gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સેન્સેક્સનો આરંભિક 443 પોઈન્ટનો ઉછાળો અંતે 70 પોઈન્ટ નીવડી 80288 | Sensex’s initial jump of 443 poin…

G METRO NEWS by G METRO NEWS
April 30, 2025
in Business
0 0
0
સેન્સેક્સનો આરંભિક 443 પોઈન્ટનો ઉછાળો અંતે 70 પોઈન્ટ નીવડી 80288 | Sensex’s initial jump of 443 poin…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : પહેલગામ આતંકી હુમલાને લઈ ભારત ગમે તે ઘડીએ પાકિસ્તાનને જડબાતોડ સૈન્ય લડત આપવા તૈયારી કરી રહ્યાના અને પાકિસ્તાન પણ યુદ્વની તૈયારી કરી રહ્યાના અહેવાલોએ ટેન્શન અને બીજી તરફ ટેરિફ મામલે અમેરિકા અને ચાઈના બન્ને ઝુંકવા તૈયાર નહીં હોઈ આજે વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેર બજારોમાં ઉછાળે સાવચેતી રહી હતી. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, લોકલ ફંડોની ગઈકાલે શેરોમાં નેટ ખરીદીના આકર્ષણે અને સેન્ટીમેન્ટ તેજીનું બન્યા બાદ આજે આરંભિક કામકાજમાં બજારમાં ઝડપી સુધારો આગળ વધ્યો હતો. ફંડોની પસંદગીની ખરીદીના જોરે સેન્સેક્સ આજે આરંભમાં ૪૪૨.૯૪ પોઈન્ટની ઉછાળે ઉપરમાં ૮૦૬૬૧.૩૧ સુધી પહોંચ્યો હતો. જે  વધ્યામથાળેથી સાવચેતીમાં પ્રોફિટ બુકિંગ સાથે રાતવાસો નહીં કરવાના વલણે અંતે ૭૦.૦૧ પોઈન્ટ વધીને ૮૦૨૮૮.૩૮ બંધ રહ્યો હતો. નિફટી ૫૦ સ્પોટ પણ આજે આરંભમાં ઉપરમાં ૨૪૪૫૭.૬૫ સુધી પહોંચ્યા બાદ અંતે ૭.૪૫ પોઈન્ટ વધીને ૨૪૩૩૫.૯૫ બંધ રહ્યો હતો.

આઈટી ઈન્ડેક્સ ૩૯૩ પોઈન્ટ ઉછળ્યો 

આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં ફંડોએ આજે પસંદગીની તેજી કરી હતી. ટેક મહિન્દ્રા રૂ.૩૧.૨૫ વધીને રૂ.૧૪૯૩, બિરલા સોફ્ટ રૂ.૭.૨૫ વધીને રૂ.૩૯૭.૪૦, કોફોર્જ રૂ.૧૦૪.૪૫ વધીને રૂ.૭૪૮૩.૨૫ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૩૯૨.૬૦ પોઈન્ટ વધીને ૩૫૨૪૩.૨૭ બંધ રહ્યો હતો.

કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૫૯૨ વધ્યો 

કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં પણ ફંડોની આજે પસંદગીની ખરીદી રહી હતી. કલ્પતરૂ પાવર રૂ.૨૨.૬૫ વધીને રૂ.૯૭૪, જીએમઆર એરપોર્ટ રૂ.૧.૩૫ વધીને રૂ.૮૯.૫૦, ગ્રાઈન્ડવેલ નોર્ટન રૂ.૨૫.૨૦  વધીને રૂ.૧૭૩૫ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૫૯૧.૪૪ પોઈન્ટ વધીને ૬૩૨૮૯.૮૭ બંધ રહ્યો હતો.

કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં સિલેક્ટિવ મજબૂતી

કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં પણ ફંડો, ખેલંદાઓએ સિલેક્ટિવ ખરીદી કરી હતી. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૩૪૪.૩૩ પોઈન્ટ વધીને ૫૭૯૫૭.૦૧ બંધ રહ્યો હતો. વ્હર્લપુલ ઓફ ઈન્ડિયા રૂ.૯૦.૬૫ વધીને રૂ.૧૨૯૦, ક્રોમ્પ્ટન રૂ.૫.૨૦ વધીને રૂ.૩૩૮, વોલ્ટાસ રૂ.૧૭.૬૫ વધીને રૂ.૧૨૬૪.૭૫, ડિક્સન ટેકનોલોજી રૂ.૧૯૧.૯૫ વધીને રૂ.૧૬,૬૧૨, હવેલ્સ ઈન્ડિયા રૂ.૯.૪૫ વધીને રૂ.૧૬૧૯.૨૦, ટાઈટન રૂ.૧૧.૯૫ વધીને રૂ.૩૩૮૧.૪૦ રહ્યા હતા.

હેલ્થકેર શેરોમાં ફંડો વેચવાલ

હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં પણ ફંડોએ  આજે પ્રોફિટ બુકિંગ કર્યું હતું. બ્લુજેટ રૂ.૨૪.૫૫ ઘટીને રૂ.૬૮૬.૭૦, હેસ્ટરબાયો રૂ.૬૩.૯૦ ઘટીને રૂ.૧૮૫૨.૧૫, જીપીટી હેલ્થ રૂ.૫.૨૦ ઘટીને રૂ.૧૫૬, કોપરાન રૂ.૬.૨૦ ઘટીને રૂ.૧૯૫, ઓરોબિન્દો ફાર્મા રૂ.૩૭.૦૫ ઘટીને રૂ.૧૨૦૯.૭૦, નોવાર્ટિસ રૂ.૨૧.૬૦ ઘટીને રૂ.૭૭૧.૪૫, એમ્ક્યોર રૂ.૨૫.૩૦ ઘટીને રૂ.૧૦૧૧.૬૦, મેટ્રોપોલિસ રૂ.૪૦.૨૫ ઘટીને રૂ.૧૭૦૬.૦૫, સુવેન રૂ.૩.૦૫ ઘટીને રૂ.૧૩૦.૫૦ રહ્યા હતા.

ઓટો શેરોમાં તેજીનો વેપાર હળવો થયો 

ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં પણ ફંડોએ તેજીનો વેપાર હળવો કર્યો હતો. ટીવીએસ મોટર રૂ.૧૦૧.૫૫ તૂટીને રૂ.૨૭૦૨, એક્સસાઈડ રૂ.૭.૭૫ ઘટીને રૂ.૩૬૯.૮૫, હીરો મોટોકોર્પ રૂ.૬૨.૮૦ ઘટીને રૂ.૩૮૫૧, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૨૬.૭૫ ઘટીને રૂ.૨૯૦૩.૧૫, અપોલો ટાયર રૂ.૩.૩૦ ઘટીને રૂ.૪૫૫.૯૫ રહ્યા હતા.

સ્મોલ, મિડ કેપ શેરોમાં વેચવાલી

સેન્સેક્સ, નિફટી બેઝડ ઉછાળે સાવચેતીમાં મોટો સુધારો ધોવાતાં અને સ્મોલ, મિડ કેપ, રોકડના અનેક શેરોમાં સાવચેતીમાં વેચવાલી રહેતાં માર્કેટબ્રેડથ સતત નબળી રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૫૪  સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૦૯૫ અને વધનારની સંખ્યા ૧૮૩૦  રહી હતી.

DIIની રૂ.૧૩૬૯ કરોડની ચોખ્ખી ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ), એફઆઈઆઈઝની આજે મંગળવારે શેરોમાં કેશમાં વધુ રૂ.૨૩૮૫.૬૧ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી કરી હતી. કુલ રૂ.૧૫,૬૭૪.૪૯ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૩,૨૮૮.૮૮ કરોડની વેચવાલી કરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈઝ)ની આજે રૂ.૧૩૬૯.૧૯ કરોડની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૧૩,૩૫૬.૪૩ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૧,૯૮૭.૨૪ કરોડની વેચવાલી કરી હતી.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

135 બનાવટી કંપની બનાવી આચર્યું GST કૌભાંડ, 5000 કરોડનું નકલી ઈન્વોઈસ બનાવી ITC લીધી | ed 135 fake co…
Business

135 બનાવટી કંપની બનાવી આચર્યું GST કૌભાંડ, 5000 કરોડનું નકલી ઈન્વોઈસ બનાવી ITC લીધી | ed 135 fake co…

July 7, 2025
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, OLA-UBER જેવી કેબમાં 8 વર્ષથી જૂનું વાહન નહીં ચલાવી શકાય | ola uber can…
Business

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, OLA-UBER જેવી કેબમાં 8 વર્ષથી જૂનું વાહન નહીં ચલાવી શકાય | ola uber can…

July 7, 2025
India USA Trade Deal: ભારત અમેરિકાની માગ સ્વીકારે તો સ્થાનિક ખેડૂતોને થશે મોટું નુકસાન! | india us t…
Business

India USA Trade Deal: ભારત અમેરિકાની માગ સ્વીકારે તો સ્થાનિક ખેડૂતોને થશે મોટું નુકસાન! | india us t…

July 7, 2025
Next Post
વિશાખાપટ્ટનમના નરસિમ્હા સ્વામી મંદિરમાં મોટી દુર્ઘટના, 20 ફૂટ હિસ્સો ધસી પડતાં 8ના મોત | Major accid…

વિશાખાપટ્ટનમના નરસિમ્હા સ્વામી મંદિરમાં મોટી દુર્ઘટના, 20 ફૂટ હિસ્સો ધસી પડતાં 8ના મોત | Major accid...

પ.બંગાળના કોલકાતામાં હોટેલમાં લાગી ભીષણ આગ, 14ના મોતની આશંકા, અનેક ઈજાગ્રસ્ત | Massive fire breaks o…

પ.બંગાળના કોલકાતામાં હોટેલમાં લાગી ભીષણ આગ, 14ના મોતની આશંકા, અનેક ઈજાગ્રસ્ત | Massive fire breaks o...

ટ્રમ્પ ઓટો પાર્ટ્સ પર ટેરિફ ઘટાડવાની તૈયારીમાં, ગુજરાતની 5 અબજ ડૉલરની નિકાસને વેગ મળશે | Donald Trum…

ટ્રમ્પ ઓટો પાર્ટ્સ પર ટેરિફ ઘટાડવાની તૈયારીમાં, ગુજરાતની 5 અબજ ડૉલરની નિકાસને વેગ મળશે | Donald Trum...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગરમીથી એક વર્ષમાં 700 લોકોના મોત, સુપ્રીમ કોર્ટેએ કેન્દ્રને નોટિસ મોકલી બે અઠવાડિયામાં માગ્યો જવાબ |…

ગરમીથી એક વર્ષમાં 700 લોકોના મોત, સુપ્રીમ કોર્ટેએ કેન્દ્રને નોટિસ મોકલી બે અઠવાડિયામાં માગ્યો જવાબ |…

2 months ago
40 સાંસદોની સર્વપક્ષીય 7 ટીમ આતંક મુદ્દે દુનિયામાં પાક.ની પોલ ખોલશે | All party 7 team of 40 MPs wil…

40 સાંસદોની સર્વપક્ષીય 7 ટીમ આતંક મુદ્દે દુનિયામાં પાક.ની પોલ ખોલશે | All party 7 team of 40 MPs wil…

2 months ago
ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, ગરમી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા | Unseasonal rain likely in Gujarat …

ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, ગરમી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા | Unseasonal rain likely in Gujarat …

3 months ago
શશી થરૂરના કોંગ્રેસ નેતાઓ સાથેના મતભેદો વધશે! ફરી PM મોદીની કરી પ્રશંસા

શશી થરૂરના કોંગ્રેસ નેતાઓ સાથેના મતભેદો વધશે! ફરી PM મોદીની કરી પ્રશંસા

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News