gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

કોરોના કાળની જેમ શું ફરી બેંક લોનના હપ્તા ભરવામાં રાહત મળશે? RBIએ આપ્યું મોટું નિવેદન | Loan Morator…

G METRO NEWS by G METRO NEWS
April 13, 2026
in Business
0 0
0
કોરોના કાળની જેમ શું ફરી બેંક લોનના હપ્તા ભરવામાં રાહત મળશે? RBIએ આપ્યું મોટું નિવેદન | Loan Morator…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Loan Moratorium : મધ્ય પૂર્વમાં વધતા તણાવ અને અમેરિકા-ઈરાન યુદ્ધની સીધી અસર હવે ભારતીય ઉદ્યોગ જગત પર પડવા લાગી છે. ખાસ કરીને સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSMEs) આર્થિક ઝટકાનો સામનો કરી રહ્યા છે. આ પરિસ્થિતિમાં ઇન્ડિયન બેંક્સ એસોસિએશન (IBA) એ નાના વેપારીઓને બચાવવા માટે ‘ઓપ્ટ-ઈન’ રિપેમેન્ટ મોરેટોરિયમ (લોનના હપ્તા ભરવામાં હંગામી રાહત) નો પ્રસ્તાવ મૂક્યો છે.

કેમ પડી રહી છે મોરેટોરિયમની જરૂર?

અમેરિકા-ઈરાન જંગને કારણે વૈશ્વિક સપ્લાય ચેઈન ખોરવાઈ છે. જેના કારણે MSME દ્વારા ઉત્પાદિત માલની માંગમાં ઘટાડો થઈ શકે છે. નિકાસમાં વિલંબ થવાથી વેપારીઓની કમાણી પર અસર પડી છે. લોન ચૂકવવાની ક્ષમતા ઘટતા નાના એકમો બંધ થવાનું જોખમ વધી ગયું છે.

બેંક સૂત્રોના જણાવ્યા અનુસાર, કોરોના કાળમાં જ્યારે RBI એ હપ્તા પર રોક લગાવી હતી, ત્યારે બેડ લોન (NPA) માં ધાર્યા કરતા ઓછો વધારો થયો હતો. આ સફળતાને જોતા, હાલના યુદ્ધના સંકટ સમયે પણ આવી રાહત આપવી અનિવાર્ય બની છે.

RBI નો જવાબ અને વર્તમાન સ્થિતિ

ભારતીય રિઝર્વ બેંકે (RBI) આ પ્રસ્તાવ પર ટૂંક સમયમાં નિર્ણય લેવાની ખાતરી આપી છે. નોંધનીય છે કે RBI એ નિકાસકારોને રાહત આપવા માટે પહેલેથી જ 30 જૂન સુધી એક્સપોર્ટ લોન પર છૂટ જાહેર કરેલી છે.

MSME પર દેવાનો ભાર

SIDBI ના ડિસેમ્બર 2025 ના રિપોર્ટ મુજબ MSME ક્ષેત્ર પર કુલ ₹67.6 લાખ કરોડ નું દેવું બાકી છે. ગયા વર્ષની સરખામણીએ લોનમાં 16% નો વધારો થયો છે. જોકે, લોનની ગુણવત્તામાં સુધારો થયો છે અને બાકી હપ્તાઓનો દર ઘટીને 1.87% ના સ્તરે પહોંચ્યો છે, જે છેલ્લા પાંચ વર્ષમાં સૌથી નીચો છે. કોરોના કાળ દરમિયાન RBI એ શરૂઆતમાં ત્રણ મહિના અને બાદમાં 31 ઓગસ્ટ, 2020 સુધી લોન મોરેટોરિયમ આપ્યું હતું. હવે જો ફરીથી આ નિર્ણય લેવામાં આવે, તો કરોડો નાના વેપારીઓને મોટી આર્થિક રાહત મળી શકે છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
વડોદરા: તાલીમ પૂર્ણ કરી ફ્રેશ થવા ગયેલા SRP જવાનનું હાર્ટ એટેકથી મોત! પરિવારમાં શોકનું મોજું | 27 Ye…

વડોદરા: તાલીમ પૂર્ણ કરી ફ્રેશ થવા ગયેલા SRP જવાનનું હાર્ટ એટેકથી મોત! પરિવારમાં શોકનું મોજું | 27 Ye...

જામનગરમાં રહેણાક મકાનમાં ચાલતા જુગારધામ પર એલસીબીનો દરોડો : પાંચ જુગારીઓ પકડાયા | LCB raids gambling…

જામનગરમાં રહેણાક મકાનમાં ચાલતા જુગારધામ પર એલસીબીનો દરોડો : પાંચ જુગારીઓ પકડાયા | LCB raids gambling...

જામનગર નજીક દડીયા ગામમાં પાણીનો ટાંકો તોડી નાખનાર SRP ગ્રૂપના જવાને પાડોશી દંપતિને ધાક ધમકી આપ્યાની …

જામનગર નજીક દડીયા ગામમાં પાણીનો ટાંકો તોડી નાખનાર SRP ગ્રૂપના જવાને પાડોશી દંપતિને ધાક ધમકી આપ્યાની ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

૪૬ કરોડની છેતરપિંડી કેસમાં રાહી કોટકની જામીન અરજી રદ | Rahi Kotak’s bail application rejected in Rs …

૪૬ કરોડની છેતરપિંડી કેસમાં રાહી કોટકની જામીન અરજી રદ | Rahi Kotak’s bail application rejected in Rs …

12 months ago
મહારાષ્ટ્ર ચૂંટણીમાં થઈ ગેરરીતિ, આ રહ્યા પુરાવા: રાહુલ ગાંધીનો ભાજપ અને ચૂંટણી પંચ પર આરોપ | rahul g…

મહારાષ્ટ્ર ચૂંટણીમાં થઈ ગેરરીતિ, આ રહ્યા પુરાવા: રાહુલ ગાંધીનો ભાજપ અને ચૂંટણી પંચ પર આરોપ | rahul g…

11 months ago
પહલગામ હુમલા બાદ પાક. આતંકી સંગઠનો-હમાસ વચ્ચે અનેક બેઠકો | After Pahalgam attack several meetings we…

પહલગામ હુમલા બાદ પાક. આતંકી સંગઠનો-હમાસ વચ્ચે અનેક બેઠકો | After Pahalgam attack several meetings we…

3 months ago
ગાંધીનગર કોર્પોરેશન રાજ્યનું સૌપ્રથમ ગેસ આધારિત એનિમલ ક્રિમેટોરિયમ શરૃ કરશે | Gandhinagar Corporatio…

ગાંધીનગર કોર્પોરેશન રાજ્યનું સૌપ્રથમ ગેસ આધારિત એનિમલ ક્રિમેટોરિયમ શરૃ કરશે | Gandhinagar Corporatio…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News