gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ભારત ખાતેથી ઈલેકટ્રોનિકસની નિકાસ ઓઈલ પ્રોડકટસની નજીક | Electronics exports from India close to oil p…

G METRO NEWS by G METRO NEWS
April 18, 2026
in Business
0 0
0
ભારત ખાતેથી ઈલેકટ્રોનિકસની નિકાસ ઓઈલ પ્રોડકટસની નજીક | Electronics exports from India close to oil p…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : ભારત ખાતેથી ઈલેકટ્રોનિકસની નિકાસ ઓઈલ પ્રોડકટસના નિકાસ આંકની નજીક પહોંચી ગઈ છે અને બન્ને ક્ષેત્રની નિકાસ વચ્ચેનો તફાવત નાણાં વર્ષ ૨૦૨૫-૨૬માં  ઘટી ૫.૯૦ અબજ ડોલર જેટલો રહ્યો છે. ચાર વર્ષ અગાઉ આ તફાવત ૭૩.૯૦ અબજ ડોલર રહ્યો હોવાનું વાણિજ્ય મંત્રાલયના ડેટા જણાવે છે. 

નાણાં વર્ષ ૨૦૨૬માં ભારત ખાતેથી નિકાસ થયેલી  ટોચની વીસ કોમોડિટીમાં  ઈલેકટ્રોનિકનો ક્રમ ત્રીજો રહ્યો હતો જ્યારે ઓઈલ પ્રોડકટસ બીજા ક્રમે રહ્યા હતા. 

ઈલેકટ્રોનિક નિકાસ આંક ૨૪.૩૦ ટકા વધી ૪૮ અબજ ડોલર રહ્યો છે. ઈલેકટ્રોનિકસમાં સ્માર્ટફોનની નિકાસ એપ્રિલથી જાન્યુઆરીના ગાળામાં ૧૩૮ ટકા વધી ૧૫.૮૭ અબજ ડોલર રહેવા પામી હતી. ઓઈલ પ્રોડકટસનો નિકાસ આંક ગત નાણાં વર્ષમાં ૫૩.૯૦ અબજ ડોલર રહ્યો છે. ભૌગોલિકરાજકીય અશાંતિ તથા પશ્ચિમ એશિયામાં યુદ્ધને કારણે ઓઈલ પ્રોડકટસની નિકાસમાં વાર્ષિક ધોરણે ૧૫ ટકા ઘટાડો થવા પામ્યો છે. જો કે વિવિધ પ્રોડકટસની નિકાસમાં ઓઈલ પ્રોડકટસનો ક્રમ બીજો રહ્યો છે. 

સ્માર્ટફોન માટે નાણાં વર્ષ ૨૦૨૨માં જ્યારે પ્રોડકશન લિન્કડ ઈન્સેન્ટિવ સ્કીમ શરૂ થઈ ત્યારે દેશમાંથી ઈલેકટ્રોનિક નિકાસનો આંક ૧૫.૭૦ અબજ ડોલર હતો જ્યારે ઓઈલ પ્રોડકટસનો આ આંક ૬૫.૪૦ અબજ ડોલર હતો. 

પ્રોડકશન લિન્કડ ઈન્સેન્ટિવ સ્કીમ લાગુ થયા બાદ સ્માર્ટફોનની નિકાસમાં વધારો થયો છે જેને પરિણામે એકંદર ઈલેકટ્રોનિકસ નિકાસમાં વૃદ્ધિ થવા પામી છે. 

ભારતના સ્માર્ટફોનની નિકાસ માટે અમેરિકા મોટું મથક બની રહ્યું છે. 

દરમિયાન મેમરી પાર્ટસના ખર્ચમાં વધારાથી મટીરિઅલ્સનું બિલ વધી જતા સ્માર્ટફોન ઉત્પાદકોએ ભાવમાં સરેરાશ રૂપિયા ૧૫૦૦  કરતા વધુનો વધારો કરવાની ફરજ પડી હોવાનું એક અહેવાલમાં જણાવાયું હતું. 

આ ઉપરાંત માર્ચમાં ફાટી નીકળેલા યુદ્ધને કારણે ઘરેલુ ખર્ચ વધી જતા ઉપભોગતા દ્વારા લકઝરી અથવા તો ગણતરીપૂર્વકના ખર્ચમાં ઘટાડો કરી રહ્યા છે જેની અસર સ્માર્ટફોનની માગ પર જોવા મળવાની શકયતા છે. 

ઉપભોગતા હાલમાં જુના સ્માર્ટફોન્સથી સંતોષ માની રહ્યા છે અને રિપ્લેસમેન્ટની યોજના પાછળ ઠેલી રહ્યા છે  રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સેન્સેક્સ 816 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટીમાં 218 પોઈન્ટનું ગાબકડું, અચાનક શેરબજાર કેમ તૂટ્યું? | Stock Mar…
Business

સેન્સેક્સ 816 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટીમાં 218 પોઈન્ટનું ગાબકડું, અચાનક શેરબજાર કેમ તૂટ્યું? | Stock Mar…

June 3, 2026
સેન્સેક્સ 452 પોઈન્ટના આંચકા બાદ 382 પોઈન્ટ વધીને 74650 | Sensex rises 382 points to 74650 after 452…
Business

સેન્સેક્સ 452 પોઈન્ટના આંચકા બાદ 382 પોઈન્ટ વધીને 74650 | Sensex rises 382 points to 74650 after 452…

June 3, 2026
સોના ચાંદીમાં તેજી : રિઝર્વ બેંકે 12 અબજ ડોલરનું સોનું વેચ્યાની અટકળો | Boom in gold and silver: Spe…
Business

સોના ચાંદીમાં તેજી : રિઝર્વ બેંકે 12 અબજ ડોલરનું સોનું વેચ્યાની અટકળો | Boom in gold and silver: Spe…

June 3, 2026
Next Post
ઊંચા મૂલ્યને કારણે સોનાનું આયાત બિલ ગત નાણાં વર્ષમાં વિક્રમી સપાટીએ રહ્યું | Gold import bill hits r…

ઊંચા મૂલ્યને કારણે સોનાનું આયાત બિલ ગત નાણાં વર્ષમાં વિક્રમી સપાટીએ રહ્યું | Gold import bill hits r...

ખાંડનું ઉત્પાદન 8 ટકા વધીને 2.739 મિલિયન મેટ્રિક ટન | Sugar production increases by 8 percent to 2 7…

ખાંડનું ઉત્પાદન 8 ટકા વધીને 2.739 મિલિયન મેટ્રિક ટન | Sugar production increases by 8 percent to 2 7...

વૈશ્વિક સોના-ચાંદીમાં અફરાતફરી સામે ઘરઆંગણે પ્રવર્તતી નિરસતા | Domestic apathy against global gold a…

વૈશ્વિક સોના-ચાંદીમાં અફરાતફરી સામે ઘરઆંગણે પ્રવર્તતી નિરસતા | Domestic apathy against global gold a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘EVMમાં ગડબડ છે, તેવું મારા પિતા કહે છે, પણ હું નથી માનતો’, જમ્મુ કાશ્મીરના CMનું ચોંકાવનારું નિવેદન…

‘EVMમાં ગડબડ છે, તેવું મારા પિતા કહે છે, પણ હું નથી માનતો’, જમ્મુ કાશ્મીરના CMનું ચોંકાવનારું નિવેદન…

6 months ago
ભાયલીમાં યુવાને તેના ભાઇને ફોન કરીને કહ્યુ સરકારી નોકરીની પરીક્ષાની તૈયારી માટે મન લાગતું નથી, ઝેર પ…

ભાયલીમાં યુવાને તેના ભાઇને ફોન કરીને કહ્યુ સરકારી નોકરીની પરીક્ષાની તૈયારી માટે મન લાગતું નથી, ઝેર પ…

2 months ago
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસની મોટી જાહેરાત, 50% બેઠકો પર યુવા ચહેરાઓને અપાશે તક | Gujarat …

સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસની મોટી જાહેરાત, 50% બેઠકો પર યુવા ચહેરાઓને અપાશે તક | Gujarat …

3 months ago
અમદાવાદમાં નશામાં ચૂર કારચાલકનું કારસ્તાન, રોડ પર આવેલા મંદિરમાં ઘૂસાડી દીધી કાર | ahmedabad danilim…

અમદાવાદમાં નશામાં ચૂર કારચાલકનું કારસ્તાન, રોડ પર આવેલા મંદિરમાં ઘૂસાડી દીધી કાર | ahmedabad danilim…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News