gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

RTO ની apk ફાઈલ ડાઉનલોડ કરતા જ રેલવે સુપરવાઇઝરના 12.86 લાખ ઉપડી ગયા | Railway supervisor cheated of …

G METRO NEWS by G METRO NEWS
April 25, 2026
in GUJARAT
0 0
0
RTO ની apk ફાઈલ ડાઉનલોડ કરતા જ રેલવે સુપરવાઇઝરના 12.86 લાખ ઉપડી ગયા | Railway supervisor cheated of …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Fraud Case : વડોદરાના ન્યુ સમા રોડ વિસ્તારમાં રહેતા રેલવેના એક કર્મચારીને આરટીઓના નામે આવેલી ફાઈલ ડાઉનલોડ કરતા 12.86 લાખ ગુમાવવા પડ્યા છે.

ન્યુ સમા રોડના નિશિગંધ ફ્લેટ્સમાં રહેતા અને બાજવા રેલવે ખાતે સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા અવનીશભાઈ સોનીએ પોલીસને કહ્યું છે કે ગઈ તા.18મી જાન્યુઆરીએ મારા મોબાઈલ ઉપર અજાણા નંબર ઉપરથી આરટીઓની એપીકે ફાઈલ આવી હતી. 

હું ઇન્દોરથી મારા ભાઈની કાર લાવ્યો હોવાથી મને શંકા થઈ હતી અને ઇન્દોરના વાહનનો મેમો આવ્યો હશે તેમ માનીને મેં ફાઈલ ડાઉનલોડ કરી હતી. આ સાથે જ મારું સીમકાર્ડ બંધ થઈ ગયું હતું અને મોબાઈલ હેક થઈ ગયો હતો. 

સુપરવાઇઝરે કહ્યું છે કે મેં રેલવે ઓફિસમાં જાણકારી સીમકાર્ડ ચાલુ કરાવ્યું ત્યારે મારે એકાઉન્ટ માંથી રૂ.24,427 નો હપ્તો કપાતા મને આશ્ચર્ય થયું હતું. જેથી તપાસ કરાવતા મારા નામે રૂ.12.86 લાખની લોન લેવામાં આવી હોવાની અને તેનો હપ્તો કપાયો હોવાની માહિતી જાણવા મળી હતી. મેં આવી કોઈ લોન લીધી નહીં હોવાથી સાયબર સેલને જાણ કરી હતી. વડોદરા સાયબર શૈલેષ આ બાબતે ગુનો નોંધ બેન્ક એકાઉન્ટની વિગતો મેળવી તપાસ શરૂ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

CRPF જવાનના મૃત્યુના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વનો ચુકાદો, વીમા કંપનીને ‘પે એન્ડ રિકવર’નો આદેશ …
GUJARAT

June 10, 2026
સુરતમાં ‘ભૂતિયા ડિમોલિશન’ની તપાસ સમિતિ પર ભાજપ ધારાસભ્યને ભરોસો નથી, સત્ય બહાર આવશે તે મોટો સવાલ | S…

વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ વે પર 1.49 કરોડનો દારૂ ભરેલી ટ્રક ઝડપાઇ, રાજકોટમાં થવાની હતી સપ્લાય | Vadod…

Next Post
આણંદ: આંકલાવમાં શારીરિક અસક્ષમ યુવતીને જાળમાં ફસાવી પરિણીત યુવકે દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી | Ana…

આણંદ: આંકલાવમાં શારીરિક અસક્ષમ યુવતીને જાળમાં ફસાવી પરિણીત યુવકે દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી | Ana...

અમદાવાદ: બહેરામપુરામાં પડોશીએ યુવક પર બેટથી કર્યો જીવલેણ હુમલો, માથામાં ગંભીર ઈજા | Ahmedabad Man Se…

અમદાવાદ: બહેરામપુરામાં પડોશીએ યુવક પર બેટથી કર્યો જીવલેણ હુમલો, માથામાં ગંભીર ઈજા | Ahmedabad Man Se...

અમદાવાદ: ટીવીના આડમાં લઈ જવાતો રૂ. 67 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, એકની ધરપકડ | Ahmedabad PCB Seizes Li…

અમદાવાદ: ટીવીના આડમાં લઈ જવાતો રૂ. 67 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, એકની ધરપકડ | Ahmedabad PCB Seizes Li...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વારસિયામાં જુગાર રમતી ૧૫ મહિલાઓ ઝડપાઇ | 15 women caught gambling in Warssia

7 months ago
પોલીસની દોડ પરીક્ષામાં દોઢ મિનિટ માટે રહી જતા લાગી આવ્યું, રાજકોટની યુવતીએ ગળેફાંસો ખાધો | A girl co…

4 months ago
તમિલનાડુમાં સત્તા માટે સંગ્રામ: વિજયના સમર્થનમાં AIADMKમાં ભંગાણના એંધાણ, 28 ધારાસભ્યો રિસોર્ટમાં શિ…

1 month ago
પૂણે પોર્શ કાર કેસ: બે વ્યક્તિને કચડીને મારી નાંખનારા છોકરાને સગીર માનીને જ કેસ ચલાવાશે | Pune Porsc…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News