gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતના 26 લોકસભા સાંસદોએ પણ 384 કરોડની ગ્રાન્ટ મેળવી છતાં 82.47 કરોડ જ ખર્ચ્યા | gujarat mps lag i…

G METRO NEWS by G METRO NEWS
May 25, 2026
in GUJARAT
0 0
0
ગુજરાતના 26 લોકસભા સાંસદોએ પણ 384 કરોડની ગ્રાન્ટ મેળવી છતાં 82.47 કરોડ જ ખર્ચ્યા | gujarat mps lag i…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Lok Sabha MP grant: ગુજરાતમાંથી રાજ્યસભાની જેમ લોકસભાના સાંસદો પણ તેમને મળેલી ગ્રાન્ટનો ઉપયોગ કરવામાં ઉણા ઉતર્યા હોય તેવું ચિત્ર સામે આવી રહ્યું છે. 18મી લોકસભાને ચોથી જૂને 3 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે. ગુજરાતમાંથી ચૂંટાયેલા 26 સાંસદો દ્વારા કુલ રૂપિયા 384 કરોડની ગ્રાન્ટમાંથી રૂપિયા 82.47 કરોડ જ ખર્ચવામાં આવ્યા છે. આમ, રાજ્યના સાંસદો તેમને મળેલી ગ્રાન્ટમાંથી 21 ટકાનો જ ઉપયોગ કરી શક્યા છે. 

ગ્રાન્ટના ખર્ચ અને ટેન્ડરની પ્રક્રિયા

લોકસભાના સાંસદોને મેમ્બર ઓફ પાર્લામેન્ટ લોકલ એરિયા ડેવલપમેન્ટ સ્કીમ હેઠળ વિકાસ કામ માટે રૂપિયા 5 કરોડની ગ્રાન્ટ દર વર્ષે ફાળવવામાં આવે છે. આ રકમથી આશરે 5 વર્ષના કાર્યકાળમાં રૂપિયા 25 કરોડના વિકાસ કામો ભલામણ કરી શકે છે. સાંસદ દ્વારા માત્ર કામની ભલામણ કરવામાં આવે છે. ખર્ચ અને ટેન્ડર પ્રક્રિયા જિલ્લા કલેક્ટર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, સંબંધિત સરકારી વિભાગ દ્વારા કરવામાં આવે છે. મિનિસ્ટરી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઈમ્પ્લિમેન્ટેશન દ્વારા યોજનાની દેખરેખ થાય છે.

ગ્રાન્ટ ખર્ચવામાં મનસુખ વસાવા મોખરે

ગુજરાતના સાંસદોમાંથી મળેલી ગ્રાન્ટમાંથી સૌથી વધુ રકમ ખર્ચવામાં ભરૂચના મનસુખ વસાવા મોખરે છે. તેમણે મળેલી 14.70 કરોડની ગ્રાન્ટમાંથી 5.75 કરોડ તેમણે ખર્ચ્યા છે. આમ, તેમણે 39.1 ટકા રકમનો ઉપયોગ કરેલો છે. મળેલી ગ્રાન્ટમાંથી સૌથી વધુ રકમ kharchvaamaa પાટણના ભરતસિંહ ડાભી 37.94 ટકા સાથે બીજા, અમરેલીના ભરત સુતરિયા 34.61 ટકા સાથે ત્રીજા, નવસારીના સી.આર. પાટીલ 33.83 ટકા ચોથા, જૂનાગઢના રાજેશ ચુડાસમા 31.50 ટકા સાથે પાંચમાં સ્થાને છે.

15%થી ઓછો ખર્ચ કરનારા સાંસદો

15 ટકાથી પણ ઓછી રકમ ખર્ચી હોય તેવા સાંસદોમાં ગાંધીનગરના અમિત શાહ, Ahmedabad પશ્ચિમના દિનેશ મકવાણા, Ahmedabad પૂર્વના હસમુખ પટેલ, દાહોદના જસવંતસિંહ ભાભોર, બનાસકાંઠાનાં ગેનીબેન ઠાકોર, પંચમહાલના રાજપાલસિંહ જાદવ, જામનગરનાં પૂનમ માડમ, પોરબંદરના ડૉ. મનસુખ માંડવિયા, બારડોલીના પ્રભુભાઈ વસાવાનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: આજે સોરઠની મધમીઠી ‘કેસર કેરી’ નો 92મો નામકરણ દિવસ, ‘સાલેભાઈની આંબડી’ માંથી ‘કેસર’ બનવાની શાહી સફર

ગુજરાતના 26 લોકસભા સાંસદોએ પણ 384 કરોડની ગ્રાન્ટ મેળવી છતાં 82.47 કરોડ જ ખર્ચ્યા 2 - image

ગુજરાતના 26 લોકસભા સાંસદોએ પણ 384 કરોડની ગ્રાન્ટ મેળવી છતાં 82.47 કરોડ જ ખર્ચ્યા 3 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક
GUJARAT

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક

October 9, 2026
DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…
GUJARAT

DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…

October 9, 2026
જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…
GUJARAT

જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…

October 9, 2026
Next Post
આણંદ જિલ્લા પંચાયતમાં દાવ થયો, ભાજપની બહુમતી છતાં કોંગ્રેસના પ્રમુખ, ટેક્નિકલ ભૂલ ભારે પડી! | BJP Lo…

આણંદ જિલ્લા પંચાયતમાં દાવ થયો, ભાજપની બહુમતી છતાં કોંગ્રેસના પ્રમુખ, ટેક્નિકલ ભૂલ ભારે પડી! | BJP Lo...

આજે સોરઠની મધમીઠી ‘કેસર કેરી’ નો 92મો નામકરણ દિવસ, ‘સાલેભાઈની આંબડી’ માંથી ‘કેસર’ બનવાની શાહી સફર | …

આજે સોરઠની મધમીઠી 'કેસર કેરી' નો 92મો નામકરણ દિવસ, 'સાલેભાઈની આંબડી' માંથી 'કેસર' બનવાની શાહી સફર | ...

પૈસા પૂરા પણ પેટ્રોલ-ડીઝલ અધૂરું, પેટ્રોલપંપ પર ‘ડિજિટલ લૂંટ’, આપદા બની અવસર | Fuel Crisis Turns Int…

પૈસા પૂરા પણ પેટ્રોલ-ડીઝલ અધૂરું, પેટ્રોલપંપ પર 'ડિજિટલ લૂંટ', આપદા બની અવસર | Fuel Crisis Turns Int...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચાર ચાર દિવસ સુધી બેન્ક ખાતેદારોને પૈસા જમા ન મળ્યાની ફરિયાદો વધી | constant clearing becomes an iss…

અડધો કિલો સોનાના દાગીના સાથે રીઢા ચોર ઝડપાયા ઃ ચાર ગુનાની કબૂલાત | Habitual thief caught with half a…

8 months ago
કેરલમ, આસામ અને પુડ્ડુચેરીમાં મતદાન શરૂ; ક્યાંક સત્તાની હેટ્રિકની આશા તો ક્યાંક વનવાસ ખતમ કરવા મથામણ…

કેરલમ, આસામ અને પુડ્ડુચેરીમાં મતદાન શરૂ; ક્યાંક સત્તાની હેટ્રિકની આશા તો ક્યાંક વનવાસ ખતમ કરવા મથામણ…

6 months ago
તરસાલીના ફાર્મ હાઉસ બહાર કારમાંથી 3000 ડોલર અને 6 બેગો ચોરનાર રીઢો આરોપી પકડાયો | accused caught in …

તરસાલીના ફાર્મ હાઉસ બહાર કારમાંથી 3000 ડોલર અને 6 બેગો ચોરનાર રીઢો આરોપી પકડાયો | accused caught in …

7 months ago
નીતિશ કુમારે MLC પદ છોડ્યું પણ CM પદ અંગે સસ્પેન્સ, બિહારના રાજકારણમાં ઉથલપાથલ | Nitish Kumar Resign…

નીતિશ કુમારે MLC પદ છોડ્યું પણ CM પદ અંગે સસ્પેન્સ, બિહારના રાજકારણમાં ઉથલપાથલ | Nitish Kumar Resign…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News