gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા: તાલીમ પૂર્ણ કરી ફ્રેશ થવા ગયેલા SRP જવાનનું હાર્ટ એટેકથી મોત! પરિવારમાં શોકનું મોજું | 27 Ye…

G METRO NEWS by G METRO NEWS
April 13, 2026
in GUJARAT
0 0
0
વડોદરા: તાલીમ પૂર્ણ કરી ફ્રેશ થવા ગયેલા SRP જવાનનું હાર્ટ એટેકથી મોત! પરિવારમાં શોકનું મોજું | 27 Ye…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Young SRP Trainee Dies After Chest Pain In Vadodara: રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી નાની ઉંમરે હાર્ટ એટેક આવવાના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. આવી જ એક હૃદયદ્રાવક ઘટના વડોદરામાં બની છે, SRP ગ્રુપ-9માં તાલીમ લઈ રહેલા 27 વર્ષીય લોકરક્ષક જવાનનું છાતીમાં દુ:ખાવા બાદ મોત નીપજ્યું છે.

તાલીમ બાદ અચાનક તબિયત લથડી

મળતી માહિતી અનુસાર, રાજપીપળા નજીકના તિલકવાડાના રહેવાસી  દીપકકુમાર બારીયા SRP ગ્રુપ-9માં ગત 15મી માર્ચથી લોકરક્ષક તરીકેની તાલીમ લઈ રહ્યા હતા. છેલ્લા ચાર અઠવાડિયાથી તે સઘન તાલીમમાં વ્યસ્ત હતા. સવારનું ટ્રેનિંગ સત્ર પૂરું થયા બાદ તે અન્ય સાથી જવાનો સાથે કપડાં બદલવા અને ફ્રેશ થવા ગયા હતા. આ દરમિયાન અચાનક તેને છાતીમાં તીવ્ર દુ:ખાવો ઉપડ્યો હતો.

આ પણ વાંચો: ચાંદખેડા ઢોસાકાંડઃ પોલીસે શરૂ કરી માતાની પૂછપરછ, બાળકીઓના મોતનો એફએસએલનો રિપોર્ટ આજે આવશે!

સારવાર મળે તે પહેલા જ ઢળી પડ્યા

દીપકકુમારે છાતીમાં દુ:ખાવાની જાણ સાથી જવાનોને કરી હતી. સ્થિતિ ગંભીર જણાતા તેમને તાત્કાલિક SRPની ડિસ્પેન્સરીમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરને બતાવવા માટે કેસ કઢાવી રહ્યા હતા, આ દરમિયાન તે અચાનક ઢળી પડ્યા હતા. હાજર ડોક્ટરોએ તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી બોટલ ચડાવ્યા બાદ વધુ સારવાર અર્થે એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડ્યા હતા, પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું.

હાર્ટ એટેકની આશંકા

પ્રાથમિક તબીબી તપાસમાં યુવાન જવાનનું મોત હાર્ટ એટેકને કારણે થયું હોવાની પ્રબળ શક્યતા સેવાઈ રહી છે. જોકે, પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ મૃત્યુનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે. માત્ર 27 વર્ષની ઉંમરે દેશસેવા માટે સજ્જ થઈ રહેલા આશાસ્પદ જવાનના નિધનને પગલે SRP કેમ્પસ સહિત તેમના વતન રાજપીપળામાં ભારે ગમગીની છવાઈ ગઈ છે. સાથી જવાનોએ પણ પોતાના મિત્રને ગુમાવતા ઘેરો શોક વ્યક્ત કર્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારત એટલે માત્ર નકશો નહીં, ‘ભારત પુરુષ’ છે પૂ. મોરારિબાપુ
GUJARAT

ભારત એટલે માત્ર નકશો નહીં, ‘ભારત પુરુષ’ છે પૂ. મોરારિબાપુ

October 10, 2026
Saira Banu Remembers Nana Patekar, Recalls Heartwarming Anecdote From His Best Actor Win for Krantiv…
GUJARAT

Saira Banu Remembers Nana Patekar, Recalls Heartwarming Anecdote From His Best Actor Win for Krantiv…

October 10, 2026
KATRINA KAIF MARKS KAY BEAUTY’S FIRST YEAR IN THE UK
GUJARAT

KATRINA KAIF MARKS KAY BEAUTY’S FIRST YEAR IN THE UK

October 10, 2026
Next Post
જામનગરમાં રહેણાક મકાનમાં ચાલતા જુગારધામ પર એલસીબીનો દરોડો : પાંચ જુગારીઓ પકડાયા | LCB raids gambling…

જામનગરમાં રહેણાક મકાનમાં ચાલતા જુગારધામ પર એલસીબીનો દરોડો : પાંચ જુગારીઓ પકડાયા | LCB raids gambling...

જામનગર નજીક દડીયા ગામમાં પાણીનો ટાંકો તોડી નાખનાર SRP ગ્રૂપના જવાને પાડોશી દંપતિને ધાક ધમકી આપ્યાની …

જામનગર નજીક દડીયા ગામમાં પાણીનો ટાંકો તોડી નાખનાર SRP ગ્રૂપના જવાને પાડોશી દંપતિને ધાક ધમકી આપ્યાની ...

વડોદરાના સમામાં પુનમ નગર ચાર રસ્તા નજીક લક્ઝરી બસની ટક્કર વાગતા મંદિરનો શેડ ધરાશાયી, મહિલાનો બચાવ | …

વડોદરાના સમામાં પુનમ નગર ચાર રસ્તા નજીક લક્ઝરી બસની ટક્કર વાગતા મંદિરનો શેડ ધરાશાયી, મહિલાનો બચાવ | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લાલપુર પોલીસ સ્ટેશનના અલગ-અલગ કોર્ટના સજા વોરંટના નાસતા ફરતા ૩ આરોપીઓ ઝડપાયા | 3 accused caught whil…

લાલપુર પોલીસ સ્ટેશનના અલગ-અલગ કોર્ટના સજા વોરંટના નાસતા ફરતા ૩ આરોપીઓ ઝડપાયા | 3 accused caught whil…

11 months ago
દક્ષિણ કોરિયાના એરફોર્સના વિમાનોનું જામનગર એરફોર્સ સ્ટેશને ટૂંકું રોકાણ | South Korean Air Force air…

દક્ષિણ કોરિયાના એરફોર્સના વિમાનોનું જામનગર એરફોર્સ સ્ટેશને ટૂંકું રોકાણ | South Korean Air Force air…

8 months ago
નર્મદા: તિલકવાડામાં પરિક્રમાવાસીઓ પર શ્વાનનો આતંક, 16 શ્રદ્ધાળુઓને બચકા ભર્યા | Narmada Parikrama: 1…

નર્મદા: તિલકવાડામાં પરિક્રમાવાસીઓ પર શ્વાનનો આતંક, 16 શ્રદ્ધાળુઓને બચકા ભર્યા | Narmada Parikrama: 1…

7 months ago
MPમાં ધોળા દિવસે કિડનેપિંગથી હડકંપ! ગ્રામીણોએ 20 કિમી પીછો કરી વિદ્યાર્થિનીને બચાવી | school girl ki…

MPમાં ધોળા દિવસે કિડનેપિંગથી હડકંપ! ગ્રામીણોએ 20 કિમી પીછો કરી વિદ્યાર્થિનીને બચાવી | school girl ki…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News