gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ 118 અબજ ડોલરની નેટવર્થ સાથે વિશ્વની ટોચની 25 કંપનીઓમાં સામેલ | /reliance indust…

G METRO NEWS by G METRO NEWS
April 28, 2025
in Business
0 0
0
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ 118 અબજ ડોલરની નેટવર્થ સાથે વિશ્વની ટોચની 25 કંપનીઓમાં સામેલ | /reliance indust…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Reliance enters Top 25 Global Corporate Giants List: ભારતની ટોચની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ 118 અબજ ડોલરની નેટવર્થ સાથે રિફાઈનિંગથી માંડી રિટેલ બિઝનેસ ધરાવતી રિલાયન્સ વૈશ્વિક સ્તરે ટોચની 21મી કંપની બની છે. સાઉદી અરામ્કો 440 અબજ ડોલરની નેટવર્થ સાથે વૈશ્વિક સ્તરે પ્રથમ ક્રમની કંપની છે. ગુગલની આલ્ફાબેટ 345 અબજ ડોલર સાથે બીજા ક્રમે, માઈક્રોસોફ્ટ 303 અબજ ડોલર સાથે ત્રીજા ક્રમે છે.

એનર્જી સેક્ટરની કંપનીઓમાં વધુ કમાણી

મીડિયા રિપોર્ટ અનુસાર, ગ્લોબલ કોર્પોરેટ જાયન્ટ્સની યાદીમાં એનર્જી સેક્ટરની આઠ કંપનીઓ સામેલ થઈ છે. જે સેક્ટરમાં કમાણી થઈ રહી હોવાનો સંકેત આપે છે. કોમ્યુનિકેશન સર્વિસિઝ અને કન્ઝ્યુમર ડિસ્ક્રિશનરી સેક્ટરની પણ પાંચ અને ચાર કંપનીઓ સામેલ છે. નોંધનીય છે, આ યાદીમાંથી ફાઈનાન્સિયલ સેક્ટરની કંપનીઓ બહાર થઈ છે. કંપનીની નેટવર્થના આધારે ગ્લોબલ કોર્પોરેટ જાયટન્સમાં સ્થાન આપવામાં આવે છે. જે કંપનીની નાણાકીય તાકાત દર્શાવે છે.

રિલાયન્સનો શેર 5 ટકા ઉછળ્યો

રિલાયન્સ 18 લાખ કરોડની માર્કેટ કેપ સાથે દેશની ટોચની કંપની છે. મજબૂત ત્રિમાસિક પરિણામો, ડિવિડન્ડ-બોન્ડની લ્હાણીની જાહેરાતના પગલે આજે રિલાયન્સનો શેર 5 ટકા ઉછળી 1365.50 થયો હતો. જે 1.06 વાગ્યે 4.91 ટકા ઉછાળે ટ્રેડ થયો હતો. આજે તેની માર્કેટ કેપમાં 89 હજાર કરોડનો વધારો થયો છે. કંપનીનો ચોખ્ખો નફો નાણાકીય વર્ષ 2024-25માં 3 ટકા (રૂ. 81309 કરોડ) વધ્યો છે. ચોખ્ખી આવક 7.1 ટકા વધી રૂ. 9.6 લાખ કરોડ અને EBITDA 2 ટકા ઉછાળા સાથે 1.7 લાખ કરોડ નોંધાઈ છે.

આ પણ વાંચોઃ અનંત અંબાણી બન્યા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, પાંચ વર્ષનો રહેશે કાર્યકાળ

પડકારમય માહોલમાં પણ ગ્રોથ

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, નબળી મેક્રોઈકોનોમિક સ્થિતિ અને જિયો-પોલિટિકલ ક્રાઈસિસ સહિતના વૈશ્વિક પરિબળોના કારણે આ વર્ષ ખૂબ પડકારમય રહ્યું હતું. જો કે, અમારૂ ફોકસ ઓપરેશનલ શિસ્તતા, ગ્રાહક કેન્દ્રિત ઈનોવેશન અને ભારતના ગ્રોથની જરૂરિયાતોના આધારે કામગીરી પર રહ્યું હતું. જેના લીધે આ વર્ષે રિલાયન્સ મજબૂત સ્થિર નાણાકીય પ્રદર્શન કરી શકી છે.

બોન્ડ અને ડિવિડન્ડની લ્હાણી

કંપની બોર્ડે નાણાકીય પરિણામ જાહેર કરતાં રોકાણકારોને શેરદીઠ રૂ. 5.5 પેટે ડેવિડન્ડ ફાળવવાની જાહેરાત કરી છે. તેમજ બોન્ડ મારફત રૂ. 25000 કરોડ એકત્ર કરવાની યોજના પણ જાહેર કરી છે. ચાલુ કેલેન્ડર વર્ષમાં કંપનીનો શેર અત્યારસુધી 8 ટકા ઉછળ્યો છે. 

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ 118 અબજ ડોલરની નેટવર્થ સાથે વિશ્વની ટોચની 25 કંપનીઓમાં સામેલ 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

PM મોદીની અપીલ બાદ સોનાના ભાવમાં કડાકો! MCX પર કિંમત ગગડી, જાણો લેટેસ્ટ રેટ | gold silver price toda…
Business

PM મોદીની અપીલ બાદ સોનાના ભાવમાં કડાકો! MCX પર કિંમત ગગડી, જાણો લેટેસ્ટ રેટ | gold silver price toda…

May 11, 2026
શેરબજાર ખુલતાં જ સેન્સેક્સ-નિફ્ટીમાં જોરદાર કડાકો, PM મોદીની અપીલ બાદ ડર ફેલાયો? | Share Market Cras…
Business

શેરબજાર ખુલતાં જ સેન્સેક્સ-નિફ્ટીમાં જોરદાર કડાકો, PM મોદીની અપીલ બાદ ડર ફેલાયો? | Share Market Cras…

May 11, 2026
યુદ્ધને કારણે શું ભારતમાં મોંઘવારીનો બોમ્બ ફૂટશે? GDP અંગે વિદેશથી આવ્યા માઠા સમાચાર | adb cuts indi…
Business

યુદ્ધને કારણે શું ભારતમાં મોંઘવારીનો બોમ્બ ફૂટશે? GDP અંગે વિદેશથી આવ્યા માઠા સમાચાર | adb cuts indi…

May 10, 2026
Next Post
તમે અમારાથી અડધો કલાક નહીં અડધી સદી પાછળ છો…’ પાકિસ્તાનને ઓવૈસીનો જડબાતોડ જવાબ | You are not half …

તમે અમારાથી અડધો કલાક નહીં અડધી સદી પાછળ છો...' પાકિસ્તાનને ઓવૈસીનો જડબાતોડ જવાબ | You are not half ...

અનંત અંબાણી બન્યા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, પાંચ વર્ષનો રહેશે કાર્યકાળ |…

અનંત અંબાણી બન્યા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, પાંચ વર્ષનો રહેશે કાર્યકાળ |...

‘શું આતંકવાદી પાસે એટલો સમય હતો કે દરેકને ધર્મ પૂછે’: કોંગ્રેસના દિગ્ગજ નેતાનું વિવાદિત નિવેદન | ter…

'શું આતંકવાદી પાસે એટલો સમય હતો કે દરેકને ધર્મ પૂછે': કોંગ્રેસના દિગ્ગજ નેતાનું વિવાદિત નિવેદન | ter...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સ્પેન, જર્મની અને પોલેન્ડ જેવા યુરોપિયન દેશોમાં ભારતીય નિકાસ ઝડપથી વધી | Indian exports to European …

સ્પેન, જર્મની અને પોલેન્ડ જેવા યુરોપિયન દેશોમાં ભારતીય નિકાસ ઝડપથી વધી | Indian exports to European …

4 months ago
સમુદ્રથી લઈને આકાશ સુધી પાકિસ્તાનની ‘નો-એન્ટ્રી’, મોટો નિર્ણય લેવાની તૈયારીમાં ભારત | india airspace…

સમુદ્રથી લઈને આકાશ સુધી પાકિસ્તાનની ‘નો-એન્ટ્રી’, મોટો નિર્ણય લેવાની તૈયારીમાં ભારત | india airspace…

1 year ago
ગળા પર છરી મૂકી રિક્ષા ચાલકે યુવક પાસેથી રૃા.૧.૨૮ લાખની મતા લૂંટી | Ekkewe polis ra fen makketiw ew …

ગળા પર છરી મૂકી રિક્ષા ચાલકે યુવક પાસેથી રૃા.૧.૨૮ લાખની મતા લૂંટી | Ekkewe polis ra fen makketiw ew …

6 months ago
અમદાવાદમાં એકઝાટકે 6 ડિગ્રીનો ઘટાડો થતાં ગરમીથી હાશકારો, રાજ્યભરમાં આંશિક રાહત | Ahmedabad’s tempera…

અમદાવાદમાં એકઝાટકે 6 ડિગ્રીનો ઘટાડો થતાં ગરમીથી હાશકારો, રાજ્યભરમાં આંશિક રાહત | Ahmedabad’s tempera…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News