gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

સાવધાન! પારો 40 ડિગ્રીને પાર જશે, ગુજરાત સહિત 12 રાજ્યોમાં ‘લૂ’નું એલર્ટ; અહીં થશે વરસાદ | IMD Heatw…

G METRO NEWS by G METRO NEWS
April 16, 2026
in INDIA
0 0
0
સાવધાન! પારો 40 ડિગ્રીને પાર જશે, ગુજરાત સહિત 12 રાજ્યોમાં ‘લૂ’નું એલર્ટ; અહીં થશે વરસાદ | IMD Heatw…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Weather Updates: ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, હાલમાં કોઈ સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ન હોવાને કારણે દેશભરમાં તાપમાનમાં ઝડપથી વધારો થવાની શક્યતા છે. આગામી દિવસોમાં પારો 40°C થી 42°C ને પાર કરી શકે છે, જેના કારણે મધ્ય અને દક્ષિણ ભારતના અનેક રાજ્યોમાં ભીષણ ‘લૂ’ (Heatwave) ની સ્થિતિ સર્જાશે. બુધવારે મહારાષ્ટ્રના અકોલા અને કર્ણાટકના કલબુર્ગીમાં દેશનું સૌથી વધુ 44°C તાપમાન નોંધાયું હતું.

કયા રાજ્યોમાં ‘લૂ’ અને ગરમીનું એલર્ટ?

હવામાન વિભાગે દેશના વિવિધ હિસ્સાઓ માટે ચેતવણી જાહેર કરી છે. મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર (વિદર્ભ), ઉત્તર કર્ણાટક, છત્તીસગઢ અને તેલંગાણામાં આ અઠવાડિયે કાળઝાળ ગરમી અને લૂ ચાલશે. પશ્ચિમ બંગાળ, ઓડિશા, તટીય મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, ગુજરાત, તમિલનાડુ અને કેરળમાં ગરમીની સાથે અસહ્ય બફારો લોકોને પરેશાન કરશે. ઉત્તર-પશ્ચિમ ભારતમાં 18 એપ્રિલ સુધી તાપમાનમાં 3-4°C અને મધ્ય ભારતમાં 20 એપ્રિલ સુધી 2-3°C નો વધારો જોવા મળી શકે છે. દિલ્હીમાં પારો 42°C સુધી પહોંચવાની ધારણા છે.

માત્ર પહાડી રાજ્યોમાં રાહત

પહાડી વિસ્તારો માટે થોડા રાહતના સમાચાર છે. 16 એપ્રિલની રાતથી એક નબળું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હિમાલયી ક્ષેત્રને પ્રભાવિત કરી શકે છે.

જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ: 16 થી 19 એપ્રિલ વચ્ચે મધ્યમ વરસાદની શક્યતા છે.

હિમાચલ અને ઉત્તરાખંડ: 17 એપ્રિલના રોજ છૂટોછવાયો વરસાદ પડી શકે છે. જોકે, આની અસર મેદાની વિસ્તારોના તાપમાન પર ખાસ જોવા નહીં મળે.

ઉત્તર-પૂર્વ ભારતમાં પણ ગરમી વધશે

માત્ર ઉત્તર કે મધ્ય ભારત જ નહીં, પરંતુ ઉત્તર-પૂર્વ ભારતમાં પણ 16 એપ્રિલથી ગરમીનો પારો ચઢશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ આખું અઠવાડિયું મહત્તમ તાપમાન સામાન્ય કરતા ઘણું વધારે રહેવાની શક્યતા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
માર્કેટ અપડેટ: સોના-ચાંદીમાં તેજીનો ઝળકાટ અને શેરબજારમાં આગેકૂચ, રોકાણકારો ખુશખુશાલ | Market Live Up…

માર્કેટ અપડેટ: સોના-ચાંદીમાં તેજીનો ઝળકાટ અને શેરબજારમાં આગેકૂચ, રોકાણકારો ખુશખુશાલ | Market Live Up...

સુરત પાલિકામાં વિવિધ કેડરની 2483 ભરતી માટે 2.25 લાખ લોકોએ કરી અરજી | 2 25 lakh people applied for 24…

સુરત પાલિકામાં વિવિધ કેડરની 2483 ભરતી માટે 2.25 લાખ લોકોએ કરી અરજી | 2 25 lakh people applied for 24...

એક તરફ કંપનીઓને દંડ ફટકારતું AMC હવે ખુદ 6.90 લાખ નંગ પ્લાસ્ટિકની થેલી ખરીદશે | ahmedabad municipal …

એક તરફ કંપનીઓને દંડ ફટકારતું AMC હવે ખુદ 6.90 લાખ નંગ પ્લાસ્ટિકની થેલી ખરીદશે | ahmedabad municipal ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પ્રમુખ પર હુમલો થતાં ન.પા.એ પોતાના જ થડા તોડી નાખ્યા ! | The NCP broke its own foundations after the…

પ્રમુખ પર હુમલો થતાં ન.પા.એ પોતાના જ થડા તોડી નાખ્યા ! | The NCP broke its own foundations after the…

2 months ago
3 વર્ષની બાળકીને દુષ્કર્મ વિશે સત્ય બોલવાનું કહેનારા જજ પર ભડકી સુપ્રીમ કોર્ટ, કહ્યું – આ ખરેખર અસંવ…

3 વર્ષની બાળકીને દુષ્કર્મ વિશે સત્ય બોલવાનું કહેનારા જજ પર ભડકી સુપ્રીમ કોર્ટ, કહ્યું – આ ખરેખર અસંવ…

4 months ago
મ્યુનિસિપલ કોર્પોરેશનના સર્વે પ્રમાણે અમદાવાદના તમામ રોડ ઉપર આઠ હજાર કરતા વધુ દબાણોનો ખડકલો | Accord…

મ્યુનિસિપલ કોર્પોરેશનના સર્વે પ્રમાણે અમદાવાદના તમામ રોડ ઉપર આઠ હજાર કરતા વધુ દબાણોનો ખડકલો | Accord…

12 months ago
એશિયાના સૌથી વ્યસ્ત દરિયાઈ માર્ગ ‘મલક્કા સ્ટ્રેટ પેટ્રોલ’માં જોડાવા ભારત આતુર, જાણો તેનું મહત્ત્વ | …

એશિયાના સૌથી વ્યસ્ત દરિયાઈ માર્ગ ‘મલક્કા સ્ટ્રેટ પેટ્રોલ’માં જોડાવા ભારત આતુર, જાણો તેનું મહત્ત્વ | …

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News