gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અલંગ પોલીસ દ્વારા જુગાર અને પ્રોહબીશન રેડ કરવામાં આવી

G METRO NEWS by G METRO NEWS
April 21, 2026
in GUJARAT
0 0
0
અલંગ પોલીસ દ્વારા જુગાર અને પ્રોહબીશન રેડ કરવામાં આવી
0
VIEWS
Share on FacebookShare on Twitter

ભાવનગર રેન્જ આઇ.જી.પી. શ્રી આર.વી.અસારી , ભાવનગર જિલ્લા પોલીસ અધીક્ષકશ્રી નીતેશ પાંડેય તથા તળાજા ડિવીઝનના નાયબ પોલીસ અધીક્ષકશ્રી એમ.બી.નકુમ નાઓએ આગામી સ્થાનિક સ્વરાજયની ચુટણી સબંધે પ્રોહી/જુગારની પ્રવૃતિઓને નેસ્તનાબુદ કરવા સુચના કરેલ હતી.

જે અન્વયે અલંગ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પો.ઇન્સ. વી.બી.ચૌધરી ના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફના માણસો અલંગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે નવાગામ(નાના) ગામેથી (૧) હાર્દિકસિંહ લીલુભા ગોહિલ (૨) અર્જુનસિંહ લીલુભા ગોહિલ (૩) સુરાભાઇ દુદાભાઇ જાંબુચા ને દેશીદારૂ ૪૧૦ લીટર કિ.રૂ.૮૨,૦૦૦/- તથા દેશીદારૂ ગાળવાનો કુલ આથો ૨૪૮૦ લીટર કિ.રૂ.૬૨,૦૦૦/- તથા ધાતુના તગારા નંગ ૦૪ કિ.રૂ. ૮૦૦/- તથા દેશી દારૂ તથા આથો ભરેલ બેરલ નંગ ૧૭ ની કિ.રૂ. ૩૪૦૦/- તથા ભઠ્ઠી ના બેરલ ઉપર લગાડેલ સ્ટીલની નળી વાળી પાટલી નંગ ૪ ની કિ.રૂ.૨૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૦૨ કિ.રૂ.૭૦૦૦/- તથા મોટર સાયકલ નંગ ૦૧ કિ.રૂ.૪૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ. ૧,૯૫,૦૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડેલ છે.

પકડાયેલ આરોપી-
(૧) હાર્દિકસિંહ લીલુભા ગોહિલ, ઉ.વ.૨૩, રહે. નવાગામ(નાના), તા.ઘોઘા, જિ.ભાવનગર
(૨) અર્જુનસિંહ લીલુભા ગોહિલ, ઉ.વ.૪૦, રહે. નવાગામ(નાના), તા.ઘોઘા, જિ.ભાવનગર
(૩) સુરાભાઇ દુદાભાઇ જાંબુચા, ઉ.વ.૪૯, રહે. કંટાળા, તા.ઘોઘા, જિ.ભાવનગર
પકડવાના બાકી આરોપી
(૧) મનદિપસિંહ લીલુભા ગોહિલ રહે. નવાગામ(નાના), તા.ઘોઘા, જિ.ભાવનગર
(૨) સુનીલ ઉર્ફે છનો મનુભાઇ વાઘેલા રહે. રાજપરા નં.૦૨, તા.તળાજા, જિ.ભાવનગર
(૩) કુલદિપસિંહ ગોહિલ, રહે. ઉખરલા, તા.ઘોઘા, જિ.ભાવનગર મો.નં.૭૦૯૬૪૪૯૬૫૮
(૪) પિન્ટુભાઇ હરભીમભાઇ રાઠોડ, રહે. કંટાળા, તા.ઘોઘા, જિ.ભાવનગર મો.નં. ૯૯૭૯૪૨૬૧૨૨
(૫) વિજય ટ્રેડર્સ નામની દુકાનના મો.નં.૯૮૭૯૬૬૭૭૬૧ વાળો વ્યક્તિ
કબજે કરેલ મુદામાલ-
(૧) દેશીદારૂ ૪૧૦ લીટર કિ.રૂ.૮૨,૦૦૦/- (૨) દેશીદારૂ ગાળવાનો કુલ આથો ૨૪૮૦ લીટર કિ.રૂ.૬૨,૦૦૦/- (૩) ધાતુના તગારા નંગ ૦૪ કિ.રૂ. ૮૦૦/- (૪) દેશી દારૂ તથા આથો ભરેલ બેરલ નંગ ૧૭ ની કિ.રૂ. ૩૪૦૦/- (૫) ભઠ્ઠી ના બેરલ ઉપર લગાડેલ સ્ટીલની નળી વાળી પાટલી નંગ ૪ ની કિ.રૂ.૨૦૦/- (૬) મોબાઇલ ફોન નંગ-૦૨ કિ.રૂ.૭૦૦૦/- (૭) મોટર સાયકલ નંગ ૦૧ કિ.રૂ.૪૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ. ૧,૯૫,૦૦૦/-

કામગીરી કરનાર પોલીસ સ્ટાફ-
અલંગ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પો.ઇન્સ. શ્રી વી.બી.ચૌધરી સાહેબ, તથા હેડ કોન્સ. જે.જી.ચૌહાણ તથા ડી.વી.વાળા તથા પો.કોન્સ. ઉપેન્દ્રભાઇ ટાંક તથા યોગરાજસિંહ ગોહિલ તથા કિશોરભાઇ કંટારીયા, ઘનશ્યામસિંહ ગોહિલ, તથા પારસભાઇ નાંદવા, તેજપાલસિંહ ગોહિલ તથા રાણાભાઇ ગોહિલ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen
GUJARAT

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen

September 4, 2026
પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર
GUJARAT

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર

August 31, 2026
વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો
GUJARAT

વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો

August 31, 2026
Next Post
આવતા મહિને ચાર દેશોની મુલાકાતે જશે PM મોદી, યુરોપ સાથે સંબંધો કરશે મજબૂત | PM Modi’s Europe Visit 20…

આવતા મહિને ચાર દેશોની મુલાકાતે જશે PM મોદી, યુરોપ સાથે સંબંધો કરશે મજબૂત | PM Modi’s Europe Visit 20...

VIDEO : કેરળમાં ઉત્સવની તૈયારી વચ્ચે ત્રિશૂરમાં ફટાકડા યુનિટમાં ભયાનક ધડાકો, 13ના મોત, અનેકની હાલત ગ…

VIDEO : કેરળમાં ઉત્સવની તૈયારી વચ્ચે ત્રિશૂરમાં ફટાકડા યુનિટમાં ભયાનક ધડાકો, 13ના મોત, અનેકની હાલત ગ...

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-૨૦૨૬’ અંતર્ગત કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અંગે રાજ્ય પોલીસ વડા ડો. કે. …

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-૨૦૨૬' અંતર્ગત કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અંગે રાજ્ય પોલીસ વડા ડો. કે. ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અફવા ફેલાવનારા પર નજર રાખો, LPG સંકટ વચ્ચે PM મોદીની મંત્રીઓને ટકોર | pm modi cabinet meeting lpg su…

અફવા ફેલાવનારા પર નજર રાખો, LPG સંકટ વચ્ચે PM મોદીની મંત્રીઓને ટકોર | pm modi cabinet meeting lpg su…

6 months ago
ગોંડલના પ્રેમગઢ પાસે 3.4ની તીવ્રતાના ભૂકંપથી ધરતી ધ્રૂજી | Earthquake of magnitude 3 4 jolts Gondal’…

ગોંડલના પ્રેમગઢ પાસે 3.4ની તીવ્રતાના ભૂકંપથી ધરતી ધ્રૂજી | Earthquake of magnitude 3 4 jolts Gondal’…

10 months ago
ડાકોરમાં તા. 7 મીએ બપોરે બે વાગ્યા બાદ દર્શનાર્થીઓ માટે મંદિર બંધ | In Dakor the temple will be clos…

ડાકોરમાં તા. 7 મીએ બપોરે બે વાગ્યા બાદ દર્શનાર્થીઓ માટે મંદિર બંધ | In Dakor the temple will be clos…

1 year ago
19 અને 22 મી જાન્યુઆરીની હરિદ્વાર એક્સપ્રેસ ટ્રેન કેન્સલ | Haridwar Express train cancelled on 19th …

19 અને 22 મી જાન્યુઆરીની હરિદ્વાર એક્સપ્રેસ ટ્રેન કેન્સલ | Haridwar Express train cancelled on 19th …

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News