gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરાઃ ડભોઈના ભાજપ ધારાસભ્યની ઘોડાની લગામ બુટલેગરના હાથમાં, સાંઠગાંઠના પુરાવા કોર્ટમાં રજૂ | dabhoi…

G METRO NEWS by G METRO NEWS
May 26, 2026
in GUJARAT
0 0
0
વડોદરાઃ ડભોઈના ભાજપ ધારાસભ્યની ઘોડાની લગામ બુટલેગરના હાથમાં, સાંઠગાંઠના પુરાવા કોર્ટમાં રજૂ | dabhoi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Congress Corporator Liquor Case: વડોદરા જિલ્લાના રાજકારણમાં ડભોઈના ભાજપ ધારાસભ્ય અને એક લિસ્ટેડ બુટલેગર વચ્ચેની સાંઠગાંઠના પુરાવા કોર્ટમાં રજૂ થતાં ભારે ચકચાર મચી ગઈ છે. ડભોઈ નગર પાલિકાની ચૂંટણી દરમિયાન ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારી થઈ હતી, જેના બીજા દિવસે સાઠોદ ગામમાં ધારાસભ્ય શૈલેષ સોટ્ટાએ પોલીસ કાફલા સાથે શક્તિ પ્રદર્શન કર્યું હતું. આ રેલી દરમિયાન ધારાસભ્ય જ્યારે ઘોડા પર સવાર હતા, ત્યારે તેમના ઘોડાની લગામ પકડીને ચાલતો શખસ બીજો કોઈ નહીં પણ કોંગ્રેસના કોર્પોરેટર આશિષ જોશી સામે દારૂનો કેસ કરનાર બુટલેગર પ્રમોદ પાંડે હોવાનું સામે આવ્યું છે. આ ફોટો કોર્ટમાં રજૂ કરાતા બંને વચ્ચેનું નેક્સસ ખુલ્લું પડી ગયું છે.

શું છે સમગ્ર વિવાદ અને કોર્ટમાં રજૂ થયેલા પુરાવા?

વડોદરા કોર્પોરેશનની ચૂંટણીમાં વોર્ડ નંબર 15ના કોંગ્રેસના કોર્પોરેટર આશિષ જોષી સામે સંખેડા પોલીસ મથકમાં એક બુટલેગરના નિવેદનના આધારે દારૂ મંગાવવાનો કેસ દાખલ કરાયો હતો. આ કેસમાં આશિષ જોશીના બચાવમાં તેમના વકીલ હિતેશ ગુપ્તાએ કોર્ટ સમક્ષ કેટલાક ફોટો રજૂ કર્યા છે. આ ફોટામાં ડભોઈના ધારાસભ્ય શૈલેષ સોટ્ટા શાહી અંદાજમાં ઘોડા પર બેઠેલા જોવા મળે છે, જેની લગામ બુટલેગર પ્રમોદ પાંડેના હાથમાં છે. કોંગ્રેસના નેતાને ખોટા કેસમાં ફસાવવા માટે જ આ આખું ગણિત રચાયું હોવાના આક્ષેપો સાથે આ પુરાવા કોર્ટ સમક્ષ મૂકવામાં આવ્યા છે.

આ પણ વાંચો: વડોદરા મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણી વખતે દારૂના કેસમાં ધરપકડ કરાયેલા કોર્પોરેટર આશિષ જોષીના જામીન મંજૂર

આ વિવાદમાં પોલીસ અને બુટલેગરોની જુગલબંધી પણ ચર્ચાનો વિષય બની છે. સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા ડભોઈમાં જે દારૂનો કેસ કરાયો હતો, તેમાં મુખ્ય આરોપીઓ તરીકે બુટલેગર વિરાજ જયસ્વાલ અને ધવલ જયસ્વાલ સામેલ છે. નવાઈની વાત એ છે કે, સંખેડા પોલીસ ઇન્સ્પેક્ટરે આરોપી પ્રમોદ પાંડેની ધરપકડ કરી, ત્યારે તેની સત્તાવાર જાણ ડભોઈના લિસ્ટેડ બુટલેગર વિરાજ જયસ્વાલને ફોન કરીને આપે છે. નોંધનીય છે કે, ઉત્તર પ્રદેશનો મૂળ વતની આ આરોપી પ્રમોદ પાંડે લાંબા સમયથી ડભોઈમાં જ રહેતો હોવા છતાં, ડભોઈ પોલીસ સ્ટેશનના ચોપડે તેની કોઈ સત્તાવાર નોંધ રાખવામાં આવી નહોતી.

દારૂ મંગાવવાના મુદ્દે અનેક સવાલો અને શંકા

પોલીસનો દાવો છે કે બુટલેગર પ્રદીપ પાંડે અને કોંગ્રેસ નેતા આશિષ જોશી વચ્ચે માત્ર 16 સેકન્ડ સુધી વાતચીત થઈ હતી.

જો કે, ક્વાંટ વિસ્તારમાંથી દારૂ મંગાવવાના આ સમગ્ર મામલામાં અનેક કાયદાકીય શંકાઓ સેવાઈ રહી છે. આ ગુનામાં સંખેડા ગામ ક્યાંય વચ્ચે આવતું જ નથી. બીજી તરફ, બચાવ પક્ષનો દાવો છે કે, સંખેડા પોલીસે આ કેસમાં કૂદી પડીને પ્રદીપ પાંડેની ધરપકડ બતાવીને આશિષ જોશીનું નામ સંડોવ્યું હતું. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ
GUJARAT

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ

August 24, 2026
Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…
GUJARAT

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

August 24, 2026
વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો
GUJARAT

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
Next Post
જામનગરમાં સમર્પણ સર્કલ પાસે હિટ એન્ડ રન અકસ્માત : એક્ટિવા ચાલક કિશોર ઈજાગ્રસ્ત બન્યો | Hit and run a…

જામનગરમાં સમર્પણ સર્કલ પાસે હિટ એન્ડ રન અકસ્માત : એક્ટિવા ચાલક કિશોર ઈજાગ્રસ્ત બન્યો | Hit and run a...

જામનગર જિલ્લામાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ત્રણ અલગ-અલગ સ્થળોએ પોલીસના દરોડા | Police raids at three diff…

જામનગર જિલ્લામાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ત્રણ અલગ-અલગ સ્થળોએ પોલીસના દરોડા | Police raids at three diff...

જામનગર શહેર અને દરેડ વિસ્તારમાં જુદા-જુદા ત્રણ સ્થળે વર્લી મટકાના જુગાર અંગે પોલીસના દરોડા | Police …

જામનગર શહેર અને દરેડ વિસ્તારમાં જુદા-જુદા ત્રણ સ્થળે વર્લી મટકાના જુગાર અંગે પોલીસના દરોડા | Police ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

51,000 કિલો ઓર્ગેનિક રંગ, 500 કલર બ્લાસ્ટ, 10 હજાર ફુગ્ગા… સાળંગપુર ધામમાં ગુજરાતનો સૌથી મોટો હોળી…

51,000 કિલો ઓર્ગેનિક રંગ, 500 કલર બ્લાસ્ટ, 10 હજાર ફુગ્ગા… સાળંગપુર ધામમાં ગુજરાતનો સૌથી મોટો હોળી…

6 months ago
આ તે કેવું ઈન્સ્પેક્શન? સરકારે મે મહિનામાં ચકાસણી કરી અને 56 જ દિવસમાં ગંભીરા બ્રિજ તૂટ્યો | gambhir…

આ તે કેવું ઈન્સ્પેક્શન? સરકારે મે મહિનામાં ચકાસણી કરી અને 56 જ દિવસમાં ગંભીરા બ્રિજ તૂટ્યો | gambhir…

12 months ago
સત્તા ગુમાવતા જ મમતા બેનર્જી વિરુદ્ધ FIR દાખલ : લાગ્યા ગંભીર આરોપ | Mamata Banerjee FIR Registered S…

સત્તા ગુમાવતા જ મમતા બેનર્જી વિરુદ્ધ FIR દાખલ : લાગ્યા ગંભીર આરોપ | Mamata Banerjee FIR Registered S…

3 months ago
બાવલના યુવ સાથે અઢી લાખમાં લગ્ન કરીને દુલ્હન ફરાર | Bride absconds after marrying a young man from B…

બાવલના યુવ સાથે અઢી લાખમાં લગ્ન કરીને દુલ્હન ફરાર | Bride absconds after marrying a young man from B…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News