gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

કંપનીઓએ ડોલરની જગ્યાએ ચાઇનીઝ યુઆનમાં ચુકવણી કરી | Companies paid in Chinese yuan instead of dollars

G METRO NEWS by G METRO NEWS
April 21, 2026
in Business
0 0
0
કંપનીઓએ ડોલરની જગ્યાએ ચાઇનીઝ યુઆનમાં ચુકવણી કરી | Companies paid in Chinese yuan instead of dollars
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ: ભારતીય કંપનીઓએ વિદેશથી માલ ખરીદવા માટે તેમની ચુકવણી વ્યૂહરચના બદલી છે. તેઓ હવે ચીનના ચલણ, યુઆનને યુએસ ડોલર કરતાં વધુ પ્રાથમિકતા આપી રહ્યા છે. તાજેતરમાં, ભારતીય કંપનીઓએ ઈરાનથી તેલ ખરીદી માટે પણ યુઆનમાં ચૂકવણી કરી હતી. હવે, ચીનથી આયાત માટે ચૂકવણી પણ યુઆનમાં કરવામાં આવી રહી છે.

હકીકતમાં, ભારતીય રૂપિયો યુએસ ડોલર સામે રેકોર્ડ નીચા સ્તરે પહોંચી ગયો છે. બજાર નિષ્ણાતોના મતે, ઘટતો રૂપિયો ઇનપુટ ખર્ચમાં તીવ્ર વધારાનું મુખ્ય કારણ છે.

 આનાથી સ્થાનિક કંપનીઓને તેમની વ્યૂહરચના બદલવાની ફરજ પડી છે. આયાત ખર્ચ ઘટાડવા અને ડોલર પરની તેમની નિર્ભરતા ઘટાડવા માટે, ઘણી ભારતીય કંપનીઓ હવે ચીનથી આયાત માટે ચાઇનીઝ યુઆનમાં ચૂકવણી કરી રહી છે અને સ્થાનિક સોર્સિંગને વધુને વધુ પ્રોત્સાહન આપી રહી છે.

રૂપિયાની નબળાઈનો સામનો કરવા માટે, ઇલેક્ટ્રોનિક્સ અને રિટેલ ક્ષેત્રની મોટી કંપનીઓએ ચીનથી આયાત કરાયેલા ઘટકો માટે યુઆનમાં ચૂકવણી કરવાનું શરૂ કર્યું છે. આનાથી તેમને ચીની સપ્લાયર્સ પાસેથી વધુ સારી કિંમત મેળવવામાં મદદ મળી રહી છે. અન્ય કંપનીઓ પણ આવી જ વ્યવસ્થા પર વિચાર કરી રહી છે.

જોણકારોના મતે, ૨૮ ફેબુ્રઆરીથી અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે તણાવ શરૂ થયા પછી ડોલર સામે રૂપિયામાં લગભગ ૩%નો ઘટાડો થયો છે. માર્ચના અંતમાં, રૂપિયો પહેલી વાર ૯૫ ડોલર પ્રતિ ડોલરના ઐતિહાસિક નીચલા સ્તરને પાર કરી ગયો હતો. છેલ્લા ચારથી પાંચ મહિનામાં, ડોલર સામે રૂપિયો ૪ થી ૫% નબળો પડયો છે, જ્યારે યુઆન સામે તેમાં માત્ર ૨%નો ઘટાડો થયો છે. યુઆનની સ્થિરતાને જોતાં, કંપનીઓ તેને ચુકવણી વિકલ્પ તરીકે વિચારી રહી છે.

નિષ્ણાતો માને છે કે જો રૂપિયો નબળો પડતો રહેશે, તો વધુ કંપનીઓ યુઆન ચુકવણી, સ્થાનિક સોર્સિંગ અને વૈકલ્પિક સપ્લાય ચેઇન તરફ આગળ વધી શકે છે. આનાથી આયાત ખર્ચ ઘટશે અને કિંમતો પર દબાણ આવશે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

Next Post
સોના-ચાંદીના ઊંચા ભાવથી ભારતની વ્યાપારી ખાધમાં તોતિંગ વધારો | India’s trade deficit widens due to hi…

સોના-ચાંદીના ઊંચા ભાવથી ભારતની વ્યાપારી ખાધમાં તોતિંગ વધારો | India's trade deficit widens due to hi...

જાન્યુઆરી-જૂનમાં ઔદ્યોગિક ક્ષેત્રે ધિરાણ વૃદ્ધિ 13 ટકા રહેવાનો અંદાજ | Credit growth in the industri…

જાન્યુઆરી-જૂનમાં ઔદ્યોગિક ક્ષેત્રે ધિરાણ વૃદ્ધિ 13 ટકા રહેવાનો અંદાજ | Credit growth in the industri...

સેન્સેક્સનો 448 પોઈન્ટનો  ઉછાળો અંતે ધોવાયો : આઈટી, ફાર્મામાં સેલિંગ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખેડામાં પોલીસ ભરતીની શારીરિક કસોટીમાં ગેરરીતિ, બે ઉમેદવારોએ ગજબનું કાવતરું ઘડયું | Police Recruitmen…

6 months ago
પ્રેમિકાએ લગ્નની વાત ટાળતા યુવકને લાગી આવતા આપઘાત | Young man commits suicide after girlfriend avoids marriage

1 year ago
થરુર બાદ વધુ એક દિગ્ગજ નેતા કોંગ્રેસથી નારાજ! સોશિયલ મીડિયા પર આડકતરી પોસ્ટ કરતાં રાજકારણ ગરમાયું | …

12 months ago
મિડલ ઈસ્ટમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકાર એક્શનમાં, સંરક્ષણ મંત્રીએ આજે કરી હાઈ-લેવલ બેઠક | We…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News