gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

દેશના રિટેલ ક્રેડિટ પોર્ટફોલિઓમાં ગોલ્ડ લોનનો હિસ્સો વધીને 11 ટકા પહોંચ્યો | The share of gold loans…

G METRO NEWS by G METRO NEWS
April 16, 2026
in Business
0 0
0
દેશના રિટેલ ક્રેડિટ પોર્ટફોલિઓમાં ગોલ્ડ લોનનો હિસ્સો વધીને 11 ટકા પહોંચ્યો | The share of gold loans…
1
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : છેલ્લા સાડાત્રણ  કરતા વધુ વર્ષમાં ગોલ્ડ લોનમાં જોરદાર વધારો થયો છે જેને કારણે ગોલ્ડ લોન ભારતમાં હાઉસિંગ લોન બાદ બીજુ મોટું રિટેલ ક્રેડિટ પ્રોડકટ તરીકે ઊભરી આવ્યું છે.  માર્ચ ૨૦૨૨થી ડિસેમ્બર ૨૦૨૫ના ગાળા દરમિયાન ગોલ્ડ લોન બેલેન્સ (બાકી રકમ)માં ૩.૮૦ ગણો વધારો થયો છે જેને પરિણામે દેશના રિટેલ ક્રેડિટ પોર્ટફોલિઓમાં તેનો હિસ્સો ૫.૯૦ ટકા પરથી વધી  ડિસેમ્બર, ૨૦૨૫ સુધીમાં ૧૧.૧૦ ટકા પર પહોંચી ગયો છે. 

ગોલ્ડ લોન સિક્યુર્ડ ક્રેડિટનું સંગઠીત અને સરળ ધિરાણ બની રહ્યું હોવાનું બેન્કિંગ ક્ષેત્રના વર્તુળોએ જણાવ્યું હતું. મજબૂત ક્રેડિટ પ્રોફાઈલ્સ સાથેના બોરોઅરો પણ ગોલ્ડ લોન તરફ વળી રહ્યા છે. 

અગાઉ તાકીદની જરૂરિયાત માટે સોના સામે લોન લેવાની માનસિકતા હતી પરંતુ હવે મોજશોખ, ભણતર જેવા વિવિધ કારણોસર ગોલ્ડ લોન લેવા તરફ આકર્ષણ વધ્યું છે. સોનાના ઊંચા ભાવને પરિણામે તેની સામે વધુ નાણાં મળતા થયા છે.

સોના સામે લોન પૂરી પાડવામાં જાહેર ક્ષેત્રની બેન્કોનો હિસ્સો જે માર્ચ, ૨૦૨૨માં ૫૭ ટકા હતો તે ડિસેમ્બર, ૨૦૨૫માં વધી ૬૨ ટકા પર પહોંચી ગયો હતો. આજ ગાળામાં એનબીએફસીસનો હિસ્સો ૭ ટકા પરથી વધી ૧૧ ટકા પર આવી ગયો છે. 

ખાતા દીઠ બોરોઈંગની માત્રામાં પણ  ત્રણ વર્ષના ગાળામાં નોંધપાત્ર વધારો થયો છે. માર્ચ, ૨૦૨૨માં ખાતા દીઠ ગોલ્ડ લોનનો સરેરાશ આંક જે રૂપિયા ૧.૧૦ લાખ રહ્યો હતો તે ડિસેમ્બર, ૨૦૨૫ સુધીમાં વધી રૂપિયા ૧.૯૦ લાખ પહોંચી ગયો હતો. 

માત્ર સામાન્ય વર્ગના લોકો જ નહીં પરંતુ નાણાંકીય રીતે સદ્ધર એવા ગ્રાહકો તરફથી પણ ગોલ્ડ લોન માટેની માગ જોવા મળે છે, એમ અન્ય એક બેન્કરે ઉમેર્યું હતું. 

રૂપિયા ૨.૫૦ લાખથી વધુની ગોલ્ડ લોન સાથેના બોરોઅરોનો સમયસર હપ્તા  નહીં ભરવાની માત્રા નાની રકમના લોનધારકોની સરખામણીએ ૨.૨૦ ગણી વધુ હોવાનું પણ એક રિપોર્ટમાં જણાવાયું હતું. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
નાણાકીય વર્ષ 2026માં સક્રિય રોકાણકારોની સંખ્યામાં રેકોર્ડ ઘટાડો | Record decline in number of active…

નાણાકીય વર્ષ 2026માં સક્રિય રોકાણકારોની સંખ્યામાં રેકોર્ડ ઘટાડો | Record decline in number of active...

જેમ્સ એન્ડ જ્વેલરી નિકાસ 3 ટકાથી વધુ ઘટી પાંચ વર્ષના તળિયે ઉતરી આવી | Gems and jewellery exports fal…

જેમ્સ એન્ડ જ્વેલરી નિકાસ 3 ટકાથી વધુ ઘટી પાંચ વર્ષના તળિયે ઉતરી આવી | Gems and jewellery exports fal...

ઈરાન તણાવથી IPO બજાર ઠપ : રૂ.3 લાખ કરોડથી વધુના ઇશ્યૂ અટવાયા | IPO market stalled due to Iran tensio…

ઈરાન તણાવથી IPO બજાર ઠપ : રૂ.3 લાખ કરોડથી વધુના ઇશ્યૂ અટવાયા | IPO market stalled due to Iran tensio...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિલ્હીની ઝેરી હવામાં શ્વાસ લેવો મુશ્કેલ, AQI 500 પર પહોંચ્યો, વિઝિબિલિટી શૂન્ય | It is difficult to …

દિલ્હીની ઝેરી હવામાં શ્વાસ લેવો મુશ્કેલ, AQI 500 પર પહોંચ્યો, વિઝિબિલિટી શૂન્ય | It is difficult to …

9 months ago
ધ્રાંગધ્રામાં નાગાબાવાની વાવ પાસેથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળ્યો | Body of unidentified youth found n…

ધ્રાંગધ્રામાં નાગાબાવાની વાવ પાસેથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળ્યો | Body of unidentified youth found n…

8 months ago
ગાંધીનગર: માણસાના 4 લોકોને તહેરાનમાં બંધક બનાવવાનો કેસ, દિલ્હીથી એક એજન્ટની ધરપકડ | Gandhinagar Mans…

ગાંધીનગર: માણસાના 4 લોકોને તહેરાનમાં બંધક બનાવવાનો કેસ, દિલ્હીથી એક એજન્ટની ધરપકડ | Gandhinagar Mans…

10 months ago
જયપુરમાં જ્યાં પથ્થરમારો થયો હતો ત્યાં બુલડોઝર એક્શન, ગેરકાયદે દબાણો હટાવાયા | jaipur chomu encroach…

જયપુરમાં જ્યાં પથ્થરમારો થયો હતો ત્યાં બુલડોઝર એક્શન, ગેરકાયદે દબાણો હટાવાયા | jaipur chomu encroach…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News