gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વિશ્વ વિખ્યાત સુદામા મંદિરે અખાત્રીજે ચરણસ્પર્શ મહોત્સવ | Akhatrije Charansparsha Mahotsav at the wo…

G METRO NEWS by G METRO NEWS
April 14, 2026
in GUJARAT
0 0
0
વિશ્વ વિખ્યાત સુદામા મંદિરે અખાત્રીજે ચરણસ્પર્શ મહોત્સવ | Akhatrije Charansparsha Mahotsav at the wo…
2
VIEWS
Share on FacebookShare on Twitter

ચરણ સ્પર્શથી દરિદ્રતા દૂર થતી હોવાની આસ્થા : ગર્ભગૃહમાં સવારે 6થી રાતના 8 વાગ્યા સુધી ભક્તોને પ્રવેશ : તડામાર તૈયારીઓનો પ્રારંભ

પોરબંદર, : પોરબંદર સ્થિત વિશ્વ વિખ્યાત સુદામા મંદિરે યોજાનાર અખાત્રીજ ચરણ સ્પર્શ મહોત્સવને લઇને તડામાર તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. મહંત પરિવાર દ્વારા ભક્તોને ઉત્તમ સુવિધા મળે તે માટે વ્યાપક આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

તા. 19, રવિવારના રોજ અખાત્રીજના પાવન દિવસે વહેલી સવારે 6 વાગ્યાથી નિજ મંદિરમાં ભક્તોને પ્રવેશ આપવામાં આવશે, જે રાત્રે 8 વાગ્યા સુધી ચાલુ રહેશે. વર્ષમાં માત્ર એક જ વખત મળતા આ પવિત્ર અવસરે દેશ-વિદેશમાંથી આવનારા હજારો સુદામાભક્તોને ભગવાન શ્રીકૃષ્ણના અખંડ મિત્ર શ્રી સુદામાજીના ચરણસ્પર્શ કરવાનો દિવ્ય લ્હાવો મળશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતમાં મિની વાવાઝોડા સાથે તોફાની વરસાદ: અનેક જિલ્લાઓમાં વૃક્ષો ધરાશાયી, વીજળી ગુલ થતાં અંધારપટ | …
GUJARAT

June 2, 2026
દેવભૂમિ દ્વારકા: શિવરાજપુર બીચ જવાના હોવ તો ચેતજો! 30મી જુલાઈ સુધી નાહવા પર પ્રતિબંધ | Dwarka’s Blue…

મહેસાણામાં કોંગ્રેસની સમીક્ષા બેઠકમાં IB અધિકારીઓ ઘૂસી જતાં ભારે હોબાળો, કોંગ્રેસનો ટોણો-‘પોલીસ કેસર…

Next Post
નોઇડાના કારીગરો કાળઝાળ : ભારે હિંસા | Noida artisans in chaos: Heavy violence

ધાક જમાવવા લાકડીના ફટકા મારતા યુવક લોહી લુહાણ | Emén alúwél ra wichi ren efóch wok pwe epwe eniwokku…

ધાક જમાવવા લાકડીના ફટકા મારતા યુવક લોહી લુહાણ | Emén alúwél ra wichi ren efóch wok pwe epwe eniwokku...

કૃષ્ણનગર અને અસલાલી પોલીસે ૨૦-૨૦ ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા બે શખ્સે પકડયા | Ekkewe polis ra turufi …

કૃષ્ણનગર અને અસલાલી પોલીસે ૨૦-૨૦ ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા બે શખ્સે પકડયા | Ekkewe polis ra turufi ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરત તંત્રનું ટેન્શન વધ્યું, કર્મચારીઓના વલણના કારણે વસ્તી ગણતરીની કામગીરી અટકી ! | Surat Authoritie…

2 weeks ago
સંઘવી એન્ડ સન્સ’: પિતા-પુત્રના સંબંધોની હ્રદયસ્પર્શી કહાણી કાલે સિનેમાઘરોમાં

11 months ago
જામનગર ભાજપમાં ‘જૂના જોગીઓ’ની અવગણનાથી ‘અમે વખારમાં’ની ટીખળ | Jamnagar BJP’s ‘we are in the warehous…

1 month ago
મહિલા પર ગેંગરેપ કરનાર ૩ હેવાનોની પોલીસે વાયરલેસથી બોટને પરત બોલાવી અટકાયત કરી | Police arrested 3 m…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News