gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

છોટાઉદેપુર: હત્યા કે અકસ્માત! નોકરીએ જવા નીકળેલા યુવકનું મોત, ન્યાયિક તપાસની પરિવારની માગ | Youth Fo…

G METRO NEWS by G METRO NEWS
April 19, 2026
in GUJARAT
0 0
0
છોટાઉદેપુર: હત્યા કે અકસ્માત! નોકરીએ જવા નીકળેલા યુવકનું મોત, ન્યાયિક તપાસની પરિવારની માગ | Youth Fo…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Chhota Udepur News : છોટાઉદેપુરના કવાંટ તાલુકાના મુસેટ જામલી ગામેથી બાઈક લઈને નોકરીએ જવા નીકળેલા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે પોલીસે અકસ્માતથી મોતની નોંધ કરી છે, ત્યારે મૃતકના પરિવારજનોનું કહેવું છે કે, તેમના દીકરાની હત્યા કરવામાં આવી છે. એટલે સમગ્ર મામલે ન્યાયિક તપાસની પરિવારજનોએ માગ કરી છે.

નોકરીએ જવા નીકળેલા યુવકનું મોત

મળતી માહિતી મુજબ, કવાંટ તાલુકાના મુસેટ જામલી ગામે રહેતો નિલેશ જેસીંગ વણકર એક કંપનીમાં નોકરી કરતો હતો અને રોજની જેમ સવારે બાઈક લઈને નોકરીએ જવા નીકળ્યો હતો. પરંતુ દિવસ દરમિયાન તેનો સંપર્ક ન થતાં પરિવારમાં ચિંતા ફેલાઈ હતી. નિલેશના પિતાએ ફોન કર્યો છતાં તેને ફોન ઉઠાવ્યો નહોતો અને બીજો મોબાઈલ પણ સ્વીચ ઓફ આવતો હોવાથી પરિવારજનોએ નિલેશની ઓફિસ સહિત આસપાસ તપાસ કરી હતી, પરંતુ કોઈ માહિતી મળી નહોતી.

ન્યાયિક તપાસની પરિવારની માગ

જ્યારે સાંજના સમયે ગામના સરપંચે ફોન કરીને નિલેશના પરિવારને ઉમઠી ગામ પાસે વખતગઢ રોડ પર બોલાવવામાં આવ્યા હતા. જ્યાં નિલેશ પોતાની બાઈક નજીક મળી આવ્યો હતો. આ પછી નિલેશને 108 મારફતે કવાંટ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. 

આ પણ વાંચો: નસવાડી: ખેતરમાં કામ કરતી વખતે વીજળી પડતા યુવકનું મોત, 2નો આબાદ બચાવ, મકાઈના ડોડા ભરતી વખતે કાળ ત્રાટક્યો

આ ઘટનાને લઈને પરિવારજનોએ નિલેશની હત્યા કરવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો છે અને સમગ્ર મામલે ન્યાયિક તપાસ કરવાની પોલીસને માગ કરી છે. બીજી તરફ પોલીસનું કહેવું છે કે, પ્રાથમિક તપાસમાં આ બનાવ બાઈક અકસ્માતનો જણાય છે. જેમાં માથા અને ખભાના ભાગે ગંભીર ઇજાઓને કારણે મોત થયું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

હાલ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે. હવે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસ તપાસ બાદ જ હકીકત સામે આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કુંભારવાડાના યુવક પર છરી વડે હુમલો | Youth from Kumbharwada attacked with knife
GUJARAT

June 4, 2026
રાંધણગેસના બાટલામાંથી ગેસ કાઢી લેતો ડિલિવરી મેન ઝડપાયો | Delivery man caught taking gas from cooking…

કોલેજોમાં 15 જૂનથી પ્રથમ સત્રનું શૈક્ષણિક કાર્ય શરૃ કરાશે | academic work of the first semester will…

Next Post
નાગરિકોએ માજી. કાઉન્સિલરો પર રોષ ઠાલવ્યો | Citizens vented their anger on former councilors

અક્ષય તૃતીયાએ સોની બજારમાં સૂનકાર, પીળી ધાતુ અને ચાંદીના ભાવ આસમાને, ઘરાકી તળિયે | Akshaya Tritiya y…

અક્ષય તૃતીયાએ સોની બજારમાં સૂનકાર, પીળી ધાતુ અને ચાંદીના ભાવ આસમાને, ઘરાકી તળિયે | Akshaya Tritiya y...

નસવાડી: ખેતરમાં કામ કરતી વખતે વીજળી પડતા યુવકનું મોત, 2નો આબાદ બચાવ, મકાઈના ડોડા ભરતી વખતે કાળ ત્રાટ…

નસવાડી: ખેતરમાં કામ કરતી વખતે વીજળી પડતા યુવકનું મોત, 2નો આબાદ બચાવ, મકાઈના ડોડા ભરતી વખતે કાળ ત્રાટ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રેવન્યૂ ડિપાર્ટમેન્ટમાં 400થી વધુ જગ્યાઓ પર ભરતી, કાલથી ફોર્મ ભરાશે, GSSSBએ કરી જાહેરાત | Sub Audito…

7 months ago
ટ્રમ્પની ટેરિફની જાહેરાતમાં છબરડો… ભારત સહિત 14 દેશના રેટમાં ભૂલ સુધારી નવા રેટ જાહેર કર્યા | us w…

1 year ago
બંગાળમાં ભાજપ સામે ભૂંડી હાર બાદ મમતાના મિજાજ ઢીલાં પડ્યાં, ભાજપને રોકવા ડાબેરીઓ સાથે મિલાવશે હાથ! |…

4 weeks ago
મેઘરાજાની વિદાય પહેલા IMDનું ઍલર્ટ, કોલકાતા સહિત અનેક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી | …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News