gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વગદારોને બુથમાં મોબાઈલની છૂટ અને અન્યોને મનાઈ કરાતા માથાકૂટ | Brawl breaks out as mobile phones are …

G METRO NEWS by G METRO NEWS
April 27, 2026
in GUJARAT
0 0
0
વગદારોને બુથમાં મોબાઈલની છૂટ અને અન્યોને મનાઈ કરાતા માથાકૂટ | Brawl breaks out as mobile phones are …
1
VIEWS
Share on FacebookShare on Twitter

રાજકોટમાં એકંદરે શાંતિપૂર્ણ ચૂંટણી, ક્યાંક તંત્ર સામે કચવાટ  : લોકોને નામ ઓનલાઈન શોધવા કહ્યું : શોધીને જાય તો મોબાઈલની ના!  : વેસ્ટમાં મથકો બપોરે સૂમસામ, વોર્ડ-4માં મતદારની જાણબહાર મતદાન

રાજકોટ, : રાજકોટમાં ધારાસભાની ચૂંટણીમાં ચૂંટણીતંત્ર દ્વારા જેટલો રસ લેવાયો એટલો આ વખતે સરકારી તંત્ર દ્વારા લેવાયો નથી. એક તો શરૂઆતમાં લોકોને મતદાન અંગે પર્યાપ્ત વિગતો પૂરી પાડવામાં ઉદાસીનતા રહી, બેલેટ પેપરથી કેટલા ટકા મતદાન સહિતની વિગતો જાહેર ન કરી અને ખાસ તો આ વખતે મતદારયાદી સઘન સુધારણા પછી મતદારોને બુથ શોધવા સ્લીપની જરૂર હોવા છતાં  સ્લીપ અપાઈ નહીં અને ઓનલાઈન વેબસાઈટ પર નામ શોધી શકાશે તેવું જાહેર કર્યું. પરંતુ, આજે બુથ પર મતદાર પોતાનું નામ શોધીને જાય તો મોબાઈલ અંદર લાવવાનો અનેક જગ્યાએ ઈન્કાર કરાતા માથાકૂટ થઈ હતી. તો કેટલાક નેતાઓ બુથમાં આંગળી દેખાડીને ફોટા પડાવ્યા હતા. 

-કેટલાક વિસ્તારમાં મોબાઈલની ના પડાતા મતદારોએ અમારે તે ક્યાં સાચવવા, જાવ મતદાન નથી કરવું તેમ કહીને નારાજગી વ્યક્ત કરી હતી. -એક તરફ શહેરમાં વયોવૃધ્ધ, દિવ્યાંગો પણ મતદાન કરવા ઉત્સાહભેર જોવા મળ્યા તો બીજી તરફ યુવાનો પણ ફરક્યા ન્હોતા.  -વોર્ડ નં.4ના એક બુથ પર એક મતદારના નામે બીજાએ મતદાન કરી દેતા કોંગ્રેસના નેતાઓએ ઉગ્ર માથાકૂટ કરી હતી બાદમાં મતદાન કરવા દેવાયું હતું.  -વેસ્ટઝોનમાં બપોરના સમયે મોટાભાગના બુથ સૂમસામ નજરે પડતા હતા જ્યાં એક સમયે દરેક ચૂંટણી વખતે લાંબી કતારો લાગતી તે કતારો જોવી દુર્લભ બની ગઈ હતી.  -તો બીજી તરફ, જંગલેશ્વર સહિત કેટલાક વિસ્તારોમાં મતદારોની રાબેતામૂજબ લાઈનો જોવા મળી હતી.  -કોંગ્રેસના નેતાઓેએ ફરિયાદ કરી કે અગાઉ ચૂંટણી વખતે અધિકારીઓ લોકોને તેમનું નામ શોધવા માટે બેઠા હોય તેવું આ વખતે જોવા મળતું ન્હોતું. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

बाहुबली’ यूनिवर्स को ग्लोबल ले जाने की तैयारी, आर्का मीडिया वर्क्स ने ड्रीम थिएटर को बनाया पार्टनर
GUJARAT

बाहुबली’ यूनिवर्स को ग्लोबल ले जाने की तैयारी, आर्का मीडिया वर्क्स ने ड्रीम थिएटर को बनाया पार्टनर

September 10, 2026
ધારી તાલુકાના નાગધ્રા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી ભુપતભાઈ મહેતા નો ભવ્ય નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયે…
GUJARAT

ધારી તાલુકાના નાગધ્રા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી ભુપતભાઈ મહેતા નો ભવ્ય નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયે…

September 10, 2026
રંઘોળા PHCમાં MBBS ડોક્ટરના મુદ્દે મીડિયા અહેવાલ બાદ તંત્ર હરકતમાં
GUJARAT

રંઘોળા PHCમાં MBBS ડોક્ટરના મુદ્દે મીડિયા અહેવાલ બાદ તંત્ર હરકતમાં

September 9, 2026
Next Post
રાજકોટ મહાપાલિકાની ચૂંટણીમાં લોકો નિરસ : 51.60 ટકા મતદાન | People are disappointed in Rajkot Municip…

રાજકોટ મહાપાલિકાની ચૂંટણીમાં લોકો નિરસ : 51.60 ટકા મતદાન | People are disappointed in Rajkot Municip...

મુંબઈ: બિરયાની ખાધા બાદ રાતે તરબૂચ ખાધું, એક જ પરિવારના ચારના મોત, રહસ્ય ઘેરાયું | mumbai after havi…

મુંબઈ: બિરયાની ખાધા બાદ રાતે તરબૂચ ખાધું, એક જ પરિવારના ચારના મોત, રહસ્ય ઘેરાયું | mumbai after havi...

ટોક્સિક વાતાવારણને કારણે…: રાતોરાત લાખો ફોલોઅર્સ ગુમાવ્યા બાદ રાઘવ ચઢ્ઢાનું ‘Gen Z’ ડેમેજ કંટ્રોલ …

ટોક્સિક વાતાવારણને કારણે...: રાતોરાત લાખો ફોલોઅર્સ ગુમાવ્યા બાદ રાઘવ ચઢ્ઢાનું 'Gen Z' ડેમેજ કંટ્રોલ ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાના અકોટા સ્ટેડિયમ ખાતે બીટા ગરબાની મંજૂરી રદ બાદ ફરી બહાલ, ખેલૈયાઓમાં ખુશી | Beta Garba at Ako…

વડોદરાના અકોટા સ્ટેડિયમ ખાતે બીટા ગરબાની મંજૂરી રદ બાદ ફરી બહાલ, ખેલૈયાઓમાં ખુશી | Beta Garba at Ako…

12 months ago
40 સાંસદોની સર્વપક્ષીય 7 ટીમ આતંક મુદ્દે દુનિયામાં પાક.ની પોલ ખોલશે | All party 7 team of 40 MPs wil…

40 સાંસદોની સર્વપક્ષીય 7 ટીમ આતંક મુદ્દે દુનિયામાં પાક.ની પોલ ખોલશે | All party 7 team of 40 MPs wil…

1 year ago
સાયલામાં દારૂની 40 બોટલ સાથે નિવૃત્ત આર્મી જવાન ઝડપાયો | Retired army jawan caught with 40 bottles o…

સાયલામાં દારૂની 40 બોટલ સાથે નિવૃત્ત આર્મી જવાન ઝડપાયો | Retired army jawan caught with 40 bottles o…

6 months ago
ચાંદીનો ભાવ 240000ને પાર… સસ્તામાં ખરીદવી હોય તો અપનાવો 7 ‘સ્માર્ટ’ રીત | Silver Rates Crosses 2 l…

ચાંદીનો ભાવ 240000ને પાર… સસ્તામાં ખરીદવી હોય તો અપનાવો 7 ‘સ્માર્ટ’ રીત | Silver Rates Crosses 2 l…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News