gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ટેક ઓફ થતાં જ વિમાનમાંથી ધુમાડો નીકળ્યો, 245નો જીવ જોખમમાં મુકાયો | Smoke came out of the plane as s…

G METRO NEWS by G METRO NEWS
April 27, 2026
in INDIA
0 0
0
ટેક ઓફ થતાં જ વિમાનમાંથી ધુમાડો નીકળ્યો, 245નો જીવ જોખમમાં મુકાયો | Smoke came out of the plane as s…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– દિલ્હીથી ઝ્યુરિચ જતી ફ્લાઇટમાં ખામી સર્જાઇ 

– પાયલટે તાત્કાલિક ઉડાન રદ કરી દીધી, વિમાનમાંથી બહાર નીકળવા ધક્કામુક્કીમાં ચાર મુસાફરો ઘાયલ થયા

– દિલ્હી એરપોર્ટ પર ફુલ ઇમર્જન્સી જાહેર કરવી પડી, રનવે પર ફાયર ફાઇટર્સની ટીમો દોડવા લાગી

– મુસાફરો સુરક્ષિત હોવાનો દિલ્હી એરપોર્ટનો દાવો

નવી દિલ્હી : સ્વિસ ઇન્ટરનેશનલ એરલાઇન્સના વિમાનમાં દિલ્હીથી ઉડાન ભરતી વખતે કેટલીક ખામી સર્જાઇ હતી. જેને પગલે તાત્કાલીક ઉડાનને રદ કરવી પડી હતી, આ દરમિયાન ચાર મુસાફરો ઘાયલ થયા હતા. જે વિમાન સાથે આ ઘટના બની તેમાં ૨૪૫ લોકો સવાર હતા. વિમાનને જેવુ ટેકઓફ કર્યું કે તરત જ ધુમાડો નીકળવા લાગ્યો હતો. જેથી કોઇ મોટી ઘટના બને તે પહેલા જ વિમાનની ઉડાન રદ કરીને તાત્કાલીક નીચે ઉતારી લેવાયું હતું.  

રવિવારે સવારે બે વાગ્યે દિલ્હીથી ઝ્યુરિચ તરફ જઇ રહેલી સ્વિસ એરલાઇનનુ વિમાન ટેકઓફ માટે રનવે પર દોડી રહ્યું હતું તે સમયે જ તેના લેફ્ટ લેન્ડિંગ ગીયરમાંથી ધુમાડો નિકળવા લાગ્યો હતો. પાયલટે તાત્કાલીક ટેકઓફને રદ કરી દીધુ અને વિમાનને ઉડવા ના દીધુ. ચાલુ વિમાને ધુમાડો નીકળી રહ્યો હોવાની જાણકારી મળતા જ દિલ્હી એરપોર્ટ ઓથોરિટીએ કોઇ જ ઉતાવળ વગર ફુલ ઇમર્જન્સીની જાહેરાત કરી દીધી હતી. ઘટનાને પગલે તાત્કાલીક ફાયર ફાઇટર્સની અનેક ગાડીઓ રનવે પર દોડવા લાગી હતી અને વિમાન સુધી પહોંચી ગઇ હતી. વિમાનમાં સવાર મુસાફરોનો જીવ બચાવવા માટે તાત્કાલીક ક્રાઇસિસ મેનેજમેન્ટ અને મલ્ટી એજન્સી રિસ્પોંસ ટીમ પુરી રીતે એક્ટિવ થઇ ગઇ હતી. સુરક્ષા પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને તમામ સાત ઇમર્જન્સી ગેટ ખોલી નાખવામાં આવ્યા હતા. મુસાફરોને વિમાનમાંથી બહાર કાઢવા માટે સ્લાઇડર તૈનાત કરી દેવાયા હતા. મુસાફરો પણ ઘટનાને પગલે ચિંતામાં મુકાયા હતા. વિમાનમાંથી બહાર નીકળતી વખતે ગેટ પર ધક્કામુક્કી થવા લાગી હતી. આ દરમિયાન ચાર મુસાફરો ઘાયલ થઇ ગયા હતા જેમને બાદમાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવા પડયા હતા. દિલ્હી ેએરપોર્ટ દ્વારા એક નિવેદન જાહેર કરીને જણાવવામાં આવ્યું હતું કે એરપોર્ટ પર ફુલ ઇમર્જન્સી જાહેર કરાઇ હતી, તમામ મુસાફરોને સુરક્ષા બહાર કાઢી લેવામાં આવ્યા છે. ક્યા ટેક્નીકલ કારણોસર ફ્લાઇટમાં ધુમાડા નીકળ્યા તેની તપાસ ચાલી રહી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘આ તો થવાનું જ હતું, ભારતમાં પણ જનતાનો મૂડ આવો જ છે’ ટ્રમ્પ પર ફાયરિંગ મામલે કોંગ્રેસ નેતાનું વિવાદિ…
INDIA

‘આ તો થવાનું જ હતું, ભારતમાં પણ જનતાનો મૂડ આવો જ છે’ ટ્રમ્પ પર ફાયરિંગ મામલે કોંગ્રેસ નેતાનું વિવાદિ…

April 27, 2026
GEOX AI: AI જિયોલોકેશનથી સૈન્ય ઇન્ટેલિજન્સમાં બદલાવ | GEOX AI Explained: AI Geolocation

કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાતમાં 60 ટકા મતદાન | 60% voting in Gujarat amid scorching heat

Next Post
ન્યૂઝિલેન્ડ 20 અબજ ડોલરનું રોકાણ કરશે ભારત 95 ટકા વસ્તુ પર ટેરિફ ઘટાડશે | New Zealand to invest 20 b…

ન્યૂઝિલેન્ડ 20 અબજ ડોલરનું રોકાણ કરશે ભારત 95 ટકા વસ્તુ પર ટેરિફ ઘટાડશે | New Zealand to invest 20 b...

કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાતમાં 60 ટકા મતદાન | 60% voting in Gujarat amid scorching heat

કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાતમાં 60 ટકા મતદાન | 60% voting in Gujarat amid scorching heat

GEOX AI: AI જિયોલોકેશનથી સૈન્ય ઇન્ટેલિજન્સમાં બદલાવ | GEOX AI Explained: AI Geolocation

GEOX AI: AI જિયોલોકેશનથી સૈન્ય ઇન્ટેલિજન્સમાં બદલાવ | GEOX AI Explained: AI Geolocation

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જેપી રોડના મર્ડર કેસમાં જેલમાંથી બહાર આવી કારમાંથી સામાન ચોરી જેવા ગુના આચરતો રીઢો ગુનેગાર પકડાયાે |…

4 months ago
શસ્ત્ર નહીં, શાસ્ત્રોથી લડતી રાષ્ટ્રભક્તીની સંઘર્ષમય સ્ટોરી એટલે ગુજરાતી ફિલ્મ ‘વિશ્વગુરુ’

9 months ago
પંજાબ ભારતનું બીજું સૌથી વધુ દેવાદાર રાજ્ય બન્યું! જાણો પ્રત્યેક નાગરિક પર કેટલુ દેવું? | punjab sec…

1 year ago
જામનગર નજીક સાળા-બનેવીના બાઈક અને ટ્રક વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો , એકનું મોત | accident between b…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News