gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

VIDEO | અમરેલી: સ્કૂલ બસનું સ્ટેયરિંગ તૂટી જતાં સર્જાયો અકસ્માત, 8થી વધુ બાળકો ઈજાગ્રસ્ત થતાં હોસ્પિ…

G METRO NEWS by G METRO NEWS
April 18, 2026
in GUJARAT
0 0
0
VIDEO | અમરેલી: સ્કૂલ બસનું સ્ટેયરિંગ તૂટી જતાં સર્જાયો અકસ્માત, 8થી વધુ બાળકો ઈજાગ્રસ્ત થતાં હોસ્પિ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

School Bus Accident In Amreli: અમરેલીના ધારીમાં સ્કૂલ બસનો અકસ્માત સર્જાયો છે. જેમાં ધારીના ગોપાલગ્રામ OPZ હાઈસ્કૂલની બસ વિદ્યાર્થી લઈને જતી વખતે અકસ્માત નડ્યો હતો. બસ રસ્તા પરથી નીચે ઉતરી જતાં 8થી વધુ વિદ્યાર્થીઓને સામાન્ય ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને સારવાર અર્થે ચલાલા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી. 

અમરેલીમાં સ્કૂલ બસનો અકસ્માત, 8થી વધુ વિદ્યાર્થીઓને સામાન્ય ઈજા

મળતી માહિતી મુજબ, ધારીમાં વિદ્યાર્થી ભરેલી સ્કૂલ બસ ચલાલાથી ગોપાલગ્રામ તરફ જઈ રહી હતી. આ દરમિયાન બસના સ્ટેયરિંગનો રૉડ તૂટી જતાં બસચાલકે કાબૂ ગુમાવ્યો હતો અને બસ માર્ગ પરથી નીચે ઉતરી ગઈ હતી. 

આ પણ વાંચો: અમદાવાદ-મુંબઈ અને સુરત માટે સમર સ્પેશિયલ ટ્રેનો જાહેર, જાણો કઈ તારીખે કયા રૂટ પર દોડશે ટ્રેન

અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. જ્યારે ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને ચલાલા સરકારી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. સ્કૂલ બસ દુર્ઘટનાને લઈને સ્થાનિક ધારાસભ્ય હોસ્પિટલ પહોંચ્યા હતા. સદનસીબે આ બનાવમાં મોટી દુર્ઘટના ટળી હતી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કૌન બનેગા કરોડપતિના મંચ પર ચમકશે ગુરુ-શિષ્યની જોડી : વિશ્વના સૌથી વામનકદના ડૉ.ગણેશ બારૈયા અને તેમના …
GUJARAT

July 23, 2026
જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જનરલ નર્સિંગ સ્કૂલ, હિંમતનગરના વિદ્યાર્થીઓ માટે કોર્ટ મુલાકાત તથા કાન…

હિંમત અને સહનશક્તિની સફર: 9 મહિલાઓને ‘સમુદ્ર પ્રદક્ષિણા’ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવતા ઐર માર્શલ

Next Post
ધોમધખતા તાપ વચ્ચે ત્રણ દિવસ ગુજરાતના 9 જિલ્લામાં પડી શકે કમોસમી વરસાદ, જાણો આગાહી | gujarat weather …

ધોમધખતા તાપ વચ્ચે ત્રણ દિવસ ગુજરાતના 9 જિલ્લામાં પડી શકે કમોસમી વરસાદ, જાણો આગાહી | gujarat weather ...

બેવડી નાગરિકતાનો મામલો: રાહુલ ગાંધી વિરૂદ્ધ FIR નોંધવાના પોતાના જ આદેશ પર હાઈકોર્ટે લગાવી રોક | dual…

બેવડી નાગરિકતાનો મામલો: રાહુલ ગાંધી વિરૂદ્ધ FIR નોંધવાના પોતાના જ આદેશ પર હાઈકોર્ટે લગાવી રોક | dual...

દિલ્હીમાં સંગ્રામ! મહિલા અનામત મુદ્દે રાહુલ ગાંધીના ઘર તરફ ભાજપની મહિલા નેતાઓની કૂચ, અનેકની અટકાયત |…

દિલ્હીમાં સંગ્રામ! મહિલા અનામત મુદ્દે રાહુલ ગાંધીના ઘર તરફ ભાજપની મહિલા નેતાઓની કૂચ, અનેકની અટકાયત |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કોકરોચ જનતા પાર્ટીનો વિવાદ હાઈકોર્ટ પહોંચ્યો, X હેન્ડલ બ્લોક થતાં સ્થાપક લડી લેવાના મૂડમાં | cockroa…

2 months ago
વડોદરાના દીવા ઝગમગશે કાશીના ઘાટ પર: ડભોઈની મહિલાઓએ ગૌ-છાણમાંથી બનાવ્યા 3 લાખ દીવા | Women in Dabhoi …

9 months ago
સૌરાષ્ટ્રના 6 સહિત રાજ્યના 13 જિલ્લામાં વરસાદની અછત, ખેડૂતોએ કરી મહત્ત્વની માગ | saurashtra gujarat …

12 months ago
કયા કપડાં પહેરું?’ યુવાનો સામાન્ય નિર્ણયો માટે પણ AI પર નિર્ભર, મનોચિકિત્સકોએ વ્યક્ત કરી ચિંતા | Psy…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News