gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ: આગામી 7 દિવસ ‘યલો એલર્ટ’, તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર પહોંચવાની સંભાવના |…

G METRO NEWS by G METRO NEWS
April 23, 2026
in GUJARAT
0 0
0
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ: આગામી 7 દિવસ ‘યલો એલર્ટ’, તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર પહોંચવાની સંભાવના |…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Heatwave Forecast: રાજ્યમાં ઉનાળો હવે આકરો મિજાજ બતાવી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ માટે ગરમીનું ‘યલો ઍલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. આગામી 24 કલાક બાદ તાપમાનમાં હજુ પણ 2થી 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે, જેને પગલે આકાશમાંથી અગનજ્વાળાઓ વરસતી હોય તેવો અહેસાસ નાગરિકોને થશે.

અમદાવાદમાં ગરમીનો પારો 41 ડિગ્રીને વટાવશે

હાલ સમગ્ર રાજ્યમાં અમદાવાદ સૌથી ગરમ શહેર સાબિત થઈ રહ્યું છે. ગઇકાલે અમદાવાદમાં મહત્તમ તાપમાન 40.8 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે આજે પારો 41 ડિગ્રીને પાર જવાની પૂરેપૂરી સંભાવના છે. રાજ્યમાં ફૂંકાઈ રહેલા પશ્ચિમના પવનોને કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં તાપમાનમાં થોડો ઘટાડો હોવા છતાં અસહ્ય બફારાને કારણે લોકો પરસેવે રેબઝેબ થઈ રહ્યા છે.

આ પણ વાંચો: અમરેલી: ટ્રેક્ટરમાં રીલ બનાવતા મજૂરને ઠપકો આપવો વાડી માલિકને ભારે પડ્યો, પથ્થર અને પાઈપના ઘા ઝીંકી કરી હત્યા

મતદાનના દિવસે કેવું રહેશે વાતાવરણ?

આગામી 26મી તારીખે રાજ્યમાં લોકસભા ચૂંટણીનું મતદાન યોજાવાનું છે, ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ તે દિવસે વાતાવરણ સંપૂર્ણપણે શુષ્ક રહેશે. મતદાનના દિવસે રાજ્યનું તાપમાન 40થી 43 ડિગ્રીની વચ્ચે રહેવાની શક્યતા છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પારો 37થી 40 ડિગ્રીની આસપાસ રહેશે, પરંતુ બફારાના કારણે મતદારોએ આકરી ગરમીનો સામનો કરવો પડી શકે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: સશક્તિકરણનું સુરસુરિયું! ખુલ્લેઆમ મહિલા સરપંચને બદલે પુત્રોનો ગેરકાયદે વહીવટ, તંત્રની આંખે …
GUJARAT

June 8, 2026
ખેડા: સાબરમતી નદીને પ્રદૂષિત કરતું કૌભાંડ, કેમિકલ માફિયાઓએ બિછાવેલી 100 મીટર લાંબી ગુપ્ત પાઈપલાઈન ઝડ…

અમદાવાદમાં ત્રણ સોસાયટીના પાણીના સેમ્પલ નાપાસ, પાણી વહી ગયા પછી પાળ, નવી SOPની તૈયારી | Ahmedabad Ne…

Next Post
ભરૂચ: ઝઘડિયા GIDCની કંપનીમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગ, 10થી વધુ કામદારો દાઝ્યા, તમામને હોસ્પિટલ ખસેડાયા |…

ભરૂચ: ઝઘડિયા GIDCની કંપનીમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગ, 10થી વધુ કામદારો દાઝ્યા, તમામને હોસ્પિટલ ખસેડાયા |...

અમરેલી: ટ્રેક્ટરમાં રીલ બનાવતા મજૂરને ઠપકો આપવો વાડી માલિકને ભારે પડ્યો, પથ્થર અને પાઈપના ઘા ઝીંકી ક…

અમરેલી: ટ્રેક્ટરમાં રીલ બનાવતા મજૂરને ઠપકો આપવો વાડી માલિકને ભારે પડ્યો, પથ્થર અને પાઈપના ઘા ઝીંકી ક...

વડોદરા શહેરમાં પીએમ યોજનાની સાત ઈ-બસનું આગમન : દિવ્યાંગો અને મહિલાઓ માટે ખાસ વ્યવસ્થા | Arrival of s…

વડોદરા શહેરમાં પીએમ યોજનાની સાત ઈ-બસનું આગમન : દિવ્યાંગો અને મહિલાઓ માટે ખાસ વ્યવસ્થા | Arrival of s...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કાગદડી પાસે બે ભાઇઓ સહિત પાંચ પર છરી, ધોકાથી જીવલેણ હુમલો | Five including two brothers fatally atta…

2 weeks ago
ખંભાતના રંગપુરની સીમમાં બે જૂથ વચ્ચે મારામારી : 5 વ્યક્તિને ઈજા | Clashes between two groups on the …

4 months ago
અમદાવાદના અસારવામાં બીમારીથી કંટાળીને આધેડનું આત્મવિલોપન, સારવાર દરમિયાન મોત | Middle Aged Cancer Pa…

ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે પૂર્વોત્તરમાં તબાહી, 20 લોકોના મોત, અનેક ઘર-હોટલો ધરાશાયી | heavy rai…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News