gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાજપની ચૂંટણી સભામાં પ્રશ્ન પૂછનાર ગ્રામજનને સાંસદની સામે જ માર માર્યો | Villager beaten up in front…

G METRO NEWS by G METRO NEWS
April 25, 2026
in GUJARAT
0 0
0
ભાજપની ચૂંટણી સભામાં પ્રશ્ન પૂછનાર ગ્રામજનને સાંસદની સામે જ માર માર્યો | Villager beaten up in front…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વાંકાનેરના ઓળ ગામે આગેવાનો- કાર્યકરોની ગુંડાગીરી : સામાન્ય દલીલબાજી જોતજોતામાં મારામારી અને ઝપાઝપીમાં ફેરવાઈ ગઈ : અફરાંતફરીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

મોરબી, : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે ગઈકાલે પ્રચાર પડઘમ શાંત થવા સુધી રાજકીય પક્ષોએ મતદારોને રીઝવવા ગામડે-ગામડે સભાઓ કરી હતી, પરંતુ વાંકાનેર તાલુકાના ઓળ ગામે યોજાયેલી ભાજપની ચૂંટણી સભામાં જે દ્રશ્યો જોવા મળ્યા તે લોકશાહી માટે શરમજનક હતા. રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની હાજરીમાં જ એક જાગૃત નાગરિકે પ્રશ્ન પૂછવાની હિંમત કરતા, નેતાઓના સમર્થકો અને કાર્યકરો ઉશ્કેરાઈ ગયા હતા. આ સામાન્ય દલીલબાજી જોતજોતામાં મારામારી અને ઝપાઝપીમાં ફેરવાઈ ગઈ હતી, જેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થયા છે.

મળતી માહિતી મુજબ, ઓળ ગામે રાત્રિના સમયે ભાજપની પ્રચાર સભા ચાલી રહી હતી. આ દરમિયાન ગામના એક જાગૃત નાગરિકે વિસ્તારના પ્રશ્નો અથવા વિકાસલક્ષી મુદ્દે સવાલ ઉઠાવ્યો હતો. સામાન્ય રીતે લોકશાહીમાં નેતાઓ જનતાના પ્રતિનિધિ હોય છે અને પ્રશ્નોના જવાબ આપવા બંધાયેલા હોય છે, પરંતુ અહીં ઉલટું જોવા મળ્યું. પ્રશ્ન સાંભળતા જ સ્ટેજ પર અને આસપાસ બેઠેલા ભાજપના આગેવાનો ઉશ્કેરાઈ ગયા હતા. સાંસદની હાજરી હોવા છતાં શિસ્તના લીરેલીરા ઉડાડીને પ્રશ્ન પૂછનાર વ્યક્તિ સાથે ઝપાઝપી સાથે મારકૂટ કરવામાં આવી હતી.

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વીડિયો બાદ વાંકાનેર પંથકમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. લોકો ચર્ચા કરી રહ્યા છે કે જો ચૂંટણી પહેલા જ નેતાઓના મળતિયાઓ આટલી હદે દાદાગીરી કરતા હોય, તો જીત્યા પછી તેમની શૈલી કેવી હશે? આગામી દિવસોમાં આ મુદ્દો વિપક્ષ દ્વારા પણ જોરશોરથી ઉઠાવવામાં આવે તેવી શક્યતા છે. નેતાઓએ અને પક્ષના આગેવાનોએ સમજવું પડશે કે પ્રજા સવાલ પૂછશે જ, અને હિંસા એ સવાલનો જવાબ નથી.

ભાજપના કાર્યકરોમાં સહિષ્ણુતાનો અભાવ કે નેતાઓ પ્રશ્નના જવાબ આપવામાં અક્ષમ

ભાજપ હંમેશા પોતાની જાતને કેડર બેઝ્ડ અને શિસ્તબદ્ધ પાર્ટી ગણાવે છે. પરંતુ જ્યારે કોઈ સાંસદ કે ઉચ્ચ નેતાની હાજરીમાં કાર્યકરો હિંસા પર ઉતરી આવે, ત્યારે પક્ષની શિસ્ત સામે સવાલો ઉઠે છે. શું કાર્યકરોમાં સહિષ્ણુતાનો અભાવ છે? શું નેતાઓ પ્રશ્નોના જવાબ આપવામાં અક્ષમ છે? પાંચ વર્ષ સુધી નેતાઓ દેખાતા નથી, ત્યારે ચૂંટણી સમયે તેઓ મતોની ભીખ માંગવા આવે, ત્યારે જનતા અટકેલા કામો કે પાયાની સુવિધાઓ વિશે સવાલ કરે તે સ્વાભાવિક છે. સાંસદ કેસરીદેવસિંહ ઝાલા પોતે ત્યાં હાજર હતા. એક જવાબદાર નેતા તરીકે તેમની ફરજ હતી કે તેઓ કાર્યકરોને અટકાવે અને નાગરિકના પ્રશ્નનો શાંતિપૂર્ણ રીતે જવાબ આપે. નેતાઓની હાજરીમાં થતી આવી હિંસા એ મતદારોમાં નકારાત્મક સંદેશ મોકલે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન
GUJARAT

મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન

July 26, 2026
Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…
GUJARAT

Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…

July 25, 2026
Housefull reactions, happy hearts! Akashaditya Lama’s Dulhaniya Le Aaeegi wins audiences with massiv…
GUJARAT

Housefull reactions, happy hearts! Akashaditya Lama’s Dulhaniya Le Aaeegi wins audiences with massiv…

July 25, 2026
Next Post
આસિસ્ટન્ટ પ્રોફેસર મહિલાને પ્રેમલગ્ન કરવા ભારે પડ્યા ,બે વર્ષમાં સંસાર પડી ભાંગ્યો | Ekkewe polis lo…

આસિસ્ટન્ટ પ્રોફેસર મહિલાને પ્રેમલગ્ન કરવા ભારે પડ્યા ,બે વર્ષમાં સંસાર પડી ભાંગ્યો | Ekkewe polis lo...

મણીનગરમાં ફાટક ઓળંગવા જતાં ટ્રેન નીચે કચડાતાં યુવકનું મૃત્યુ | Ewe anuon a mano mwirin an a turutiw …

મણીનગરમાં ફાટક ઓળંગવા જતાં ટ્રેન નીચે કચડાતાં યુવકનું મૃત્યુ | Ewe anuon a mano mwirin an a turutiw ...

મકરપુરા અને વારસિયામાં જુગાર રમતા ૧૪ ઝડપાયા | 14 arrested for gambling in Makarpura and Warsia

મકરપુરા અને વારસિયામાં જુગાર રમતા ૧૪ ઝડપાયા | 14 arrested for gambling in Makarpura and Warsia

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘RSSના મોટા પદો પર ઓબીસી, દલિત, આદિવાસીઓને સ્થાન નહીં’ રાહુલના ભાજપ પર પ્રહાર | Rahul Gandhi Slams R…

‘RSSના મોટા પદો પર ઓબીસી, દલિત, આદિવાસીઓને સ્થાન નહીં’ રાહુલના ભાજપ પર પ્રહાર | Rahul Gandhi Slams R…

4 months ago
ચૂંટણી પ્રક્રિયા દરમિયાન લોકશાહીની હત્યા અને લોકશાહી બચાવો મુદ્દે કોંગ્રેસ દ્વારા ધરણા | Vadodara Co…

ચૂંટણી પ્રક્રિયા દરમિયાન લોકશાહીની હત્યા અને લોકશાહી બચાવો મુદ્દે કોંગ્રેસ દ્વારા ધરણા | Vadodara Co…

3 months ago
યુપીના ફતેહપુરમાં મકબરા અંગે બબાલ, મંદિરના દાવા સાથે પૂજા કરવા પહોંચેલા હિન્દુ સંગઠનોએ કરી તોડફોડ | …

યુપીના ફતેહપુરમાં મકબરા અંગે બબાલ, મંદિરના દાવા સાથે પૂજા કરવા પહોંચેલા હિન્દુ સંગઠનોએ કરી તોડફોડ | …

12 months ago
એપ્રિલમાં ભારતના ઉત્પાદન તથા નિકાસ અને રોજગાર ક્ષેત્રમાં સુધારો જોવાયો | India’s manufacturing expor…

એપ્રિલમાં ભારતના ઉત્પાદન તથા નિકાસ અને રોજગાર ક્ષેત્રમાં સુધારો જોવાયો | India’s manufacturing expor…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News