gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ભારત સાથે વેપાર અટકી પડતા પાકિસ્તાન હવે અન્ય દેશો તરફ નજર દોડાવશે | Pakistan will now look to other …

G METRO NEWS by G METRO NEWS
April 27, 2025
in Business
0 0
0
ભારત સાથે વેપાર અટકી પડતા પાકિસ્તાન હવે અન્ય દેશો તરફ નજર દોડાવશે | Pakistan will now look to other …
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : પહલગામ હુમલા બાદ ભારતે પાકિસ્તાન સાથે વેપાર વ્યવહાર અટકાવી દેતા પાકિસ્તાન માટે સ્થિતિ પડકારરૂપ બની જવાની ફેડરેશન ઓફ ઈન્ડિયન એકસપોર્ટ ઓર્ગેનાઈઝેશન દ્વારા જણાવાયું છે. જરૂરી માલસામાન મેળવવા તેણે અન્ય દૂરના દેશો તરફ નજર દોડાવવી પડશે. 

બન્ને પાડોશી દેશો વચ્ચે વેપાર સંબંધો આમપણ તાણભર્યા રહ્યા છે અને નવા ઘટનાક્રમોથી સ્થિતિ વધુ કથળશે એમ ઓર્ગેનાઈઝેશનના સુત્રોએ જણાવ્યું હતું. પાકિસ્તાનનું અર્થતંત્ર આમપણ ડામાડોળ સ્થિતિમાં છેે ત્યારે ભારત ખાતે તેની નિકાસ ઘટી જવાના કિસ્સામાં તેને જ વધુ માર પડવાની શકયતા રહેલી છે.

અન્ય દેશોની સરખામણીએ પાકિસ્તાનને ભારત ખાતેથી ફાર્મા તથા ઓર્ગેનિક રસાયણો પ્રમાણમાં સસ્તા મળી રહેતા હતા. ભારત ખાતેથી આયાત કરવાનું તેને લોજિસ્ટિક રીતે ઓછું ખર્ચાળ રહે છે. ફાર્મા તથા કેમિકલ્સ જેવા મહત્વના માલસામાન મેળવવા પાકિસ્તાન હવે અન્યત્ર નજર દોડાવવી પડશે એમ પણ સુત્રોએ ઉમેર્યું હતું. 

૨૦૧૯ પુલાવામા હુમલા બાદ બન્ને દેશો વચ્ચેના વેપાર સંબંધો તાણભર્યા રહ્યા છે અને ભારતે પાકિસ્તાનનું મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો પાછો ખેંચી લીધો હતો અને પાકિસ્તાન ખાતેથી થતી આયાત પર ૨૦૦ ટકા ડયૂટી લાગુ કરી હતી. 

ફાર્મા, કેમિકલ્સ, કોટન, ચા, ટોમેટો વગેરેની પાકિસ્તાન ત્રીજા દેશ ખાતેથી આયાત કરવી પડશે.

પાકિસ્તાન સાથેના સંબંધો અટકાવી દેવાતા ભારત-પાકિસ્તાન વેપાર વ્યવહાર પણ અટકી ગયા છે. ખાસ કરીને અટ્ટારી-વાઘા કોરિડોર માલસામાનની અવરજવર માટે મુખ્ય માર્ગ છે  જે હવે અટકી પડયો છે.  

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેલેન્ટાઇન ડે સમયે ઇ-કોમર્સ ક્ષેત્રે વેચાણમાં 60 ટકાનો વધારો | E commerce sales increase by 60 perce…
Business

વેલેન્ટાઇન ડે સમયે ઇ-કોમર્સ ક્ષેત્રે વેચાણમાં 60 ટકાનો વધારો | E commerce sales increase by 60 perce…

February 14, 2026
જનરલ ડબ્બામાં મુસાફરી કરતા લોકોને રાહત! હવે મળશે 1st AC કોચ જેવી સફાઈ! | Indian Railways Reform 2026…
Business

જનરલ ડબ્બામાં મુસાફરી કરતા લોકોને રાહત! હવે મળશે 1st AC કોચ જેવી સફાઈ! | Indian Railways Reform 2026…

February 14, 2026
પહેલીવાર લઈ રહ્યા છો ક્રેડિટ કાર્ડ? તો જાણીલો 4 જરૂરી વાતો, નહીંતર ક્રેડિટ સ્કોર બગડશે! | Credit Car…
Business

પહેલીવાર લઈ રહ્યા છો ક્રેડિટ કાર્ડ? તો જાણીલો 4 જરૂરી વાતો, નહીંતર ક્રેડિટ સ્કોર બગડશે! | Credit Car…

February 14, 2026
Next Post
વિદેશી કંપનીઓને ન્યુક્લિયર પ્લાન્ટમાં 49 ટકા FDIને મંજૂરી અપાશે | Foreign companies will be allowed …

વિદેશી કંપનીઓને ન્યુક્લિયર પ્લાન્ટમાં 49 ટકા FDIને મંજૂરી અપાશે | Foreign companies will be allowed ...

બફર સ્ટોક ઊભો કરવા બજાર ભાવે કઠોળની ખરીદી કરવા માટે વિચારણા | Consideration to purchase pulses at ma…

બફર સ્ટોક ઊભો કરવા બજાર ભાવે કઠોળની ખરીદી કરવા માટે વિચારણા | Consideration to purchase pulses at ma...

નવા સપ્તાહમાં સેન્સેક્સ 78000 નીચે બંધ થતાં 77222 જોવાશે | Sensex to close below 78000 at 77222 in n…

નવા સપ્તાહમાં સેન્સેક્સ 78000 નીચે બંધ થતાં 77222 જોવાશે | Sensex to close below 78000 at 77222 in n...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘તું મારી નહીં તો બીજાની પણ નહીં થવા દઉં…’, ભુજના ઢોરી ગામે 28 વર્ષીય યુવતીની પ્રેમીએ કરી હત્યા | …

‘તું મારી નહીં તો બીજાની પણ નહીં થવા દઉં…’, ભુજના ઢોરી ગામે 28 વર્ષીય યુવતીની પ્રેમીએ કરી હત્યા | …

3 months ago
બાળકોની ગંભીર કરતૂત, મુઝફ્ફરનગરમાં વંદે ભારત ટ્રેન પર કર્યો પથ્થમારો, ફરિયાદ નોંધાઈ

બાળકોની ગંભીર કરતૂત, મુઝફ્ફરનગરમાં વંદે ભારત ટ્રેન પર કર્યો પથ્થમારો, ફરિયાદ નોંધાઈ

7 months ago
ખેડૂતો સાવધાન! માવઠાની આગાહી વચ્ચે સરકારની નવી ગાઈડલાઈન જાહેર, પાક બચાવવા આટલું ખાસ કરજો | Governmen…

ખેડૂતો સાવધાન! માવઠાની આગાહી વચ્ચે સરકારની નવી ગાઈડલાઈન જાહેર, પાક બચાવવા આટલું ખાસ કરજો | Governmen…

2 months ago
ડોક્ટર બનવાની ઇચ્છા ધરાવતી ડીંડોલીની ધો.12 સાયન્સની વિદ્યાર્થિનીનો આપઘાત | Dindoli’s Std 12 science …

ડોક્ટર બનવાની ઇચ્છા ધરાવતી ડીંડોલીની ધો.12 સાયન્સની વિદ્યાર્થિનીનો આપઘાત | Dindoli’s Std 12 science …

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News