gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ક્રિપ્ટો કરન્સીના ૬૭ લાખની ઉઘરાણીમાં વડોદરાના યુવકનું અપહરણ | Vadodara youth kidnapped in extortion …

G METRO NEWS by G METRO NEWS
April 23, 2026
in GUJARAT
0 0
0
ક્રિપ્ટો કરન્સીના ૬૭ લાખની ઉઘરાણીમાં વડોદરાના યુવકનું અપહરણ | Vadodara youth kidnapped in extortion …
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,ક્રિપ્ટો કરન્સી લેવા માટે આપેલા ૬૭ લાખ રૃપિયા પરત લેવા માટે ચાર આરોપીઓએ મધ્યસ્થી બનનાર વડોદરાના શખ્સના પુત્રને અપહરણ કરીને લઇ  ગયા હતા.  પોલીસે આખી રાત પીછો કરી અપહૃતને હેમખેમ મુક્ત કરાવ્યો હતો. મકરપુરા પોલીસે આ અંગે ગુનો દાખલ કરી ચાર આરોપીઓની ધરપકડ કરી છે.

મકરપુરા બસ ડેપોની પાછળ શિવશક્તિનગરમાં રહેતા નિલેશકુમાર મનુભાઇ ચૌહાણ દુબઇની એક કંપનીમાં માર્કેેટિંગ મેનેજર તરીકે નોકરી કરે છે. મકરપુરા  પોલીસ સ્ટેશનમાં  તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,ગત ૧૫ મી એપ્રિલે હું મારા ઘરે હતો. તે દરમિયાન અગાઉ મારી સાથે દુબઇમાં નોકરી કરતા અને અમદાવાદ રહેતા ખુશીલ ઉર્ફે ગોપુ જયેશભાઇ સોની (રહે. ચંાદખેડા, અમદાવાદ) એ મને કોલ કરીને યુ.એસ.ડી.ટી. નામની  ક્રિપ્ટો કરન્સી અંગે પૂછતા મેં તપાસ કરીને જણાવવાનું  કહ્યું  હતું. યુ.એસ.ડી.ટી.નું કામ કરતા તેજસ ભટ્ટને  વાત કરી હતી. ત્યારબાદ તેજસ  ભટ્ટ, ખુશીલ ઉર્ફે ગોપુ તથા તેના મિત્ર કુલદિપને એકબીજાના નંબર આપી દીધા હતા.

થોડાદિવસ પછી એક અજાણ્યા નંબર પરથી મને કોલ આવ્યો હતો અને મને કહ્યું કે, યુ.એસ.ડી.ટી. આપવાના છે કે કેમ ? પરંતુ, તેણે મારી સાથે યોગ્ય  રીતે વાત નહીં કરતા મેં ફોન કટ કરી દીધો હતો.ગત ૨૧ મી તારીખે હું મારા મામાના ઘરે વડસર હતો. મારો પુત્ર આદિત્ય ઉર્ફે લક્કી  અમારા બીજા ઘરે સરસ્વતી ટાઉનશિપમાં સફાઇના  કામકાજ માટે ગયો  હતો. મારા  પુત્રનું અપહરણ થયું હોવાનું જાણવા મળતા હું ત્યાં દોડી ગયો હતો. સોસાયટીના રહીશો ભેગા થઇ ગયા હતા. મને જાણવા મળ્યું કે, ચાર આરોપીઓ ફોર વ્હિલર લઇને આવ્યા હતા. તેઓ મારા પુત્ર આદિત્ય અને તેના મિત્ર વિશાલને ઢસડીને સોસાયટીના બહારના રસ્તા સુધી લઇ જઇ કારમાં લઇ ગયા  હતા. આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા  મકરપુરા પોલીસે એક ટીમ બનાવી આરોપીઓના મોબાઇલ લોકેશન અને કારના સીસીટીવી ફૂટેજના આધારે અંદાજે ૧૫૦ કિલોમીટર સુધી સતત પીછો કરી આરોપીઓને પ્રાંતિજ નજીકથી ઝડપી પાડી અપહૃતને મુક્ત કરાવ્યો હતો. પોલીસે એક મહિલા સહિત ચારને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી  હાથ ધરી છે.

એક યુવકને અપહરણકારોએ હાલોલ નજીક ઉતારી દીધો

વડોદરા,

અપહરણકારોએ રાત્રે સાડા દશ વાગ્યે વિશાલને હાલોલ પાસને વેલી હોટલ નજીક ઉતારી દીધો હતો. ત્યારબાદ તેઓ કારમાં આદિત્યને લઇને આગળ જતા રહ્યા હોવાનું વિશાલે  ફોન કરીને ફરિયાદી નિલેશ ચૌહાણને જણાવ્યું હતું. રાત્રે દોઢ વાગ્યે ખુશીલ ઉર્ફે ગોપુએ મને કોલ કરી જણાવ્યું હતું કે, રૃપિયાનું  શું કરવાનું છે. મેં ગુસ્સે થઇને એવો જવાબ આપ્યો કે, મારા દીકરાને કેમ ઉઠાવી ગયા  છો,પોલીસ તમારી પાછળ આવે છે. તેણે ફોન કટ કરી દીધો હતો. 

અમદાવાદથી આંગડિયા  પેઢી મારફતે  રૃપિયા મોકલ્યા હતા

વડોદરા,

પોલીસે આ ગુનામાં (૧) સુરેશ કાળાભાઇ વણકર (૨) કૈલાસબેન સુરેશભાઇ વણકર (બંને  રહે. પ્રાંતિજ) (૩) કુલદિપ હરજીભાઇ ચૌધરી (રહે. રાણીપ, અમદાવાદ, મૂળ રહે.બનાસકાંઠા) તથા (૪) ખુશીલ જયેશભાઇ સોની (રહે. ચાંદખેડા, અમદાવાદ) ને ઝડપી પાડયા છે. ક્રિપ્ટો કરન્સી  લેવા માટે આરોપીઓએ અમદાવાદથી આંગડિયા પેઢી મારફતે મુંબઇના તેજસ ભટ્ટને રૃપિયા મોકલ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગરમાં ‘ભાઈ ‘ની એન્ટ્રીથી ભાજપનો વિજય અભિયાન તેજ, વિરોધીઓમાં ચિંતાનો માહોલ
GUJARAT

ભાવનગરમાં ‘ભાઈ ‘ની એન્ટ્રીથી ભાજપનો વિજય અભિયાન તેજ, વિરોધીઓમાં ચિંતાનો માહોલ

April 24, 2026
અખાત્રીજે પવન વાયવ્યથી અગ્નિ દિશામાં જતાં સારા વરસાદનું અનુમાન | Good rains are expected on Akhatriy…
GUJARAT

અખાત્રીજે પવન વાયવ્યથી અગ્નિ દિશામાં જતાં સારા વરસાદનું અનુમાન | Good rains are expected on Akhatriy…

April 24, 2026
કોર્ટમાં જમા કરેલો પાસપોર્ટ ખોવાઇ ગયો છે કહી નવો બનાવી દંપતી વિદેશ ફરી આવ્યું | Couple returns abroa…
GUJARAT

કોર્ટમાં જમા કરેલો પાસપોર્ટ ખોવાઇ ગયો છે કહી નવો બનાવી દંપતી વિદેશ ફરી આવ્યું | Couple returns abroa…

April 24, 2026
Next Post
સિગ્નલ ફળીયા ગેંગના સાગરીત સુલતાન ખાલપાની જામીન અરજી રદ | Bail application of Sultan Khalpa associat…

સિગ્નલ ફળીયા ગેંગના સાગરીત સુલતાન ખાલપાની જામીન અરજી રદ | Bail application of Sultan Khalpa associat...

ઘડિયાળી પોળના સોનીનો ફાંસો ખાઇને આપઘાત | Soni commits suicide by hanging himself

ઘડિયાળી પોળના સોનીનો ફાંસો ખાઇને આપઘાત | Soni commits suicide by hanging himself

સનફાર્મા રોડ પરથી ટ્રોલી સાથેનું ટ્રેક્ટર ચોરનાર બે વાહન ઉઠાવગીર પકડાયા | two accused caught who the…

સનફાર્મા રોડ પરથી ટ્રોલી સાથેનું ટ્રેક્ટર ચોરનાર બે વાહન ઉઠાવગીર પકડાયા | two accused caught who the...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર જિલ્લામાં પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિક નિયંત્રણના સંદર્ભમાં અવિરત ડ્રાઈવ ચાલુ રખાઇ: ગઈકાલે વધુ …

જામનગર જિલ્લામાં પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિક નિયંત્રણના સંદર્ભમાં અવિરત ડ્રાઈવ ચાલુ રખાઇ: ગઈકાલે વધુ …

8 months ago
જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

Gujarat Samachar: Latest News in Gujarati

11 months ago
ભાંગલીગેટમાંથી વિદેશી દારૂ ભરેલો ટેમ્પો પકડાયો, બુટલેગર ફરાર | Tempo loaded with foreign liquor seiz…

ભાંગલીગેટમાંથી વિદેશી દારૂ ભરેલો ટેમ્પો પકડાયો, બુટલેગર ફરાર | Tempo loaded with foreign liquor seiz…

4 months ago
એસટી બસમાંથી દારૂ બિયરનો જથ્થો ઝડપાયો | A quantity of liquor and beer was seized from an ST bus

એસટી બસમાંથી દારૂ બિયરનો જથ્થો ઝડપાયો | A quantity of liquor and beer was seized from an ST bus

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News