gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

લઠ્ઠાકાંડ આરોપી ૧.૨૫ લાખના ૨ કિલો ૪૦૦ ગ્રામ ગાંજાના જથ્થા સાથે ઝડપાયો | A ares ren safeien opuchopuc…

G METRO NEWS by G METRO NEWS
April 18, 2026
in GUJARAT
0 0
0
લઠ્ઠાકાંડ આરોપી ૧.૨૫ લાખના ૨ કિલો ૪૦૦ ગ્રામ ગાંજાના જથ્થા સાથે ઝડપાયો | A ares ren safeien opuchopuc…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, શુક્રવાર

પૂર્વ વિસ્તારમાં યુવાધનને બરબાદ કરવા માટે અસામાજિક તત્વો નશાના બંધાણી બનાવવા માટે ગાંજા સહિતનો  નશીલો પદાર્થ વેચી રહ્યા છે. નારોલ પોલીસે ચોક્કસ બાતમી આધારે આરોપીને સવા લાખની કિંમતના૨ કિલો૪૦૦ ગ્રામ ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડયો હતો પોલીસ તપાસમાં આરોપી કાગડાપીઠ વિસ્તારમાં ૨૦૦૯માં થયેલા લઠ્ઠાકાંડમાં તથા કારંજમાં હત્યા કેસમાં સામેલ હતો. જેલમાંથી છૂટીને આ ગોરધંધો શરુ કર્યો હતો. તેની સામે ગંભીર પ્રકારના ૨૦થી વધુ ગુના પોલીસ ચોપડે નોધાયેલા છે.નારોલ પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

મિત્રએ કમિશન ઉપર ગાંજો વેચવા આપ્યો ઃ આરોપી સામે ગંભીર પ્રકારના ૨૦ ગુના આચરી ચૂક્યો છે ઃ નારોલ પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી

નારોલ પોલીસ સ્ટેશનના એનડીએસ સ્કવોર્ડે ચોક્કસ બાતમી મળી હતી કે વટવામાં રહેતો સબ્બીરહુસેન મોમીન ગાંજાનો જથ્થો લઇને આવ્યો છે અને તે નારોલમાં બાગે કોસર પાસેના ખુલ્લા મેદાનમાં વેચવા માટે ઉભો છે. બાતમીના આધારે પોલીસે  આરોપીને ઝડપી લીધો હતો. તપાસ કરતા તેની પાસે રહેલી થેલીમાંથી ગેરકાયદેસર ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. ગાંજાનો વજન કરતા રૃા.૧.૨૦ લાખની કિમતનો ૨ કિલો અને ૪૦૦ ગ્રામ ગાંજાનો જથ્થો હતો

આરોપીની પૂછપરછ કરતા તે નારોલમાં રહેતા મોહમંદ રસીદે તેને કમિશન પર ગાંજો છુટકમાં વેચાણ કરવા આપ્યો હતો. કુખ્યાત આરોપી અગાઉ કાગડાપીઠના કંટોડીયા વાસમાં થયેલા લઠ્ઠાકાંડ તેમજ કારંજ પોલીસ સ્ટેશનની હદમાં મર્ડરના ગુનામાં સજા કાપી ચૂકેલ  હતો જેલમાંથી બહાર આવીને કોઇ કામધંધો ન હોવાથી આ ગોરખધંધો શરુ કર્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાત સરકારે જમીન સંપાદનમાં નડતો કાંટો કાઢ્યો, બિનખેતી (NA) કરવા માટે નવી કાર્યપ્રણાલી કરી જાહેર | …
GUJARAT

June 3, 2026
બોપલના અશોક પાન પાર્લરમાંથી ઇ-સિગારેટનો જથ્થો ઝડપાયો, સ્થાનિક વહીવટદારની સંડોવણી ખૂલતા તપાસના આદેશ |…

શહેરના ૧૪ મુખ્ય માર્ગો પર લારી-ગલ્લા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકાયો | Complete ban on lorries and trucks…

Next Post
કરન્સી ઈન સર્ક્યુલેશનમાં 12 ટકાનો વધારો | Currency in circulation increases by 12 percent

ભારત ખાતેથી ઈલેકટ્રોનિકસની નિકાસ ઓઈલ પ્રોડકટસની નજીક | Electronics exports from India close to oil p…

ભારત ખાતેથી ઈલેકટ્રોનિકસની નિકાસ ઓઈલ પ્રોડકટસની નજીક | Electronics exports from India close to oil p...

ઊંચા મૂલ્યને કારણે સોનાનું આયાત બિલ ગત નાણાં વર્ષમાં વિક્રમી સપાટીએ રહ્યું | Gold import bill hits r…

ઊંચા મૂલ્યને કારણે સોનાનું આયાત બિલ ગત નાણાં વર્ષમાં વિક્રમી સપાટીએ રહ્યું | Gold import bill hits r...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નવી બંધાતી સાઇટના પાંચમા માળેથી પટકાતા શ્રમજીવીનું મોત | Worker dies after falling from fifth floor …

2 weeks ago
દેશમાં મોક ડ્રિલ : અનેક શહેરોમાં બ્લેકઆઉટ, એલર્ટ કરતી સાયરનો વાગી | Mock drill in the country: Black…

1 year ago
સુરતમાં ગમખ્વાર અકસ્માત: બાઈક ડીવાઈડર સાથે અથડાતા 18 વર્ષીય યુવકનું માથું ધડથી અલગ | 18 Year Old Bik…

6 months ago
કુપોષણમુક્ત ગુજરાત: વડાપ્રધાન મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ ‘સેન્ટ્રલાઈઝ્ડ કિચન’ અટવાયો | Gujarat’s Central…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News