gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધારૃકા ગામે ચોર હોવાની શંકાએ યુવકો પર હુમલો | Youths attacked on suspicion of being thieves in Dharu…

G METRO NEWS by G METRO NEWS
April 16, 2026
in GUJARAT
0 0
0
ધારૃકા ગામે ચોર હોવાની શંકાએ યુવકો પર હુમલો | Youths attacked on suspicion of being thieves in Dharu…
0
VIEWS
Share on FacebookShare on Twitter

તળાવમાં માછીમારી કરવા ચાર યુવકો આવ્યા હતા

ઉમરાળા પોલીસ મથકમાં ત્રણ શખ્સો સામે ગુનો નોંધાયો

ભાવનગર-  ઉમરાળા તાલુકાના ધારૃકા ગામના તળાવમાં માછીમારી કરવા આવેલા ચાર યુવકો ચોરી કરવા આવ્યા હોવાની શંકાએ ત્રણ શખ્સોએ માર મારી ઈજા પહોંચાડી હતી. બનાવ અંગે ઉમરાળા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.

પાલિતાણા ખાતે રહેતા દિપકભાઈ કનુભાઈ પરમારે ઉમરાળા પોલીસ મથકમાં હાર્દિક ગોવિંદભાઈ રબારી, જગા હરીભાઈ ભરવાડ અને મુકેશ પટેલ (તમામ રહે.ધારૃકા) વિરૃદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં ગત તા.૯-૪ના સાંજે તેઓ તથા  તેમના મામા દિપકભાઈ, કુટુંબી સાળો કરણ તથા સુરેશભાઈ બકરાણીયા સાથે બે અલગ-અલગ બાઈકમાં ધારૃકા ગામે આવેલા તળાવમાં માછીમારી માટે આવ્યા હતા ત્યારે ધારૃકા ગામના ઉક્ત લોકોએ તેઓ ચોર હોવાની શંકાએ અપશબ્દો કહી ધોકા અને ઢીકાપાટું વડે માર મારી ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે ઉમરાળા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતમાં માવઠાનું સંકટ: સાબરકાંઠા, અમરેલી સહિત 7 જિલ્લામાં બે દિવસ વરસાદની આગાહી | Unseasonal Rain …
GUJARAT

ગુજરાતમાં માવઠાનું સંકટ: સાબરકાંઠા, અમરેલી સહિત 7 જિલ્લામાં બે દિવસ વરસાદની આગાહી | Unseasonal Rain …

April 16, 2026
અમદાવાદ શહેરમાં કોંગ્રેસના હાથમાંથી સાત બેઠકો સરકી ગઇ, ધાકધમકી-લાલચ સામે કોંગ્રેસના ઉમેદવારો ઝુક્યાં…

અમદાવાદમાં થલતેજના ભાજપ ઉમેદવાર હિતેશ બારોટ 109 કરોડના આસામી, શહેજાદ ખાન 3 દુકાનના માલિક | bjp candi…

Next Post
સાવધાન! પારો 40 ડિગ્રીને પાર જશે, ગુજરાત સહિત 12 રાજ્યોમાં ‘લૂ’નું એલર્ટ; અહીં થશે વરસાદ | IMD Heatw…

સાવધાન! પારો 40 ડિગ્રીને પાર જશે, ગુજરાત સહિત 12 રાજ્યોમાં 'લૂ'નું એલર્ટ; અહીં થશે વરસાદ | IMD Heatw...

માર્કેટ અપડેટ: સોના-ચાંદીમાં તેજીનો ઝળકાટ અને શેરબજારમાં આગેકૂચ, રોકાણકારો ખુશખુશાલ | Market Live Up…

માર્કેટ અપડેટ: સોના-ચાંદીમાં તેજીનો ઝળકાટ અને શેરબજારમાં આગેકૂચ, રોકાણકારો ખુશખુશાલ | Market Live Up...

સુરત પાલિકામાં વિવિધ કેડરની 2483 ભરતી માટે 2.25 લાખ લોકોએ કરી અરજી | 2 25 lakh people applied for 24…

સુરત પાલિકામાં વિવિધ કેડરની 2483 ભરતી માટે 2.25 લાખ લોકોએ કરી અરજી | 2 25 lakh people applied for 24...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બાવળાના કલ્યાણગઢ તળાવ ‘ઝેરી’ બન્યું, અનેક માછલીઓના મોત | Kalyangarh lake in Bavla becomes poisonous …

2 months ago
ઈન્ડોનેશિયામાં એક ભારતીય સહિત આઠ મુસાફરોને લઈ જતું હેલિકોપ્ટર ગુમ, શોધ શરુ | Search Continues For Mi…

8 months ago
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 2666 ગામોમાં રૂ. 663 કરોડના ખર્ચે બનશે નવા ‘પંચાયત ભવન’ અને ‘તલાટી આવાસ’…

3 months ago
ખેતરોમાં બોર-કુવાના કેબલ કાપી જતા તલોદ તાલુકાના ત્રણ શખ્સ પકડાયા | Three people from Talod taluka we…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News