gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મહેસાણા: વરઘોડામાં ઘુસીને નાચવા ગયા 11 લુખ્ખા તત્ત્વો, બહાર કાઢતા જાનૈયાઓ પર કર્યો હુમલો | 11 people…

G METRO NEWS by G METRO NEWS
March 21, 2025
in GUJARAT
0 0
0
મહેસાણા: વરઘોડામાં ઘુસીને નાચવા ગયા 11 લુખ્ખા તત્ત્વો, બહાર કાઢતા જાનૈયાઓ પર કર્યો હુમલો | 11 people…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Mahesana News : રાજ્યમાં અસામાજિક તત્ત્વોની દાદાગીરીની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે મહેસાણાના શોભાસણ ગામ ખાતે લગ્નના વરઘોડામાં 11 જેટલાં લુખ્ખા તત્ત્વો નાચવા ઘુસી ગયા હતા. આ પછી વરઘોડામાંથી બહાર કાઢતા ટોળાએ ઘાતકી હથિયારો સાથે જાનૈયાઓ પર હુમલો કરીને પથ્થરમારો કર્યો હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટનાને લઈને એક મહિલા સહિત 11 શખ્સો વિરૂદ્ધમાં ફરિયાદ નોંધાવામાં આવી છે.

લગ્નના વરઘોડામાં 11 શખ્સોએ કર્યો હુમલો

મળતી માહિતી મુજબ, મહેસાણાના  શોભાસણ ગામ ખાતે લગ્નનો વરઘોડો નીકાળ્યો હતો. આ દરમિયાન અન્ય કુટુંબના શખ્સો વરઘોડોમાં ઘુસીને નાચવા લાગ્યા હતા. આ પછી પરિવારોએ એક મહિલા સહિત 11 લોકોને વરઘોડામાં નાચતા અટકાવીને બહાર કાઢવામાં આવ્યા હતા. તેવામાં ટોળાએ ઘાતકી હથિયારો સાથે જાનૈયાઓ પર હુમલો કર્યો અને પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: રાજકોટ યુવતી આપઘાત કેસ: ઘરથી કંટાળી તેણે દવા પીધી હોવાનો પ્રેમી ભૂવાનો દાવો, વીડિયો-સ્ક્રિનશૉટ કર્યા જાહેર

સમગ્ર ઘટનામાં ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જ્યારે આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. જેમાં પોલીસે વરઘોડા દરમિયાન હુમલો કરનારા મહિલા 11 શખ્સો વિરૂદ્ધમાં ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

एक्ट्रेस श्वेता महारा, दिग्गज अभिनेता संजय पांडेय, एक्ट्रेस श्वेता वर्मा, सिंगर रत्नेश सिंह रुद्र और…
GUJARAT

October 1, 2026
वर्ल्डवाइड रिकॉर्ड्स से रिलीज फिल्म ‘पटना से पाकिस्तान’ का गाना ‘दबे पांव आइहा नजरिया बचाके’ यूट्यूब…

રંગભૂમિથી સર્વભૂમિની અર્ચનાયાત્રા
GUJARAT

રંગભૂમિથી સર્વભૂમિની અર્ચનાયાત્રા

October 1, 2026
Next Post
દિલ્હીના મુખ્ય ન્યાયાધીશ આજે જસ્ટિસ યશવંત વર્મા અંગે રિપોર્ટ આપશે, જાણો શું કહ્યું સુપ્રીમ કોર્ટે | …

દિલ્હીના મુખ્ય ન્યાયાધીશ આજે જસ્ટિસ યશવંત વર્મા અંગે રિપોર્ટ આપશે, જાણો શું કહ્યું સુપ્રીમ કોર્ટે | ...

‘મન ફાવે ત્યાં ફરો’ યોજના: અઠવાડિયુ ગુજરાતમાં ગમે ત્યાં 1450માં કરો મુસાફરી, જાણો વિગતે | GSRTC’s ‘m…

'મન ફાવે ત્યાં ફરો' યોજના: અઠવાડિયુ ગુજરાતમાં ગમે ત્યાં 1450માં કરો મુસાફરી, જાણો વિગતે | GSRTC's 'm...

‘દેશમાં છેલ્લા 6 વર્ષમાં સાંપ્રદાયિક હિંસામાં 94%નો ઉછાળો, ભાજપના રાજ્યોમાં ગુનાખોરી વધી’ AAP સાંસદ …

‘દેશમાં છેલ્લા 6 વર્ષમાં સાંપ્રદાયિક હિંસામાં 94%નો ઉછાળો, ભાજપના રાજ્યોમાં ગુનાખોરી વધી’ AAP સાંસદ ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર શહેર અને ખંભાળિયા બાયપાસ ચોકડી પાસેથી વધુ બે મોટરસાયકલની ચોરી થઈ ગયાની પોલીસ ફરિયાદ | Police …

8 months ago
જૂનાગઢ: કીર્તિ પટેલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં થઈ હાજર, ખંડણી કેસમાં જામીન બાદ અન્ય 2 ગુનામાં કાર્યવાહી |…

7 months ago
રાહુલ ગાંધી કાલે કાશ્મીરની મુલાકાત લેશે, સર્વપક્ષીય બેઠક બાદ કહ્યું- ‘વિપક્ષ સરકારની સાથે’ | Pahalga…

1 year ago
‘આ બાળક કોનું છે?..’ પતિની શંકાથી કંટાળી પત્નીએ પોતાના 2 વર્ષના બાળકની કરી હત્યા, એક મહિના બાદ ખૂલ્ય…

2 years ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News