gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

નવા લેબર કોડથી પગારદારોને ઝટકો, ચાલુ મહિનાથી ઇન હેન્ડ સેલરી ઘટશે, સમજો ગણતરી | New Labor Code How Yo…

G METRO NEWS by G METRO NEWS
April 18, 2026
in Business
0 0
0
નવા લેબર કોડથી પગારદારોને ઝટકો, ચાલુ મહિનાથી ઇન હેન્ડ સેલરી ઘટશે, સમજો ગણતરી | New Labor Code How Yo…
0
VIEWS
Share on FacebookShare on Twitter

New Labor Code 2026: કેન્દ્ર સરકાર દ્વારા 1 એપ્રિલથી પ્રાઈવેટ સેક્ટરમાં કામ કરતા કર્મચારીઓ માટે નવા લેબર કોડ હેઠળ મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. આ નવા નિયમોનો મુખ્ય હેતુ કર્મચારીઓના સેલરી સ્ટ્રક્ચર અને સોશિયલ સિક્યોરિટીને વધુ મજબૂત બનાવવાનો છે. નવા કાયદા મુજબ, હવે કર્મચારીઓની બેસિક સેલરી(મૂળ પગાર) અને મોંઘવારી ભથ્થું(DA) કુલ સેલરીના ઓછામાં ઓછા 50% હોવા જોઈએ, જ્યારે બાકીના 50% ભાગમાં અન્ય એલાઉન્સ સામેલ રહેશે. અગાઉ ઘણી કંપનીઓ બેસિક સેલરી ઓછી રાખીને ભથ્થાં વધારે આપતી હતી, પરંતુ હવે નવા નિયમથી PF અને ગ્રેચ્યુઈટીમાં વધારો થશે, જેના કારણે કર્મચારીઓની દર મહિને હાથમાં આવતી રોકડ(In-hand Salary)માં ઘટાડો થઈ શકે છે.

કોને અસર થશે અને કોને નહીં?

સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ નવું સેલરી સ્ટ્રક્ચર માત્ર એવા કર્મચારીઓ પર લાગુ થશે જેમની બેસિક સેલરી 15,000 રૂપિયાથી વધુ છે. જે કર્મચારીઓની બેસિક સેલરી 15,000 રૂપિયા કે તેથી ઓછી છે, તેમના પગાર માળખામાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં અને તેમની ઇન-હેન્ડ સેલરી ઘટશે નહીં. જોકે, જે કર્મચારીઓનો બેસિક પગાર 18,000 કે 20,000 રૂપિયાથી વધુ છે, તેમને આ 50%ના નિયમની અસર જોવા મળશે.

50,000 રૂપિયાના પગાર પર ગણતરી

જો તમારી કુલ સેલરી 50,000 રૂપિયા છે, તો અત્યાર સુધીના ગણિત મુજબ જો તમારી બેસિક સેલરી 20,000 રૂપિયા હોય, તો 12% લેખે 2,400 રૂપિયા પીએફ કપાતો હતો અને તમને 47,600 રૂપિયા ઇન-હેન્ડ મળતા હતા. પરંતુ નવા નિયમ મુજબ, હવે તમારી બેસિક સેલરી ફરજિયાત 25,000 રૂપિયા(કુલ પગારના 50%) થઈ જશે. આ સ્થિતિમાં 12% લેખે પીએફ કપાત વધીને 3,000 રૂપિયા થશે, પરિણામે તમારી ઇન-હેન્ડ સેલરી 600 રૂપિયા ઘટીને 47,000 રૂપિયા થઈ જશે.

આ પણ વાંચો: કરન્સી ઈન સર્ક્યુલેશનમાં 12 ટકાનો વધારો

લાંબાગાળે શું ફાયદો થશે?

ભલે દર મહિને મળતા પગારમાં થોડો ઘટાડો જણાય, પરંતુ આ ફેરફાર કર્મચારીઓના ભવિષ્ય માટે અત્યંત ફાયદાકારક છે. પીએફમાં વધુ રકમ જમા થવાથી નિવૃત્તિ સમયે મોટું ભંડોળ એકઠું થશે અને તેના પર સરકાર દ્વારા મળતું વાર્ષિક વ્યાજ પણ વધારે મળશે. આ ઉપરાંત, બેસિક સેલરી વધવાને કારણે કર્મચારીઓને મળતી ગ્રેચ્યુઈટીની રકમમાં પણ મોટો ઉછાળો આવશે, જે લાંબાગાળે આર્થિક સુરક્ષા પૂરી પાડશે.

નવા લેબર કોડથી પગારદારોને ઝટકો, ચાલુ મહિનાથી ઇન હેન્ડ સેલરી ઘટશે, સમજો ગણતરી 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સેન્સેક્સ 753 પોઈન્ટ ઉછળી 79273 | Sensex jumps 753 points to 79273
Business

સેન્સેક્સ 753 પોઈન્ટ ઉછળી 79273 | Sensex jumps 753 points to 79273

April 22, 2026
સોનામાં આગેકૂચ,ચાંદીના ભાવ નીચા ખુલ્યા પછી ફરી વધ્યા | Gold surges silver prices rise again after op…
Business

સોનામાં આગેકૂચ,ચાંદીના ભાવ નીચા ખુલ્યા પછી ફરી વધ્યા | Gold surges silver prices rise again after op…

April 22, 2026
ઊર્જા પૂરવઠામાં લાંબા સમય સુધી ખલેલ ભારતની વેપાર ખાધમાં વધારો કરાવશે | Prolonged disruption in energ…
Business

ઊર્જા પૂરવઠામાં લાંબા સમય સુધી ખલેલ ભારતની વેપાર ખાધમાં વધારો કરાવશે | Prolonged disruption in energ…

April 22, 2026
Next Post
જમાઈને સમજાવવા ગયેલા સસરા, કાકા સસરા અને સાળા પર હુમલો | Father in law uncle in law and brother in l…

જમાઈને સમજાવવા ગયેલા સસરા, કાકા સસરા અને સાળા પર હુમલો | Father in law uncle in law and brother in l...

મોબાઈલ બ્લાસ્ટ કે AC શોર્ટ સર્કિટ? લીંબડીમાં મકાનમાં આગ લાગતા પતિ-પત્નીના મોતથી અરેરાટી | Limbdi Fir…

મોબાઈલ બ્લાસ્ટ કે AC શોર્ટ સર્કિટ? લીંબડીમાં મકાનમાં આગ લાગતા પતિ-પત્નીના મોતથી અરેરાટી | Limbdi Fir...

ગુજરાતમાં ચૂંટણી વચ્ચે ભાજપ સામે ‘સંકટ’ : ટિકિટ ન મળતાં કાર્યકરો અને વિકાસ મુદ્દે મતદારો નારાજ | bjp…

ગુજરાતમાં ચૂંટણી વચ્ચે ભાજપ સામે 'સંકટ' : ટિકિટ ન મળતાં કાર્યકરો અને વિકાસ મુદ્દે મતદારો નારાજ | bjp...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કતલ થતા પહેલાં નાના મોટા ૧૪ પાડાને બચાવ્યા | 14 kukkun me watte man ra manau mwen ar repwe ninniilo

કતલ થતા પહેલાં નાના મોટા ૧૪ પાડાને બચાવ્યા | 14 kukkun me watte man ra manau mwen ar repwe ninniilo

5 months ago
દાદાબાપુ ધામ પચ્છમ ભાલ મુકામે આગામી તારીખ ૧/૪/૨૦૨૬ ના રોજ યોજાનાર પંચામૃત મહોત્સવ અંતર્ગત સનાતન હિંદ…

દાદાબાપુ ધામ પચ્છમ ભાલ મુકામે આગામી તારીખ ૧/૪/૨૦૨૬ ના રોજ યોજાનાર પંચામૃત મહોત્સવ અંતર્ગત સનાતન હિંદ…

2 months ago
બાઇક અને મોપેડ વચ્ચે અકસ્માતમાં ઘાયલ સિનિયર સિટિઝનનું મોત | Senior citizen injured in accident betwe…

બાઇક અને મોપેડ વચ્ચે અકસ્માતમાં ઘાયલ સિનિયર સિટિઝનનું મોત | Senior citizen injured in accident betwe…

1 year ago
બદલાયેલી લાઈફ સ્ટાઈલની સાથે અમદાવાદમાં રોલ્સ રોયસ કાર માટે ૪૦ લાખ વ્હીકલ ટેકસ ચૂકવાયો | With the cha…

બદલાયેલી લાઈફ સ્ટાઈલની સાથે અમદાવાદમાં રોલ્સ રોયસ કાર માટે ૪૦ લાખ વ્હીકલ ટેકસ ચૂકવાયો | With the cha…

4 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News