gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચરનારા પરિણીત આરોપીની જામીન અરજી રદ | Bail application of married accuse…

G METRO NEWS by G METRO NEWS
April 14, 2026
in GUJARAT
0 0
0
પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચરનારા પરિણીત આરોપીની જામીન અરજી રદ | Bail application of married accuse…
5
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા : સગીરના પ્રેમજાળમાં ફસાવી તેની સાથે દુષ્કર્મ આચરી ગર્ભવતી
બનાવવાના ચકચારી કેસમાં સંડોવાયેલા આરોપીએ જામીન અરજી મૂકતા અદાલતે અરજદારની અરજી
નામંજૂર કરી હતી.ન્યાયાધીશે ચૂકાદામાં નોંધ્યું હતું કે
, પોક્સો
જેવા ગંભીર કેસોમાં જ્યારે ટ્રાયલ નિર્ણાયક તબક્કે હોય ત્યારે આરોપીને જામીન પર
મુક્ત કરી શકાય નહીં. ભોગ બનનાર હોસ્ટાઇલ જાહેર થઇ હોવા  છતાં કેસની ગંભીરતા ઓછી થતી નથી.

કેસની વિગત એવી છે કે,વર્ષ ૨૦૨૫માં આરોપી રાજબાબુ મહતો વિરુદ્ધ પોક્સો
એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. જૂન ૨૦૨૫માં આરોપી 
સગીરાને લલચાવીને પોતાની કારમાં એક હોટલ પર લઈ ગયો હતો અને ત્યાં તેણે
શારીરિક સંબંધ બાંધ્યો હતો. આ કરતૂતને કારણે સગીરા ગર્ભવતી બની ગઈ હતી અને અંતે
તેણે ગર્ભપાત કરાવવાની નોબત આવી હતી.આ ગુનામાં હાલ જેલમાં રહેલા આરોપી રાજાબાબુએ
જામીન અરજી મૂકતા તેની સુનાવણીમાં બચાવ પક્ષે રજૂઆત કરી હતી કે
, કેસની ટ્રાયલ દરમિયાન ભોગ બનનાર સગીરા હોસ્ટાઈલ થઈ ગઈ છે, તેથી આરોપીને જામીન મળવા જોઈએ.

જ્યારે સરકારી વકીલ એન.યુ. મકવાણાએ દલીલ કરી હતી કે,આરોપી
પોતે પરિણીત હોવા છતાં સગીરાને પ્રેમજાળમાં ફસાવી તેનું જીવન બરબાદ કર્યું છે.
ચાર્જશીટ દાખલ થયા પછી પણ સંજોગોમાં કોઈ ફેરફાર થયો નથી અને ગુનો અત્યંત ગંભીર
હોવાથી તેને જામીન ન આપવા જોઈએ.ન્યાયાધીશે બન્ને પક્ષની દલીલ સાંભળ્યા બાદ આરોપીની
જામીન અરજી નામંજૂર કરતા નોંધ્યું હતું કે
,અગાઉ પણ આરોપીની
જામીન અરજી હાઈકોર્ટ અને સેશન્સ કોર્ટ દ્વારા નકારવામાં આવી છે ત્યારે ગુનાની
ગંભીરતા જોતા જામીન આપવા યોગ્ય જણાતું નથી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

શ્રી ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ, તળાજા દ્વારા શસ્ત્ર અને શાસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયો
GUJARAT

શ્રી ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ, તળાજા દ્વારા શસ્ત્ર અને શાસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયો

October 20, 2026
ભુંભલી ગામે ક્ષત્રિય આહીર સમાજ દ્વારા ભવ્ય શસ્ત્રપૂજન અને અશ્વપૂજન સમારોહ યોજાયો
GUJARAT

ભુંભલી ગામે ક્ષત્રિય આહીર સમાજ દ્વારા ભવ્ય શસ્ત્રપૂજન અને અશ્વપૂજન સમારોહ યોજાયો

October 20, 2026
વૈષ્ણોદેવી, અમરનાથ, શંકરાચાર્યજી અને કશ્યપ ઋષિ એ આ ક્ષેત્રના સ્વસ્તિક : શ્રી મોરારિબાપુ
GUJARAT

વૈષ્ણોદેવી, અમરનાથ, શંકરાચાર્યજી અને કશ્યપ ઋષિ એ આ ક્ષેત્રના સ્વસ્તિક : શ્રી મોરારિબાપુ

October 20, 2026
Next Post
કેનેડા મોકલવાના નામે યુવક પાસે 17લાખ પડાવનાર કારેલીબાગના એજન્ટ સામે ગુનો | fraud of rs 17 lakhs on t…

કેનેડા મોકલવાના નામે યુવક પાસે 17લાખ પડાવનાર કારેલીબાગના એજન્ટ સામે ગુનો | fraud of rs 17 lakhs on t...

એક્સપ્રેસ હાઇવે પરથી સિનિયર સિટિઝનની લાશ મળી | Senior citizen’s body found on expressway

એક્સપ્રેસ હાઇવે પરથી સિનિયર સિટિઝનની લાશ મળી | Senior citizen's body found on expressway

આજવારોડ પર દારૃ પીને મર્સિડીઝ કાર ચલાવતા વેપારીએ દંપતીને અડફેટે લીધું | On Aajwar Road Drunk busines…

આજવારોડ પર દારૃ પીને મર્સિડીઝ કાર ચલાવતા વેપારીએ દંપતીને અડફેટે લીધું | On Aajwar Road Drunk busines...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમેરિકાને ખુશ કરવા મોટો નિર્ણય લેવાની તૈયારીમાં ભારત: ગૂગલ અને મેટાને થશે ખાસ ફાયદો | google meta in…

અમેરિકાને ખુશ કરવા મોટો નિર્ણય લેવાની તૈયારીમાં ભારત: ગૂગલ અને મેટાને થશે ખાસ ફાયદો | google meta in…

2 years ago
ગુજરાતના 26 લોકસભા સાંસદોએ પણ 384 કરોડની ગ્રાન્ટ મેળવી છતાં 82.47 કરોડ જ ખર્ચ્યા | gujarat mps lag i…

ગુજરાતના 26 લોકસભા સાંસદોએ પણ 384 કરોડની ગ્રાન્ટ મેળવી છતાં 82.47 કરોડ જ ખર્ચ્યા | gujarat mps lag i…

5 months ago
‘પાકિસ્તાન શાંતિ નથી ઈચ્છતું, ભારત જડબાતોડ જવાબ આપવા રહે તૈયાર’, મોહન ભાગવતનું મોટું નિવેદન | RSS Ch…

‘પાકિસ્તાન શાંતિ નથી ઈચ્છતું, ભારત જડબાતોડ જવાબ આપવા રહે તૈયાર’, મોહન ભાગવતનું મોટું નિવેદન | RSS Ch…

12 months ago
અનામતનો આ ખેલ જોઈ CJI ખુદ ચોંક્યા, કહ્યું – આ તો નવા જ પ્રકારનો ફ્રોડ | Supreme Court Chief Justice …

અનામતનો આ ખેલ જોઈ CJI ખુદ ચોંક્યા, કહ્યું – આ તો નવા જ પ્રકારનો ફ્રોડ | Supreme Court Chief Justice …

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News