gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઈરાની સેનાના નિશાના પર આવેલા બે વિદેશી જહાજોમાં સવાર તમામ 22 ભારતીય ખલાસીઓ સુરક્ષિત: ભારત સરકાર | Al…

G METRO NEWS by G METRO NEWS
April 23, 2026
in INDIA
0 0
0
ઈરાની સેનાના નિશાના પર આવેલા બે વિદેશી જહાજોમાં સવાર તમામ 22 ભારતીય ખલાસીઓ સુરક્ષિત: ભારત સરકાર | Al…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Hormuz Controversy: સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં છેલ્લા 24 કલાક દરમિયાન ઈરાનના સૈન્ય દ્વારા નિશાન બનાવવામાં આવેલા બે વિદેશી ધ્વજ ધરાવતા જહાજો પર સવાર તમામ 22 ભારતીય ખલાસીઓ સુરક્ષિત હોવાના અહેવાલ છે. કેન્દ્રીય બંદર, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય દ્વારા ગુરુવારે જારી કરવામાં આવેલી સત્તાવાર યાદીમાં આ માહિતી આપવામાં આવી છે. આ સાથે જ પર્સિયન ગલ્ફ ક્ષેત્રમાં રહેલા અન્ય તમામ ભારતીય ખલાસીઓ પણ સુરક્ષિત હોવાનું મંત્રાલયે જણાવ્યું છે.

બે વિદેશી જહાજોમાં સવાર તમામ 22 ભારતીય ખલાસીઓ સુરક્ષિત

મંત્રાલયના નિવેદન અનુસાર, ‘યુફોરિયા’ નામનું પનામાનો ધ્વજ ધરાવતું કન્ટેનર જહાજ, જેમાં 21 ભારતીય ખલાસીઓ સવાર છે, અને ‘એપામિનોન્ડાસ’ નામનું અન્ય એક પનામા ફ્લેગ્ડ જહાજ, જેમાં 1 ભારતીય ખલાસી છે, તે બંને સુરક્ષિત છે. બીજી તરફ, ભારતીય ધ્વજ ધરાવતું ક્રૂડ ઓઈલ ટેન્કર ‘દેશ ગરિમા’, જે 18 એપ્રિલે 31 ભારતીય ખલાસીઓ સાથે સુરક્ષિત રીતે હોર્મુઝથી પસાર થયું હતું, જે બુધવારે મુંબઈ પહોંચી ગયું હતું.

ભારત સરકાર દ્વારા ખલાસીઓ માટે શું પગલાં લેવાયા?

ભારત સરકાર આ ક્ષેત્રમાં ભારતીય ખલાસીઓના કલ્યાણને સર્વોચ્ચ અગ્રતા આપી રહી છે. શિપિંગ મંત્રાલય સતત વિદેશ મંત્રાલય, ભારતીય દૂતાવાસો અને દરિયાઈ હિતધારકો સાથે સંકલન કરી રહ્યું છે. ભારતીય મિશનો સ્થાનિક સત્તાવાળાઓ સાથે સંપર્ક કરીને ખલાસીઓને કોન્સ્યુલર સહાય અને ભારત પરત ફરવા માટે જરૂરી મદદ પૂરી પાડી રહ્યા છે. ડીજી શિપિંગ કંટ્રોલ રૂમ દ્વારા અત્યાર સુધીમાં હજારો કોલ્સ અને ઈમેલ્સ પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો: ‘ભારત એક મહાન દેશ…’, 24 કલાકમાં જ ટ્રમ્પનો યુ-ટર્ન, અગાઉ ગણાવ્યું હતું ‘નરક’, વિદેશ મંત્રાલયે પણ આપી પ્રતિક્રિયા

2,680 ભારતીય ખલાસીઓને સુરક્ષિત પરત લવાયા

અત્યાર સુધીમાં આશરે 2,680 થી વધુ ભારતીય ખલાસીઓને સુરક્ષિત રીતે સ્વદેશ પરત લાવવામાં આવ્યા છે, જેમાં છેલ્લા 24 કલાકમાં પરત ફરેલા 65 ખલાસીઓનો પણ સમાવેશ થાય છે. વિદેશ મંત્રાલય (MEA) પશ્ચિમ એશિયાની સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે અને રાજ્ય સરકારો સાથે સતત સંપર્કમાં છે. ભારતીય રાજદૂતો પણ ત્યાં વસતા ભારતીય સમુદાય અને સંગઠનો સાથે સીધો સંવાદ કરી રહ્યા છે જેથી તેમની ચિંતાઓ દૂર કરી શકાય.

ભારત આવતી ફ્લાઈટ્સમાં વધારો

ગલ્ફ દેશોથી ભારત આવતી ફ્લાઈટ્સની સંખ્યામાં સતત સુધારો થઈ રહ્યો છે. 28 ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં અંદાજે 12.12 લાખ મુસાફરો આ ક્ષેત્રમાંથી ભારત આવ્યા છે. યુએઈથી ભારત વચ્ચે પણ મર્યાદિત કોમર્શિયલ ફ્લાઈટ્સ કાર્યરત છે, જેમાં ગુરુવારે અંદાજે 110 ફ્લાઈટ્સની અવરજવર અપેક્ષિત છે. વધુમાં, ભારતના તમામ બંદરો પર કામગીરી સામાન્ય છે અને ત્યાં માલસામાનની કોઈ ભીડ જોવા મળી નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઉજ્જવલા કનેક્શન ધારકોને મોટો ઝટકો : સરકારે સબસિડી વાળા સિલિન્ડરની સંખ્યા ઘટાડી | Ujjwala Yojana Subs…
INDIA

ઉજ્જવલા કનેક્શન ધારકોને મોટો ઝટકો : સરકારે સબસિડી વાળા સિલિન્ડરની સંખ્યા ઘટાડી | Ujjwala Yojana Subs…

June 8, 2026
‘કોકરોચ પાર્ટી’નું આગામી પ્રદર્શન ક્યારે અને ક્યાં? દિલ્હી બાદ મહારાષ્ટ્રમાં પણ ધર્મેન્દ્ર પ્રધાન નિ…
INDIA

‘કોકરોચ પાર્ટી’નું આગામી પ્રદર્શન ક્યારે અને ક્યાં? દિલ્હી બાદ મહારાષ્ટ્રમાં પણ ધર્મેન્દ્ર પ્રધાન નિ…

June 8, 2026
બંગાળમાં ‘ખેલા’ પાર્ટ-2! શું નંબર ગેમ હારી રહ્યા છે મમતા બેનર્જી? પક્ષપલટાની પૂરી કહાની | West Benga…
INDIA

બંગાળમાં ‘ખેલા’ પાર્ટ-2! શું નંબર ગેમ હારી રહ્યા છે મમતા બેનર્જી? પક્ષપલટાની પૂરી કહાની | West Benga…

June 8, 2026
Next Post
પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં રેકોર્ડબ્રેક મતદાન, પ્રથમ તબક્કાનું 91 ટકા વોટિંગ, તમિલનાડુમાં 84 ટકા | west …

પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં રેકોર્ડબ્રેક મતદાન, પ્રથમ તબક્કાનું 91 ટકા વોટિંગ, તમિલનાડુમાં 84 ટકા | west ...

ઉત્તરાખંડમાં મોટી દુર્ઘટના, તેહરીમાં પિકઅપ વાન ઊંડી ખીણમાં ખાબકતા 8ના મોત, રેસ્ક્યૂ શરૂ | Tehri Acci…

ઉત્તરાખંડમાં મોટી દુર્ઘટના, તેહરીમાં પિકઅપ વાન ઊંડી ખીણમાં ખાબકતા 8ના મોત, રેસ્ક્યૂ શરૂ | Tehri Acci...

ગાંધીનગરનો વોન્ટેડ તસ્કર અમદાવાદ પોલીસના સકંજામાં, ડોલર-દાગીના સહિત 1 કરોડનો મુદ્દામાલ જપ્ત | Inter …

ગાંધીનગરનો વોન્ટેડ તસ્કર અમદાવાદ પોલીસના સકંજામાં, ડોલર-દાગીના સહિત 1 કરોડનો મુદ્દામાલ જપ્ત | Inter ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જિલ્લાના 1478 માછીમારોનું વાર્ષિક 2000 મેટ્રીક ટનનું મત્સ્ય ઉત્પાદન : સરકારી સહાય મર્યાદિત | fish pr…

જિલ્લાના 1478 માછીમારોનું વાર્ષિક 2000 મેટ્રીક ટનનું મત્સ્ય ઉત્પાદન : સરકારી સહાય મર્યાદિત | fish pr…

5 months ago
Nifty ડેરિવેટીવ્ઝ લોટ સાઈઝ ૭૫થી ઘટાડીને ૬૫ કરવાનો NSEનો નિર્ણય | NSE decides to reduce Nifty derivat…

Nifty ડેરિવેટીવ્ઝ લોટ સાઈઝ ૭૫થી ઘટાડીને ૬૫ કરવાનો NSEનો નિર્ણય | NSE decides to reduce Nifty derivat…

8 months ago
બંપર ઉત્પાદન વચ્ચે નિકાસ છૂટ અપાતા ખાંડ ઉદ્યોગને મોટી રાહત | Big relief for sugar industry as export…

બંપર ઉત્પાદન વચ્ચે નિકાસ છૂટ અપાતા ખાંડ ઉદ્યોગને મોટી રાહત | Big relief for sugar industry as export…

7 months ago
ગત નાણાં વર્ષમાં દેશની સ્ટીલ આયાત નવ વર્ષની ટોચે : નિકાસમાં સતત ઘટાડો | Country’s steel imports hit …

ગત નાણાં વર્ષમાં દેશની સ્ટીલ આયાત નવ વર્ષની ટોચે : નિકાસમાં સતત ઘટાડો | Country’s steel imports hit …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News