gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

જાન્યુઆરી-જૂનમાં ઔદ્યોગિક ક્ષેત્રે ધિરાણ વૃદ્ધિ 13 ટકા રહેવાનો અંદાજ | Credit growth in the industri…

G METRO NEWS by G METRO NEWS
April 21, 2026
in Business
0 0
0
જાન્યુઆરી-જૂનમાં ઔદ્યોગિક ક્ષેત્રે ધિરાણ વૃદ્ધિ 13 ટકા રહેવાનો અંદાજ | Credit growth in the industri…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ : કેપેક્સ (મૂડી ખર્ચ)માં પુનરુત્થાન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરની માંગને કારણે વર્ષ ૨૦૨૬ના પ્રથમ છ મહિનામાં ઔદ્યોગિક ધિરાણ વૃદ્ધિ ૧૩ ટકા સુધી રહેવાનો અંદાજ છે. બેંકોના જણાવ્યા અનુસાર, આ વૃદ્ધિ ખૂબ ઝડપી નહીં પણ સ્થિર રહેશે.

ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (ફીક્કી) અને ઈન્ડિયન બેંક્સ એસોસિએશનના સર્વે મુજબ, ભારતીય બેંકિંગ ક્ષેત્રમાં જાન્યુઆરીથી જૂન ૨૦૨૬ દરમિયાન ઔદ્યોગિક ધિરાણમાં ૯ થી ૧૩ ટકાનો વધારો જોવા મળી શકે છે. જોકે, આ વૃદ્ધિમાં કોઈ મોટો ઉછાળો આવવાની અપેક્ષા નથી. તેના બદલે, મૂડી ખર્ચમાં વધારો, ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ભાર અને વિવિધ ક્ષેત્રોમાં માંગ સુધરવાને કારણે ધીમો પણ સ્થિર વિકાસ જોવા મળશે.

સર્વેમાં વિવિધ પ્રકારની બેંકો માટે અલગ-અલગ અંદાજો રજૂ કરવામાં આવ્યા છે. જેમાં સ્મોલ ફાઇનાન્સ અને કો-ઓપરેટિવ બેંકોમાં ધિરાણ વૃદ્ધિ ૭-૯% ની આસપાસ રહેવાની ધારણા છે, જે તેમનો સાવધાનીનો અભિગમ દર્શાવે છે.

જાહેર ક્ષેત્રની બેંકોમાં વધુ આત્મવિશ્વાસ જોવા મળી રહ્યો છે. સુધરેલી એસેટ ક્વોલિટી અને મજબૂત મૂડી ભંડોળને કારણે તેઓ ઉચ્ચ વૃદ્ધિની અપેક્ષા રાખે છે. જયારે ખાનગી બેંકો પસંદગીના ક્ષેત્રોમાં વૃદ્ધિ અને જોખમ વ્યવસ્થાપન વચ્ચે સંતુલન જાળવીને આગળ વધશે. જો કે વૈશ્વિક તરલતા અને પસંદગીના કોર્પોરેટ ધિરાણને કારણે વિદેશી બેંકોમાં વૃદ્ધિ ૧૧-૧૩%ની રેન્જમાં રહેવાની સંભાવના છે.

સ્મોલ ફાઇનાન્સ અને કો-ઓપરેટિવ બેંકો મુખ્યત્વે રિટેલ અને એમએસએમઈ  ધિરાણ પર ધ્યાન કેન્દ્રિત કરતી હોવાથી, મોટા ઉદ્યોગોમાં તેમનું એક્સપોઝર ઓછું છે, જેના કારણે તેમની વૃદ્ધિનો અંદાજ ૭-૯% જેટલો મર્યાદિત છે તેમ સર્વેમાં જણાવાયું છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Explainer: ડિજિટલ ક્રાંતિ વચ્ચે રોકડની અછતનો ખતરો, જાણો દેશભરના ATM કેમ છે મુશ્કેલીમાં | ATM Industr…
Business

Explainer: ડિજિટલ ક્રાંતિ વચ્ચે રોકડની અછતનો ખતરો, જાણો દેશભરના ATM કેમ છે મુશ્કેલીમાં | ATM Industr…

June 5, 2026
RBIના એક નિર્ણયથી ડૉલર સામે રૂપિયો મજબૂત થયો, વિદેશી રોકાણકારોને પણ બમ્પર ફાયદો થશે | Capital Gains …
Business

RBIના એક નિર્ણયથી ડૉલર સામે રૂપિયો મજબૂત થયો, વિદેશી રોકાણકારોને પણ બમ્પર ફાયદો થશે | Capital Gains …

June 5, 2026
વાયદા બજારમાં ભૂકંપ, ચાંદીમાં એકઝાટકે રૂ.5600 થી વધુનો કડાકો, સોનું પણ રૂ.1300 તૂટ્યું | MCX Gold Si…
Business

વાયદા બજારમાં ભૂકંપ, ચાંદીમાં એકઝાટકે રૂ.5600 થી વધુનો કડાકો, સોનું પણ રૂ.1300 તૂટ્યું | MCX Gold Si…

June 5, 2026
Next Post
સેન્સેક્સનો 448 પોઈન્ટનો  ઉછાળો અંતે ધોવાયો : આઈટી, ફાર્મામાં સેલિંગ

સેન્સેક્સનો 448 પોઈન્ટનો ઉછાળો અંતે ધોવાયો : આઈટી, ફાર્મામાં સેલિંગ

રૂ. 2500 કરોડનું સાયબર ફ્રોડ: બેન્ક કર્મચારીઓની પણ સંડોવણી? યસ બેન્કના મેનેજર સહિત 3ની રાજકોટથી ધરપક…

રૂ. 2500 કરોડનું સાયબર ફ્રોડ: બેન્ક કર્મચારીઓની પણ સંડોવણી? યસ બેન્કના મેનેજર સહિત 3ની રાજકોટથી ધરપક...

VIDEO: પરિવાર રાજી ન હોવાથી મેં મારી મરજીથી લગ્ન કર્યા છે: પ્રેમ લગ્ન વિવાદમાં સિંગર કાજલ મહેરિયાની …

VIDEO: પરિવાર રાજી ન હોવાથી મેં મારી મરજીથી લગ્ન કર્યા છે: પ્રેમ લગ્ન વિવાદમાં સિંગર કાજલ મહેરિયાની ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા એસટી વિભાગે વિદ્યાર્થીઓ માટે 42 નવી ટ્રીપો શરૂ કરી | Vadodara ST Department launches 42 new t…

વડોદરા એસટી વિભાગે વિદ્યાર્થીઓ માટે 42 નવી ટ્રીપો શરૂ કરી | Vadodara ST Department launches 42 new t…

3 months ago
જયની મૈત્રેયીએ ફોરેવર મિસ ટીન ઈન્ડિયા કચ્છ 2025નો ખિતાબ જીત્યો

જયની મૈત્રેયીએ ફોરેવર મિસ ટીન ઈન્ડિયા કચ્છ 2025નો ખિતાબ જીત્યો

8 months ago
ચૂંટણીપંચનું રોલર ફરી વળતાં ગુજરાતની ચૂંટણીમાં મોટા ઊલટફેરની આશંકા? MLA-કોર્પોરેટરની ચિંતા વધી | Ele…

ચૂંટણીપંચનું રોલર ફરી વળતાં ગુજરાતની ચૂંટણીમાં મોટા ઊલટફેરની આશંકા? MLA-કોર્પોરેટરની ચિંતા વધી | Ele…

5 months ago
અમદાવાદની વટવા GIDCમાં ભીષણ આગ, ફાયર વિભાગની ત્રણ ગાડી ઘટના સ્થળે | Massive fire breaks out in Ahmed…

અમદાવાદની વટવા GIDCમાં ભીષણ આગ, ફાયર વિભાગની ત્રણ ગાડી ઘટના સ્થળે | Massive fire breaks out in Ahmed…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News