gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સોયાબીન, કપાસ તથા કઠોળના ઉત્પાદન સામે જોખમ | Threat to soybean cotton and pulse production

G METRO NEWS by G METRO NEWS
April 15, 2026
in Business
0 0
0
સોયાબીન, કપાસ તથા કઠોળના ઉત્પાદન સામે જોખમ | Threat to soybean cotton and pulse production
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : દેશમાં ૨૦૨૬નું ચોમાસુ સામાન્ય કરતા નીચુ રહેવાની સ્થિતિમાં કઠોળ, સોયાબીન તથા કપાસના ઉત્પાદન પર પ્રતિકૂળ અસર પડવાની શકયતા નકારાતી નથી. આ પાક એવા છે જે વધુ પડતા એવા રાજ્યોમાં થાય છે જ્યાં સિંચાઈ સુવિધા નબળી છે અને તેના માટે વરસાદ પર વધુ નિર્ભરતા રાખવી પડે છે. જો કે ચોખાના ઉત્પાદન પર કદાચ મોટી અસર જોવા નહીં મળે. યુદ્ધને કારણે માર્ચનો ફુગાવો આમપણ વધીને આવ્યો છે ત્યારે નબળા વરસાદથી  ભારત જેવા ઊંચી માગ સાથેના દેશમાં સ્થિતિ કઠીન બની શકે છે તેવી ચિંતા વ્યકત કરવામાં આવી રહી છે. 

વર્તમાન વર્ષના ચોમાસામાં વરસાદનું પ્રમાણ લાંબા ગાળાની સરેરાશના ૯૨ ટકા રહેવા ભારતીય હવામાન વિભાગે અનુમાન મૂકયું છે. 

છેલ્લા ૨૬ વર્ષમાં આ સૌથી નબળી પ્રારંભિક ધારણાં છે. વરસાદની ખાધથી વાવણી, પાકની ઉપજ તથા ગ્રામ્ય માગ પર ગંભીર અસર પડી શકે છે એટલું જ નહીં ખાદ્ય પદાર્થના ફુગાવામાં પણ વધારો કરાવે છે. 

વરસાદની ખાધની સ્થિતિમાં સૌથી વધુ અસર સોયાબીનના પાક પર જોવા મળવા સંભવ છે. દેશમાં સોયાબીનના કુલ ઉત્પાદનમાંથી ૮૩  ટકા ઉત્પાદન મહારાષ્ટ્ર તથા મધ્ય પ્રદેશમાં થાય છે. 

મહારાષ્ટ્રમાં સિંચાઈ હેઠળની જમીનની માત્રા વાવણી વિસ્તારના ૪૩.૩૦ ટકા છે જે ૫૯.૯૦ ટકાની રાષ્ટ્રીય સરેરાશ કરતા ઘણી નીચી છે. મધ્ય પ્રદેશમાં સિંચાઈ હેઠળની જમીનની માત્રા ૬૦ ટકાથી વધુ છે. જો કે સોયાબીનના કુલ ઉત્પાદનમાં ૪૮ ટકા મહારાષ્ટ્રમાં અને ૩૫ ટકા મધ્ય પ્રદેશમાં થાય છે. 

દેશનું ૬૫ ટકા જેટલું કપાસ ઉત્પાદન મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર તથા ગુજરાતમાં થાય છે. ૨૫ ટકા સાથે સૌથી વધુ ઉત્પાદન મહારાષ્ટ્રમાં થાય છે, ત્યારે ઓછા વરસાદની કપાસના ઉત્પાદન પર અસર પડવા સંભવ હોવાનું કૃષિ ક્ષેત્રના નિષ્ણાતે જણાવ્યું હતું.ગુજરાતમાં  વાવણી વિસ્તારની ૭૦ ટકા જમીન સિંચાઈ હેઠળ હોવાથી અહીં કપાસના ઉત્પાદન પર અસરની શકયતા ઓછી જોવાઈ રહી છે. 

દરમિયાન કઠોળમાં તુવેરના ઉત્પાદન સામે નબળા ચોમાસાથી જોખમ રહે છે. તુવેરના કુલ ઉત્પાદનમાંથી ૬૬ ટકા જેટલુ ઉત્પાદન મહારાષ્ટ્ર તથા કર્ણાટકમાં થાય છે. 

દેશમાં કઠોળના કુલ ઉત્પાદનમાંથી ૮૦ ટકા ઉત્પાદાન ઓછા સિંચાઈવાળા રાજ્યો જેમ કે મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, કર્ણાટક તથા રાજસ્થાનમાં થાય છે. આમાંથી મધ્ય પ્રદેશ જ એવુ રાજ્ય છે જેની સિંચાઈ જમીન રાષ્ટ્રીય સરેરાશ કરતા વધુ છે. 

દેશમાં ચોખાનું ઉત્પાદન વધુ પડતુ સારી સિંચાઈ સાથેના રાજ્યો જેમ કે બંગાળ, મધ્ય પ્રદેશ તથા ઉત્તર પ્રદેશમાં થાય છે. યુદ્ધને કારણે માર્ચનો ફુગાવો વધીને આવ્યો છે અને આગળ જતા તે ઊંચો રહેવાની ધારણાં મૂકવામાં આવી રહી છે ત્યારે નબળા ચોમાસાની સ્થિતિમાં ખાદ્ય પદાર્થનો ફુગાવો વધી શકે છે, જે વિકાસસિલ ભારત માટે ચિંતાનો વિષય બની શકે છે, એમ કૃષિ નિષ્ણાતે વધુમાં જણાવ્યું હતું. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
સોના- ચાંદીમાં ઉછાળો: ડોલર સામે ઈરાનની કરન્સી ગબડી: ક્રૂડ 100 ડોલરની અંદર | Gold and silver surge: I…

સોના- ચાંદીમાં ઉછાળો: ડોલર સામે ઈરાનની કરન્સી ગબડી: ક્રૂડ 100 ડોલરની અંદર | Gold and silver surge: I...

નિક્કી 1375 જ્યારે ગિફ્ટ નિફટી 310 પોઈન્ટ ઉછળ્યો | Nikkei 1375 while GIFT Nifty jumped 310 points

નિક્કી 1375 જ્યારે ગિફ્ટ નિફટી 310 પોઈન્ટ ઉછળ્યો | Nikkei 1375 while GIFT Nifty jumped 310 points

ગુજરાતનો રાજકીય નકશો બદલાશે! 39 સાંસદ અને 273 ધારાસભ્યો થઈ શકે, કેન્દ્રના બે નિર્ણયની થશે અસર | Lok …

ગુજરાતનો રાજકીય નકશો બદલાશે! 39 સાંસદ અને 273 ધારાસભ્યો થઈ શકે, કેન્દ્રના બે નિર્ણયની થશે અસર | Lok ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મુંબઈ ચાંદી રૂ. 1,26,000, જ્યારે અમદાવાદ સોનુ રૂ.1,07,700ની ટોચે | Mumbai silver tops Rs 1 26 000 wh…

મુંબઈ ચાંદી રૂ. 1,26,000, જ્યારે અમદાવાદ સોનુ રૂ.1,07,700ની ટોચે | Mumbai silver tops Rs 1 26 000 wh…

11 months ago
ટ્રમ્પના ટેરિફ વોર વચ્ચે ભારતનો વધુ એક મોટો નિર્ણય, કોટન પર 3 મહિના સુધી નહીં લાગે ડ્યુટી | Govt ext…

ટ્રમ્પના ટેરિફ વોર વચ્ચે ભારતનો વધુ એક મોટો નિર્ણય, કોટન પર 3 મહિના સુધી નહીં લાગે ડ્યુટી | Govt ext…

11 months ago
ધરજી ગામમાં 3 ઘરમાંથી 38 વિદેશી પક્ષી મળી આવ્યાં | 38 exotic birds found in 3 houses in Dharji villa…

ધરજી ગામમાં 3 ઘરમાંથી 38 વિદેશી પક્ષી મળી આવ્યાં | 38 exotic birds found in 3 houses in Dharji villa…

6 months ago
અનિરુદ્ધસિંહ જાડેજાનું આત્મસમર્પણ, પોપટ સોરઠિયા કેસમાં ગોંડલ કોર્ટમાં હાજર | anirudhsinh jadeja appe…

અનિરુદ્ધસિંહ જાડેજાનું આત્મસમર્પણ, પોપટ સોરઠિયા કેસમાં ગોંડલ કોર્ટમાં હાજર | anirudhsinh jadeja appe…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News