gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

લોધિકાનાં PI અને 5 પોલીસમેનને સસ્પેન્ડ કરી દેવાયાં | Lodhika PI and 5 policemen suspended

G METRO NEWS by G METRO NEWS
April 17, 2026
in GUJARAT
0 0
0
લોધિકાનાં PI અને 5 પોલીસમેનને સસ્પેન્ડ કરી દેવાયાં | Lodhika PI and 5 policemen suspended
1
VIEWS
Share on FacebookShare on Twitter

ફાર્મ હાઉસમાંથી 11 લાખનો દારૂ પકડાયાના પડઘા : રાજકોટ રેન્જના ડીઆઇજીએ ફરજમાં બેદરકારી ગણી રાતોરાત સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો

રાજકોટ, : લોધિકાનાં માખાવડ ગામે આવેલા ફાર્મ હાઉસમાં બે દિવસ પહેલાં એસએમસીએ દરોડો પાડી રૂા. 11.16 લાખનો અંગ્રેજી દારૂ ઝડપી લીધો હતો. આ કેસમાં લોધિકાનાં PI એસ.એન. પરમાર અને અન્ય 5 પોલીસમેનને ડીઆઇજી નિર્લિપ્ત રાયે સસ્પેન્ડ કરી દેવાનો હુકમ કરતાં પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી ગયો છે. 

આ સાથે જ પોલીસ તંત્રને સ્પષ્ટ સંદેશો અપાયો છે કે જો બહારની એજન્સી દારૂ, જુગાર અંગે દરોડા પાડશે તો સ્થાનિક પોલીસને પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે. સામાન્ય રીતે આવા કિસ્સાઓમાં થોડાક દિવસો પછી સસ્પેન્શનના પગલાં લેવાય છે. ઘણીવાર તો કોઇ કાર્યવાહી પણ કરાતી નથી. પરંતુ આ કેસમાં ગઇકાલે રાત્રે જ સસ્પેન્શનનાં હુકમ કરાયાં હતા.  તાજેતરમાં પડધરીથી મુકાયેલા મહિલા પીઆઇ એસ.એન. પરમાર સાથે એએસઆઇ પિયુષ રામાણી, એએસઆઇ ગોપાલ ધાંધલ, હેડ કોન્સ્ટેબલ માવજીભાઇ ડાંગર, ખોડાભાઇ મકવાણા અને કોન્સ્ટેબલ પ્રકાશ પરમારને સસ્પેન્ડ કરાયા છે. હાલમાં ફરજમાં બેદરકારી ગણી સસ્પેન્ડ કરાયાં છે. બુટલેગરો સાથે મિલીભગત હતી કે કેમ તે અંગે પણ ઇન્કવાયરી કરાવાય તેવી સંભાવના છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર
GUJARAT

August 31, 2026
વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફ…

August 30, 2026
Next Post
અમેરિકા-ઇરાન યુદ્ધથી ભારતને ફટકો અર્થતંત્ર ચોથાથી ગગડી છઠ્ઠા સ્થાને | India economy falls from fourt…

અમેરિકા-ઇરાન યુદ્ધથી ભારતને ફટકો અર્થતંત્ર ચોથાથી ગગડી છઠ્ઠા સ્થાને | India economy falls from fourt...

મારી બંને માસી મોબાઇલમાં અશ્લીલ ફોટા બતાવી : અશ્લીલ હરકતો કરતી | Both my aunts showed obscene photos…

મારી બંને માસી મોબાઇલમાં અશ્લીલ ફોટા બતાવી : અશ્લીલ હરકતો કરતી | Both my aunts showed obscene photos...

હોર્મુઝ પર અમેરિકાની નાકાબંધીએ ચીન અને ભારત પર દબાણ વધાર્યું | US blockade of Hormuz increases press…

હોર્મુઝ પર અમેરિકાની નાકાબંધીએ ચીન અને ભારત પર દબાણ વધાર્યું | US blockade of Hormuz increases press...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં પારકી પરિણીતા સાથેના અનૈતિક સંબંધમાં યુવકનું અપહરણ કરી મારકૂટ અને મોબાઈલ લૂંટનો બનાવ : 5 શ…

3 months ago
ચોટીલાના મોટા કાંધાસરની સીમમાં ગેરકાયદે મોરમનું ખનન પકડાયું | Illegal mining of moram was caught in …

9 months ago
બીમાર દીકરીને હોસ્પિટલ લઈ જઈ રહ્યા હતા પિતા, કારચાલકે ફંગોળી નાખતા બાળકીનું મોત | speeding Luxury ca…

1 year ago
જેસરના નવી કાત્રોડી પંથકમાં વીજકાપ અપાતા ખેડૂતોને ભારે હાલાકી | Farmers suffer greatly due to power …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News