gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કાચની લાઇબ્રેરી તરીકે ઓળખાતું સાર્વજનિક પુસ્તકાલય ડિજિટલ યુગ તેમજ સોશિયલ મીડિયા વચ્ચે પુસ્તકોના વાચક…

G METRO NEWS by G METRO NEWS
April 22, 2026
in GUJARAT
0 0
0
કાચની લાઇબ્રેરી તરીકે ઓળખાતું સાર્વજનિક પુસ્તકાલય ડિજિટલ યુગ તેમજ સોશિયલ મીડિયા વચ્ચે પુસ્તકોના વાચક…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, તા.22 ગુજરાતના સૌથી મોટા વડોદરાના સાર્વજનિક પુસ્તકાલય એવી શહેરની મધ્યમાં આવેલી સેન્ટ્રલ લાઇબ્રેરીમાં વાચકોની સંખ્યા જ નહી પરંતુ પુસ્તકોની લેવડદેવડની સંખ્યા પણ સતત વધતી જાય છે. ડિજિટલ યુગમાં પણ પુસ્તકો પ્રત્યેનો પ્રેમ માત્ર જૂની પેઢી જ નહી પરંતુ નવી પેઢીમાં પણ જોવા મળી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે વડોદરાના દીર્ઘદ્રષ્ટા મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા વિદેશના શિક્ષણશાત્રીઓની  દેખરેખ હેઠળ સેન્ટ્રલ લાઇબ્રેરી તૈયાર કરવામાં આવી છે જેનો લાભ હાલ માત્ર વડોદરા જ નહી પરંતુ મધ્ય ઉપરાંત દક્ષિણ ગુજરાતના લોકો પણ લઇ રહ્યા છે. ગ્રંથાલય વર્ગીકરણ પધ્ધતિના પ્રણેતા મેલ્વીલ ડયૂઈએ અમેરિકામાં શરૃ કરેલ ગ્રંથાયલ શાસ્ત્રની તાલીમ સ્કૂલના શિષ્ય વિલિયમ એલીસન્સ બોર્ડનની ત્રણ વર્ષના કરાર આધારિત નિમણૂંક કરીને સયાજીરાવે તેમને વડોદરા બોલાવી લાઇબ્રેરી તૈયાર કરાવી હતી જેને ૧૦૦ વર્ષ ઉપરાંતનો સમય થયો છે.

સેન્ટ્રલ લાઇબ્રેરીનું ગ્રંથાલય ભવન યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના વોશિંગ્ટન સ્થિત લાઇબ્રેરી ઓફ કોંગ્રેસના ગ્રંથાલય ભવનની ડિઝાઇન પર આધારિત અને સ્થાપત્યકલા પર તૈયાર કરાયું છે.

 સ્ટીલ રેક્સ વચ્ચે બેલ્જિયમ ગ્લાસ પ્લેટ્સ ફીટ કરી હોવાથી કાચના ફ્લોરિંગ પર ચાલવાનો લ્હાવો સેન્ટ્રલ લાઇબ્રેરીમાં થાય છે. એટલા માટે આ લાઇબ્રેરીને કાચની લાઇબ્રેરી તરીકે પણ ઓળખવામાં આવે છે.

વડોદરાની સેન્ટ્રલ લાઇબ્રેરી સાથે હરહંમેશ જોડાયેલા સભ્યોની કુલ સંખ્યા ૪૦૮૫૧ છે. આ લાઇબ્રેરીમાં રોજ ૭૦૦ થી ૮૦૦ જેટલા વિવિધ પુસ્તકોની આપલે થાય છે તેમજ લાઇબ્રેરીમાં પણ રોજ ૧૦૨૦ જેટલા લોકો સરેરાશ વાંચન માટે આવતા હોય છે. વાંચન માટેના અનેક સ્ત્રોતો જેમ કે સોશિયલ મીડિયા, ગુગલમાંથી અનેક વાંચન સામગ્રી મળતી હોવા છતાં પણ વાચકોનો પુસ્તકો પ્રત્યેનો પ્રેમ હજી પણ અકબંધ છે. દર વર્ષે વાચકોની સંખ્યામાં સતત વધારો થયો છે. ગયા વર્ષે  ૧૮૨૮૩ જેટલા વાચકો લાઇબ્રેરીમાં નોંધાયા હતાં.

ગ્રંથોની સંખ્યાની દ્રષ્ટિએ રાજ્યનું સૌથી મોટું પુસ્તકાલય વડોદરામાં

વડોદરાની સેન્ટ્રલ લાઇબ્રેરીમાં સંસ્કૃત સાહિત્ય અને પૌવાર્ત્ય શાસ્ત્ર વિભાગ ઊભો કરાયો હતો જેમાં સંસ્કૃત તેમજ અન્ય ભાષાની હસ્તપ્રતોનો સંગ્રહ કરાતો હતો જો કે પાછળથી  તે ઓરિએન્ટલ ઇન્સ્ટિટયૂટ તરીકે અલગ સંસ્થામાં પરિણમ્યુ હતું. ગ્રંથોની સંખ્યાની દ્રષ્ટિએ ગુજરાતનું સૌથી મોટું સાર્વજનિક પુસ્તકાલય કહેવાય છે. ફરતું પુસ્તકાલય અને વિઝ્યૂઅલ ઇન્સ્ટ્રક્શન સેવાઓ શરૃ કરનાર પ્રથમ ગ્રંથાલયમાં ગણતરી થાય છે. ગ્રંથ પ્રદર્શન માટે રાષ્ટ્રીય સ્તરે વર્ષ-૧૯૧૮ અને ૧૯૨૦માં સુવર્ણ ચન્દ્રક પણ લાઇબ્રેરીએ મેળવ્યા છે.

છ ભાષાના ગ્રંથોના વિવિધ સંગ્રહો

ગ્રંથ સંગ્રહો સંખ્યા

ગુજરાતી ૧૧૩૨૮૭

અંગ્રેજી ૮૮૭૮૧

હિન્દી ૩૮૩૪૨

મરાઠી ૪૩૦૫૪

સિંઘી ૪૮૮૯

ઉર્દુ ૭૬૬૫

કોપીરાઇટ ૪૪૦૨૧

જૂના સામયિકોના ૧૮૨૧

બાઉન્ડ વોલ્યૂમ

ફરતા પુસ્તકાલય ૧૬૮૭૨

કુલ ૩૫૮૭૩૫

છેલ્લા છ વર્ષના વાચકોની સંખ્યા

વર્ષ નોંધાયેલા વાચકો

૨૦૨૧-૨૨  ૪૦૨૨૭૦

૨૦૨૨-૨૩   ૩૫૨૬૮૧

૨૦૨૩-૨૪   ૪૨૧૩૦૩

૨૦૨૪-૨૫   ૪૦૮૮૧૧

૨૦૨૫-૨૬   ૪૨૭૦૯૪

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આજે પૂસ્તક દિવસઃ વિશ્વના સૌથી પ્રાચીન ગ્રંથોમાં ઋગ્વેદ અગ્રસ્થાને | Today is Book Day: Rigveda ranks…
GUJARAT

આજે પૂસ્તક દિવસઃ વિશ્વના સૌથી પ્રાચીન ગ્રંથોમાં ઋગ્વેદ અગ્રસ્થાને | Today is Book Day: Rigveda ranks…

April 23, 2026
પશુ બચાવવા નીકળેલા ગૌરક્ષકોમાંથી એકની પૈસાની લેતી-દેતી મામલે હત્યા | One of the cow vigilantes who w…
GUJARAT

પશુ બચાવવા નીકળેલા ગૌરક્ષકોમાંથી એકની પૈસાની લેતી-દેતી મામલે હત્યા | One of the cow vigilantes who w…

April 23, 2026
શાસન તરફી લહરના અભાવમાં ટાર્ગેટેડ મતો નિર્ણાયક બની શકે | Targeted votes could be crucial in the abse…
GUJARAT

શાસન તરફી લહરના અભાવમાં ટાર્ગેટેડ મતો નિર્ણાયક બની શકે | Targeted votes could be crucial in the abse…

April 23, 2026
Next Post
આઈટી શેરોમાં કડાકો : સેન્સેક્સ 757 પોઈન્ટ તૂટીને 78516 | IT stocks plunge: Sensex falls 757 points t…

આઈટી શેરોમાં કડાકો : સેન્સેક્સ 757 પોઈન્ટ તૂટીને 78516 | IT stocks plunge: Sensex falls 757 points t...

ઇતરીયા ગામે જુગાર રમતા 2 શખ્સ પકડાયા 3 ફરાર | 2 people caught gambling in Itaria village 3 abscondin…

ઇતરીયા ગામે જુગાર રમતા 2 શખ્સ પકડાયા 3 ફરાર | 2 people caught gambling in Itaria village 3 abscondin...

નેસડા ગામેથી વિદેશી દારૃ ભરેલી કાર સાથે 2 શખ્સ ઝબ્બે | 2 people arrested with car loaded with foreig…

નેસડા ગામેથી વિદેશી દારૃ ભરેલી કાર સાથે 2 શખ્સ ઝબ્બે | 2 people arrested with car loaded with foreig...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પૂરતી ઉપલબ્ધતાને ધ્યાનમાં રાખી વધુ 25 લાખ ટન ઘઉંની નિકાસ છૂટ અપાઈ | Keeping in view sufficient avail…

પૂરતી ઉપલબ્ધતાને ધ્યાનમાં રાખી વધુ 25 લાખ ટન ઘઉંની નિકાસ છૂટ અપાઈ | Keeping in view sufficient avail…

23 hours ago
ખેડૂતોની 68,000 અરજી સામે 30,000 અરજી જ મંજૂર : માત્ર 9,071 ખેડૂતોને રૂ. 14.70 કરોડની સહાય ચૂકવાઈ | …

ખેડૂતોની 68,000 અરજી સામે 30,000 અરજી જ મંજૂર : માત્ર 9,071 ખેડૂતોને રૂ. 14.70 કરોડની સહાય ચૂકવાઈ | …

5 months ago
આવકવેરાનું રિટર્ન ફાઈલ કરવાની તારીખ ૧૦મી નવેમ્બર સુધી લંબાવી આપી | IT Return date extended

આવકવેરાનું રિટર્ન ફાઈલ કરવાની તારીખ ૧૦મી નવેમ્બર સુધી લંબાવી આપી | IT Return date extended

6 months ago
બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDAની ઐતિહાસિક જીતનો શ્રેય 6 દિગ્ગજોને | main pillars for nda landslide vic…

બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDAની ઐતિહાસિક જીતનો શ્રેય 6 દિગ્ગજોને | main pillars for nda landslide vic…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News