઉંધા પાડવાની ...

અરુણાચલ અમારું છે અને રહેશે, કાલ્પનિક નામો રાખવાથી કંઈ નહીં થાય: ભારતનો ચીનને જડબાતોડ જવાબ | india m…

અરુણાચલ અમારું છે અને રહેશે, કાલ્પનિક નામો રાખવાથી કંઈ નહીં થાય: ભારતનો ચીનને જડબાતોડ જવાબ | india m...

નસવાડીમાં કરુણ ઘટના, કાંધા ગામે ધાબા પર કામ કરતા શ્રમિકને હાઈ ટેન્શન લાઈનનો કરંટ લાગતા મોત | Naswadi…

નસવાડીમાં કરુણ ઘટના, કાંધા ગામે ધાબા પર કામ કરતા શ્રમિકને હાઈ ટેન્શન લાઈનનો કરંટ લાગતા મોત | Naswadi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મોબાઇલમાં ઓનલાઇન ક્રિક્રેટનો સટ્ટો રમાડતો યુવક ઝડપાયો | Emén alúwél a kúna pwe a fiti urumot wóón In…

મોબાઇલમાં ઓનલાઇન ક્રિક્રેટનો સટ્ટો રમાડતો યુવક ઝડપાયો | Emén alúwél a kúna pwe a fiti urumot wóón In…

9 months ago
કેરળમાં ભાજપે ‘સોનિયા ગાંધી’ને ચૂંટણી મેદાને ઉતાર્યા, કોંગ્રેસ સહિત મતદારો પણ વિચારમાં પડી ગયા!

કેરળમાં ભાજપે ‘સોનિયા ગાંધી’ને ચૂંટણી મેદાને ઉતાર્યા, કોંગ્રેસ સહિત મતદારો પણ વિચારમાં પડી ગયા!

6 months ago
રૂપિયામાં રૅકોર્ડ કડાકો: ડૉલર સામે પ્રથમવાર 95ને પાર, RBIની દખલ છતાં કેમ તૂટ્યું ભારતીય ચલણ? | India…

રૂપિયામાં રૅકોર્ડ કડાકો: ડૉલર સામે પ્રથમવાર 95ને પાર, RBIની દખલ છતાં કેમ તૂટ્યું ભારતીય ચલણ? | India…

2 months ago
નડિયાદ-ડભાણ રોડ ઉપર ફોરવ્હીલે બાઈકને ટક્કર મારતા ચાલકનું મોત | Driver dies after four wheeler hits b…

નડિયાદ-ડભાણ રોડ ઉપર ફોરવ્હીલે બાઈકને ટક્કર મારતા ચાલકનું મોત | Driver dies after four wheeler hits b…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News